ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આવામાં બનાસકાંઠાને અડીને આવેલુ રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ૨ ડિગ્રી પર પહોંચ્યું છે. તો માઉન્ટ આબુના ગુરૂશિખર ઉપર તાપમાન માઇનસ ૫ ડિગ્રી પહોંચી ગયું છે. તાપમાન માઇનસમાં જતાં ખુલ્લા મેદાનોમાં
જીટીયુની બોર્ડ મીટિંગમાં વિવિધ નવી પોલીસીને મંજૂરી આપવામા આવી છે અને નવી શિક્ષણ નીતિ હેઠળ ડ્રોપઆઉટ સ્ટુડન્ટસને ફરી અભ્યાસની તક આપવા ર્નિણય કરવામા આવ્યો છે.આ ઉપરાંત સીડ મની પ્રોજેક્ટ શરૃ કરવા ઠરાવ થયો છે. જે અંતર્ગત પ્રોફેસરને એક લાખ અને પીજી વિદ્યાર્થીને ૨૫ હજાર રૃપિયા રીસર્ચ માટે આપવામા આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાેગવાઈને ધ્યાને […]
કોરોના સામેની લડાઈ લાંબી છે અને કાયમી માસ્ક ધારણ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે છતાં માસ્ક પહેરવાના મુદ્દે અમદાવાદી ઊણા ઊતરે છે એવું દંડ વસૂલાત પરથી જણાઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં માસ્ક દંડપેટે ૫.૮૯ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. રાજ્યમાં દરરોજ સરેરાશ ૧૨ હજાર લોકો પાસેથી સવા કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં […]
આણંદના ખંભોળજ પાસે આવેલ કણભઈપુરા ગામે સવારે અરેરાટી ભર્યો બનાવ બન્યો છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આઈશર ટેમ્પોએ બાઇક ચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ જઈ અટક્યો હતો. જ્યાં બાઈક સવાર ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આઈશર ટેમ્પો ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસ અકસ્માતના ઘટના સ્થળે પહોંચી કાયદેસરની […]
કોરોનાની મહામારીએ વિશ્વને ભરડામાં લીધું છે જેને કારણે સરકાર દ્વારા ઘણા નિયમો બનાવીને કે કડક કરીને નાગરિકોનું સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શહેર પોલીસ પણ થર્ટી ફરસ્ટ નિમિતે દારૂ પાર્ટી કરતા નબીરાઓ અને દારૂ સપ્લાય કરતા બુટલેગરો ઉપર નજર રાખીને બેઠી છે. થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. થર્ટી ફર્સ્ટને […]
રાત્રિ કફ્ર્યુંને લઇ રાજ્ય સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી અંતિમ ર્નિણય કરશે કોરોના મહામારી સંક્રમણ અને તહેવારોની ઉજવણીને લઇને ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં પતંગોત્સવને લઇને મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. આમ, કોરોનાની મહામારીને કારણે ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં વિવિધ શહેર
મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મને સમજાવવામાં આવ્યું કે સાંસદ તરીકે ચાલુ રહેશે તો સરકારના ખર્ચે સારવાર ચાલતી રહેશે ભરૂચ લોકસભાના સાસંદ મનસુખ વસવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ બુધવારે સવારે ગાંધીનગર આવીને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠક કરી હતી. આજે સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આખરે તેઓ […]
ગુજરાતમાં અવાર નવાર જાણીતા અભિનેતાઓ આવતા રહે છે અને ટુરિસ્ટ પ્લેસની મુલાકાત લેતા રહે છે. ત્યારે ૨૬ ડિસેમ્બરના રોજ સવારે બોલિવૂડ અભિનેતા આમિર ખાન પણ ગુજરાત આવ્યો હતો અને પોતાના પરિવાર સાથે સાસણ ગયો હતો. આમિર ખાન પોતાની એનિવર્સરી મનાવવા માટે સાસણ ગીરમાં ફરવા માટે ગયો હતો અને આ દરમિયાન તેણે જંગલમાં એશિયાટીક સિંહોના દર્શન […]
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિના મિત્ર સામે ફરિયાદ આપી છે. મહિલાના પતિનો મિત્ર તેના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મહિલા તેના તાબે ન થતાં પતિના મિત્રએ તેની પર એસિડ અટેક કરવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે […]
છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં આંદોલન કરી રહેલા સફાઇ કર્મચારીઓના કારમે માહોલ ગરમાયો છે. દરમિયાન આજે આંદોલનના છઠ્ઠા દિવસે હિંસક દેખાવો કરવામાં આવ્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીઓ પર અજાણ્યા શખ્સોએ પાવડાથી હુમલો કરી અને કાચ તોડી નાખ્યા હતા. આંદોલન કરી રહલા કર્મચારીઓએ એએમસી કચેરીના ઘેરાવની જાહેરાત કરી છે.દરમિયાન એએમસી દ્વારા આંદોલન
Recent Comments