નવી ગુજરાત સોલાર પાવર પોલિસી 2021 ને આવકારતા જિલ્લા ભાજપ અગ્રણી રીતેશ સોની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં ગુજરાતભરના ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી આવે અને દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧
કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થા સેવા યજ્ઞ દ્વારા ૧૮ લાખ લોકોને અલગ અલગ સંસ્થા દ્વારા ૧ બેનર નીચે સેવા કરવામાં આવી હતી. જે કામગીરીની નોંધ “ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ ” માં લેવાઇ હતી. ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બરની હાજરીમાં બોટાદમાં એસપી અને અન્ય લોકોને પ્રમાણપત્ર […]
સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કાર્યકર્તાઓ જ નહીં ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દીપેશ પટેલ પણ માસ્ક વગર ભીડમાં વિજય રથ સાથે જાેડાય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વિજય રથમાં ૫૦૦થી વધુ લોકો જાેડાયા હોવાનું જાણવા મળ્યું છે. સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી ૫ ડિરેક્ટરોની જીત થઈ છે. […]
કેન્દ્રિય પર્યટન મંત્રાલય દ્વારા ૨૫ ડિસેમ્બરથી ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ફી મુક્તિની જાહેરાત કેન્દ્રિય પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ, રાષ્ટ્રીય ભાષાનો વિકાસ, ભારતીય પરંપરા અને સંસ્કૃતિ, સ્વાતંત્રસેનાનીઓ, સ્વતંત્રતા સંગ્રામ, લોકસંગીત તેમજ ભાષા અને પર્યટન સહિતના પ્રોજેક્ટ્સ પર કામ કરતા ભારતીયો તેમજ એજન્સીઓને કેન્દ્રિય પુરાતત્વ વિભાગ હસ્તકના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ દેશના
ગાંધીધામના યુવાને છ મહિના સુધી એક પ્રોડક્ટ પર રિસર્ચ કર્યું અને અંતે જન્મી એવી મશીન, કે જે ચીન કે જાપાનથી આયાત કરવામાં આવે તો ૫ થી ૯ લાખ સુધીનો ખર્ચ આવે છે, પણ સ્થાનિક ધોરણે યુવાને માત્ર ૩૫ હજારમાં પડે એવી સ્ક્રીનિંગ પ્રિન્ટિંગ મશીનનું નિર્માણ કર્યું હતું. પ્રિન્ટિંગ ક્ષેત્ર સાથે લાંબા સમયથી જાેડાયેલા અને સામાજિક […]
આગામી ત્રણ દિવસ ગાત્રો થિજાવતી ઠંડી પડશે ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડી એ સપાટો બોલાવ્યો છે. ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના સતત બીજા દિવસે ગુજરાતના અનેક શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન નીચે નોંધાયું છે. નલિયામાં તો પારો ગગડીને ૩.૨ ડિગ્રી પહોંચી ગયો હતો. રાજ્યના તમામ મહાનગરોમાં […]
અંબાજી બાદ હવે સોમનાથ મહાદેવ મંદિર પણ સુવર્ણનું બનવા જઇ રહ્યુ છે. સોમનાથ મંદિર પર વધુ ૫૩ સુવર્ણ કળશની સ્થાપના કરવામાં આવી છે. રિલાયન્સ પરિવાર અને નથવાણી પરિવાર દ્વારા અનુદાનિત દાનની પૂજા કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના નૃત્ય મંડપ પરના ૧૫૦૦ જેટલા કળશ સોનાના કરાશે. હાલ ૫૫૦ કળશ તો નોંધાઇ ચૂક્યા છે. ૧૩૦ કળશોની મંદિર […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. ફેબ્રુઆરી મહિનામાં પીએમ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લઇ શકે છે. જ્યાં પીએમ મોદી કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ થોડા-થોડા સમયના અંતરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદી ફેબ્રુઆરી મહિનામાં ફરી રાજ્યના પ્રવાસે આવે તેવી શક્યતા […]
600થી વધુ વિદ્યાર્થીઓએ આ ફેસ્ટિવલમાં યોજાયેલા શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો અમદાવાદ, 24 ડિસેમ્બર, 2020: કેલોરેક્સ ગ્રૂપની વાર્ષિક પરંપરાને આગળ વધારતા આ ગ્રૂપ દ્વારા સંચાલિત થતી ચાર શાળાઓએ ‘કેલફેસ્ટ 2020’ નામના મેગા ઇન્ટરસ્કુલ ફેસ્ટિવલ હેઠળ વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. હાલમાં ફેલાયેલા રોગચાળાને ધ્યાનમાં
સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી છે જેમા મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવી ફૂંકી માર્યા છે. આ ઝૂંપડાં એટલા માટે સળગાવી દેવામાં આવ્યા કે અહીંના સ્થાનિકોની બિલ્ડીંગ સામે આ ઝૂંપડાં અસોભનિય લાગતા હતી. આવું કહી ૩૦થી ૪૦ લોકોના ટોળાએ આ ઝૂંપડાંઓ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ […]
Recent Comments