ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના આબુમાં તાપમાનનો પારો માઇનસ પાંચ ડિગ્રીથી પણ નીચે ગગડી ગયો હતો. મેદાનોમાં પણ જાણે બરફની ચાદર પથરાઈ ગઈ હતી. ઉત્તર ભારતનાં તમામ રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. જેથી રાજ્યભરમાં આજે પણ કોલ્ડવેવની અસર જાેવા મળી છે. ઉત્તરીય ઠંડા
આવકારવા સમારંભમાં કાર્યકરોઓ ભૂલ્યા કોરોના પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પ્રમુખ બન્યા બાદ પહેલી વખત આજે વડોદરા પહોંચ્યા છે. સી.આર.પાટીલને આવકારવા મોટી સંખ્યામાં કાર્યકરો રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. આ સમયે જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના લીરાલીરા ઊડતા જાેવા મળ્યા હતા આ ઉપરાંત સી.આર.પાટીલે નાકની નીચે માસ્ક પહેર્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું. પ્રદેશ ભાજપ
પાંચ વર્ષ અગાઉ ડોક્ટર પાસે પત્નીનું વજન ઉતારવાની સારવાર લીધી હોવા છતાં પરિણામ નહીં મળતાં તેની અદાવત રાખી સારવાર કરનાર ડોક્ટરનું ગળું કાપી નાંખનારા આરોપીની જામીન અરજી અત્રેની અદાલતે ફગાવી દેતો હુકમ કર્યો હતો. આરોપીએ ડોક્ટર ઉપર હિંસક હુમલો કરી તેમનો મોબાઇલ ફોન અને પર્સની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ […]
રાજ્યમાં કોરોના વાઇરસની રસી માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં એક હજારથી વધુ રસી કેન્દ્ર ઊભાં કરવાની તૈયારી આદરવામાં આવી છે. એ ઉપરાંત રાજ્યમાં ૪૩ સ્થળે વેક્સિન રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ વેક્સિન ટ્રાયલ ચાલી રહી છે. કોરોનાની રસી આપવા માટે રાજ્યમાં […]
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રાત્રિ ફફ્ર્યૂ વચ્ચે લાકડી અને ઘાતક હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેમાં પોલીસે માત્ર બે લોકો સામે જ મારામારીનો જ ગુનો નોંધ્યો હતો. આ હત્યાની ઘટનામાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.આર.પટેલની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. યુવકની મારામારી સમયનો વિડિયો હાલમાં […]
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી શિયાળાની ઠંડીનું જાેર વધ્યું છે. વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાતા ભર બપોરે પણ લોકોએ ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા હતા. ગુરુવારે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૨ ડિગ્રી જેટલો ગગડતાં શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતા. બુધવારથી શહેરમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૪.૧ ડિગ્રી નોંધાયું હતું […]
જિલ્લાના પારડી તાલુકાના ધગડમાલ ગામે ૧૪૫.૧૪ કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાનું આજે (શુક્રવાર) ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે ખેડૂત આંદોલનને મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, આંદોલનની ચાલુ ગાડીમાં રાજકીય રોટલા સેકવા કોંગ્રેસ બેસી ગઈ છે. તેમને એમ પણ કહ્યું કે, પાણીની સમસ્યા માટે કોંગ્રેસના રાજમાં ટેન્કર રાજ […]
રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિનભાઈ પટેલ આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા છે. આજે સોલા સિવિલમાં કોરોનાની ૧૦૦ દિવસ કરતાં વધુ દિવસની સારવાર મેળવી સાજા થયેલા દર્દીને આજે રજા આપવામાં આવી છે, તેમને શુભેચ્છા આપવા તથા તમામ ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપવા નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માન.નાયબ મુખ્યમંત્રી હોસ્પિટલની કામગીરીનો રીવ્યુ […]
રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનો જાેરદાર પ્રકોપ જાેવા મળી રહ્યો છે. પારોમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. બુધવારે રાત્રિનું લઘુતમ તાપમાન માઇનસ ૧ ડીગ્રી નોંધાયું હતું તેમજ મહત્તમ તાપમાન ૧૭ ડીગ્રી નોંધાયું હતું. માઉન્ટવાસીઓએ પોતાની ગાડીઓ પથરાયેલી બરફની ચાદરને ઉખાડીને આનંદ માણ્યો હતો. તે ઉપરાંત રાજ્યમાં નલિયામાં ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ […]
કોરોના લઇને ઓનલાઈન અભિયાસ પડતી તકલીફને લઇને સુરતની વિધાર્થીનીએ આપઘાત કર્યો છે. મોટા વરાછા ખાતે રહેતી પ્રગતિ નામની તરુણી ગળેફાંસો ખાઈને આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો છે. પ્રગતિને ધોરણ ૧૧ કોમર્સમાં ઓનલાઈન અભ્યાસને લઈને તકલીફ પડતી હતી. અભ્યાસને લઇને માનસિક તાનમાં રહેતી કિશોરીના આ પગલાથી તેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ […]
Recent Comments