Home Archive by category ગુજરાત (Page 1553)
ગુજરાત

મણિનગરની લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ, કારણ અકબંધ

અમદાવાદમાં આગ લાગવાના બનાવો યથાવત છે. અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં આગ લાગી છે. મણિનગરની લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી છે. લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી છે ત્યાં કોરોનાનાં દર્દીઓ પણ સારવાર લઇ રહ્યા છે. જાેકે હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજૂ જાણવા મળ્યું નથી. હાલમાં ફાયર ડિપાર્ટમેન્ટની ગાડીઓ
ગુજરાત

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સગર્ભા ધાત્રી માતા ઓનું ગર્ભધાન સંસ્કાર એવન શિશુ ઓને અન્ન પ્રાશાન સંસ્કાર સંપન્ન

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત વૈદમાતા ગાયત્રીમાતા  ના સાનિધ્ય ગર્ભધાન સંસ્કાર એવમ શિશુ ઓને અન્નપ્રાશન સંસ્કાર વિધિ કરાય  સગર્ભા ધાત્રી માતા ઓ નું ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા વેદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભધાન એવન અન્ન પ્રાશન સંસ્કાર કરાવતા શક્તિપીઠ શાસ્ત્રીજી દ્વારા  તા૬/૧૨/૨૦ ના રોજ સુરત વરાછા ભાતવાડી મિનિબજાર ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા
ગુજરાત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ૧૦ અને ૧૧ ડિસેમ્બરે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર […]
ગુજરાત

નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરના અહેવાલ મુજબ રાજ્યમાં સરકારી ડોક્ટરોને રોજના ૫૪ દર્દીઓ પડે છે તપાસવા

કોરોના મહામારીના સમયમાં ડોક્ટર્સએ ચોક્કસપણે દિવસરાત જાેયા વગર કામ કર્યે રાખ્યું છે પરંતુ આજે આપણે વાત ફક્ત મહામારી માટે નથી કરવાની તેની પહેલા પણ ગુજરાતમાં સરકારી હોસ્પિટલ્સની ઓપીડીની હાલત કંઈ વધુ સારી નહોતી. નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરના અહેવાલ મુજબ ગુજરાતમાં સરકારી હોસ્પિટલની ઓપીડીમાં દરેક ડોક્ટરે આખા દિવસમાં ૫૪ જેટલા દર્દીઓને તપાસવા અને સારવાર કરતી […]
ગુજરાત

ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ

ગુજરાત રાજ્યની સ્થાપના પછીના ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ થઈ ગયા છે અને હવે રાજ્ય સરકાર કેન્દ્રીય અર્થ સાયન્સિસ મંત્રાલય હેઠળની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેક્નોલોજી – એનઆઈઓટીને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર બનાવવાનું કામ સોંપી રહી છે, જે આવ્યા બાદ રાજ્ય સરકાર આ પ્રોજેક્ટમાં નક્કર કામગીરી શરૂ કરવાનો ઇરાદે ધરાવે […]
ગુજરાત

ગુજરાતમાં ભારત બંધ નિષ્ફળ જતા મુખ્યમંત્રીએ ખેડૂતોનો માન્યો આભાર રાહુલ ગાંધીને કોથમીર-મેથીનો ફર્ક પણ ખબર નથીઃ સીએમ રૂપાણી

મહેસાણા જિલ્લાની પાણી પુરવઠાની રૂપિયા ૨૮૭ કરોડની ૬ યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ખાતમૂહર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સહિત સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા મુખ્ય નહેર અને ધરોઈ ડેમ આધારિત ૬ યોજના પૂર્ણ થવાથી જિલ્લાના ૩ શહેર અને સતલાસણા, વિસનગર, વડનગર અને […]
ગુજરાત

પેટ્રોલ બાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં ભડકો, સબસિડીનું પણ હાલ કંઈ નક્કી નથીઅમદાવાદમાં પેટ્રોલ ૮૧ને પારઃ ગેસ સિલિન્ડરની કિંમત વધીને ૬૪૪એ પહોંચી

આ મહિને રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ૫૦ રુપિયાનો વધારો થયો છે. જાેકે, આ ભાવવધારાને સરભર કરવા માટે ગ્રાહકોને સરકાર સબસિડી આપશે કે કેમ તે હજુય સ્પષ્ટ નથી. ડિસેમ્બરમાં સિલિન્ડરનો ભાવ અમદાવાદમાં વધીને ૬૪૪ રુપિયા થયો છે.બીજી તરફ, મે મહિનાથી રાંધણ ગેસનો સિલિન્ડર લેનારા લોકોને કોઈ સબસિડી પણ નથી મળી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસ અને ક્રુડની કિંમતમાં […]
ગુજરાત

૮ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર હસ્તકલા સપ્તાહ” ગ્રામ્ય આર્ટિજન કારીગરો ની કલા હુન્નર કૌશલ્ય થી રોજગારી ઓનું સર્જન કરતા હજારો હાથ ને ઉન્નત રોજગારી સાથે સરકારી પ્રોત્સાહન થી ઉજવાતું હસ્તકલા સપ્તાહ

અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ તા૮ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર સુધી ઉજવાતા હસ્તકલા સપ્તાહ માં દેશ હુન્નર કૌશલ્ય ને પ્રોત્સાહિત કરવા અખિલ ભારતીય હસ્તકલા ને રાજ્ય સરકાર હસ્તકલા વિકાસ નિગમ કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર ના સહયોગ થી હસ્તકલા મેળા યોજી અર્બન હાટ ચિન્મય ક્રિસ્ટલ ફ્લેટ વસ્ત્રાલ અમદાવાદ ખાતે યોજે છે રાજ્ય ના વિવિધ પ્રદેશો […]
ગુજરાત

એલ.જે યુનિવર્સિટી દ્વારા “ઓવરવ્યુ ઓફ ઈનોવેટીવ માસ્ટરસ પ્રોગ્રામ ઇન એપ્લાઇડ સાયન્સીસ” પર ફ્રી વેબીનાર યોજાયો

અમદાવાદ  એલ.જે યુનિવર્સિટી ના એપ્લાઇડ સાયન્સીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વેબીનાર યોજાયો.આ વેબીનારમાં વિદ્યાર્થીઓ ને એલ.જે યુનિવર્સિટી ના ઈનોવેટીવ Msc પ્રોગ્રામ ની માહિતી આપવામાં આવી.વેબીનાર ની શરૂઆતમાં એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.મનીષ શાહ દ્વારા વિદ્યર્થીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા અને બીજા Msc પ્રોગ્રામ કરતા એલ.જે
ગુજરાત

ભારત બંધને પગલે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો-નેતા-ધારાસભ્યોની અટકાયત, કોની કોની કરાઇ અટકાયત?

આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. આ જાહેરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કરી છે. ભારત બંધને પગલે ગુજરાતમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને ધારાસભ્યોને અનેક જગ્યાએ અટકાયત કરવામાં આવી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અને […]