Home Archive by category ગુજરાત (Page 1552)
ગુજરાત

મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બાદ હવે નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બન્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પગલે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બન્યા છે. નીતિન પટેલ કડી શહેરના બૂથ નંબર ૧૨૧ના પંજ નબર ૩૯નાં પેજ પ્રમુખ બન્યા છે. તમામ મતદારોમાંથી પાંચ સદસ્યને સમાવિષ્ટ કરી પેજ કમિટીની રચના પૂર્ણ કરી ભારતીય જનતા પાર્ટીના શહેર
ગુજરાત

માસ્ક વગર ફરતા લોકોને હવે ઝાડુ મારવુ પડશે-બેનર પકડીને ઉભા રહેવુ પડશે

કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે સજાની વિચારણા થઇ રહી છે. રાજ્યમાં માસ્ક વગર ફરતા લોકોને ૧ હજાર રૂપિયાના દંડની જાેગવાઇ છે. તેમ છતા પણ અનેક લોકો માસ્ક વગર જ ફરતા જાેવા મળે છે અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. રાજ્ય સરકાર હવે માસ્ક વગર ફરતા લોકો માટે અનોખી સજાની વિચારણા કરી રહી […]
ગુજરાત

ડોક્ટરોની હડતાળઃ ગુજરાતના ૨૮ હજારથી વધુ ખાનગી ડોક્ટરો હડતાળમાં જાેડાયા

આયુર્વેદિક ડૉક્ટરોને સર્જરી કરવાની પરવાનગી અપાતા વિરોધ રાજ્યભરમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા વિરોધ પ્રદર્શનના અનુસંધાનમાં રાજ્યના તબીબો પણ જાેડાયા છે. રાજ્યના તબીબો દ્વારા મેડિકલ ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે રાજ્યવ્યાપી હડતાલ
ગુજરાત

રાજ્યમાં આગામી ૪૮ કલાક ભારેઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી ૧૨થી ૧૩મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે […]
ગુજરાત

અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પર

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોકટરોને આંખ, કાન, નાક, ગળા સહિત આશરે 58 પ્રકારની સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા  આજે તા. 11 ના રોજ સવારે 6 કલાકથી સાંજે 6 કલાક સુધી 12 કલાક માટે હડતાલ પાડવામાં આવશે તે જાહેરાતના પગલે આજે અમરેલી સહિત ગુજરાતના હઝારો ડોક્ટરોએ એક […]
ગુજરાત

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશેપ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય :-સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા વિશ્વભરના પ્રવાસીઓને ભારતની એકતા અખંડિતતાના ભવ્ય ઇતિહાસથી પરિચિત થવાની અમૂલ્ય તક મળશેઆ ભવ્ય મ્યૂઝિયમથી વર્તમાન
ગુજરાત

અમદાવાદમાં અકસ્માતઃ બીઆરટીએસ બસ દિવાલમાં ઘૂસી જતા બે ફાડિયાં થયા

અમદાવાદમાં રોડની વચ્ચે દોડતી બીઆરટીએસ બસ બસનો આજે એક વિચિત્ર અકસ્માત થયો છે આ બસ અમદાવાદના અખબાર નગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે અચનાક જ અન્ડર બ્રિજના પીલરની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત થયો હતો. બનાવની વિગત એવી છે કે આજે શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલા અન્ડર બ્રિજ નીચેથી એક બીઆરટીએસ બસ પસાર […]
ગુજરાત

વડાપ્રધાન મોદી ૧૫ તારીખે માત્ર એક દિવસ માટે જ આવશે કચ્છ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ૧૫ ડિસેમ્બરે માત્ર એક દિવસ માટે જ કચ્છ આવશે. અગાઉ તા.૧૪ના આવવાના હતા અને રાત્રિ રોકાણ ધોરડો ખાતે કરશે તેવા અહેવાલો હતા. પરંતુ ધોરડોની ટેન્ટ સિટીના રજવાડી ટેન્ટમાં તેઓ રાતવાસો કરવાના નથી. ભુજથી ૭૦ કિમીના અંતરે આવેલા ધોરડો ખાતે ટેન્ટસિટીનું નિર્માણ કરાયું છે, અહીં દર વર્ષે ટેન્ટ ઊભા કરાય છે અને […]
ગુજરાત

અમદાવાદ જીઆઈડીસી આગઃ આગમાં ૬૫ લોકોના માથેથી છત છીનવાઈ

અમદાવાદ શહેરમાં ફરી એક વખત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જેમાં ચાર ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ હતી. સાથે સાથે આગ ફેલાતા છ વાહનો બળીને ખાખ થઈ ગયા. પરંતુ સૌથી કરુણ વાત એ છે કે આગમાં ૨૦ પરિવારો બેઘર થઈ ગયા અને ૬૫ લોકો ના માથેથી છત છીનવાઈ ગઈ છે. અમદાવાદના વટવા જીઆઈડીસી ફેસ બેમાં […]
ગુજરાત

સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં રૂપાણી સરકારને પૂછ્યું આગકાંડ બાદ રચેલી તપાસ સમિતિએ ૩ મહિનામાં શું કર્યું?

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમાં આગ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમે વધુ એક વાર ગુજરાત સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. સરકારે બનાવેલી તપાસ સમિતિઓ અંગે પણ સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, સરકારે બનાવેલી સમિતિઓ શું પગલાં ભર્યા? આગકાંડ બાદ રચેલી તપાસ સમિતિઓએ ૩ મહિનામાં શું કામ […]