Home Archive by category ગુજરાત (Page 1556)
ગુજરાત

દહેજ માંગણી સંબંધિત કેસની આગોતરા જામીનની સુનાવણી વખતે કોર્ટ કહ્યું ઘણી વખત વૈવાહિક જીવનમાં ક્લેશ-અણબનાવને દહેજ માંગણીનો રંગ આપી દેવાય છે

દહેજ માંગણી સંબંધિત કેસની આગોતરા જામીનની સુનાવણી દરમિયાન અમદાવાદની સ્થાનિક કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે ઘણી વખત વૈવાહિક જીવનમાં ક્લેશ અથવા અણબનાવના કિસ્સાને દહેજ માંગણીનો રંગ આપી દેવામાં આવે છે. કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે – “ઘણા કિસ્સામાં પરિવારના સભ્યો સમાધાન કરવા અથવા વેર
ગુજરાત

કોરોના મહામારીને કારણે સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટો ફટકો

એક તરફ કોરોના મહામારીને કારણે સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટો ફટકો પડ્યો હતો. તો હવે અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાતને લઇને હીરા ઉદ્યોગ પર ખરાબ અસર થઇ શકે છે. વધતા જતા કોરોનાને લઇને દુનિયાભરમાં લોકો પરેશાન છે. ત્યારે હવે ગુજરાતનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં ફરી વખત હીરા ઉદ્યોગને લઇને સુરતીઓ ચિંતામાં છે.મળતી માહિતી અનુસાર હવે […]
ગુજરાત

રાજ્યમાં અમદાવાદ સહિત ૧૨ શહેરોનું તાપમાન ઘટ્યું, ઠંડી વધી

શહેરમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે હવે અમદાવાદ સહિત ૧૨ શહેરોનું તાપમાન ઘટ્યું છે. ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જાેવા મળ્યો છે. જ્યારે હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. આગામી ૪ દિવસમાં ઠંડીમાં સખત વધારો થઇ શકે છે.મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. આગામી ૪ દિવસમાં […]
ગુજરાત

ન ઝૂકના હૈ ન રૂકના હૈ ગુજરાતે સાકાર કર્યુ રૂપાણી કોરોના કાળમાં રાજ્યમાં ૧૭,૦૦૦ કરોડના લોકાર્પણ-ખાતમૂર્હતના કામો થયાઃ મુખ્યમંત્રી

અમદાવાદના ૧૦૭૨ કરોડના ૭૨ વિકાસકામોના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ભૂમિજપનતમે કામ લાવો, પૈસાની ચિંતા રાજ્ય સરકાર કરશે, કોંગ્રેસ કાળમાં બજેટ ચાર પાંચ ગણુ વધી જતું-કામ વિલંબમાં પડતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતે કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ વિકાસયાત્રાની અવિરત કૂચ જારી રાખતાં આ કોરોનાના સમય દરમયાન રાજ્યમાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના લોકાર્પણ-ભૂમિપૂજનના વિકાસ
ગુજરાત

કોરોના ટેસ્ટને લઇ રાજ્ય સરકારનો મોટો ર્નિણય હવે ખાનગી લેબમાં ડૉક્ટરની ભલામણ વગર કરાવી શકાશે કોરોના ટેસ્ટ

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકારે મોટો ર્નિણય લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી લેબમાં ડૉક્ટરની ભલામણ વગર કોરોના ટેસ્ટ કરાવી શકશે. આ પહેલા ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ ચિઠ્ઠી ફરજિયાત હતી. હવે કોઈ પણ વ્યક્તિ જેને એવું લાગે કે […]
ગુજરાત

ડિસેમ્બરમાં દેશના ૨૦-૨૫ કેન્દ્રો પર ૨૫૦ કોરોના દર્દીઓ પર ટ્રાયલ કરાશે ઝાયડ્‌સ કેડિલાને કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ આજે ઝાયડસ કેડિલાને તેની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરીઆપી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે કલીનીકલ ટ્રાયલમાં તેની બાયોલોજીકલ થેરાપી પેગીલેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-૨બી – પેગીહેપ્‌સ્ નું કોવિડ-૧૯ના દર્દીઓ પર ટૂંક સમયમાં પરીક્ષણ શરુ કરશે.ઝાયડસે જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કે દેશના ૨૦-૨૫ કેન્દ્રો પર ૨૫૦ લોકો પર આ
ગુજરાત

સંસ્કૃત વિભાગ યૂનિવર્સિટી ના પ્રથમ મૂસ્લીમ મહિલા વિદ્યાર્થીની એ રચ્યો ઇતિહાસ

ગૂ સંસ્કૃત વિભાગ યૂનિવર્સિટી ના પ્રથમ મૂસ્લીમ મહિલા  વિદ્યાર્થીની એ રચ્યો ઇતિહાસ સંસ્કૃત વિષય પીએચડી અમરેલી લીલીયા તાલુકા ની દિકરી અમરેલી જીલ્લા લીલીયા તાલુકા તા ના ઇંગોરાળા જન્મેલા સલમાબહેન કેશુભાઈ કૂરેશી સમરસ હોસ્ટેલમાં રહી વિજ્ઞાન ભાષા સંસ્કૃત માં અધ્યયન કરવા નૂ પસંદ કરીને પીએચડી પદવી પ્રાપ્ત કરી છે તાજેતરમાં પદ્મભૂષણ ડો કસ્તુરી રંગન ની અધ્યક્ષતામા તૈયાર
ગુજરાત

અમદાવાદમાં શરૂ થયા નવા ટેસ્ટિંગ સેન્ટરો, શહેરમાં પ્રવેશવા ફરજિયાત કરાવવો પડશે ટેસ્ટ

અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તેમજ પોઝિટિવ દર્દીઓની તાત્કાલિક ઓળખ થાય તે માટે કણભા ચોકડી, કમોડ ચોકડી અને બાકરોલ ચોકડી પાસે કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ માટેના ટેન્ટ ઉભા કરાયા છે. આ માર્ગેથી પસાર થતા લોકોના ફરજિયાત ટેસ્ટ કરાશે. અમદાવાદ જિલ્લામાં હાલમાં રોજના ૨૦ થી ૨૫ની સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. શહેરમાં પ્રવેશવાના માર્ગો […]
ગુજરાત

લોકડાઉનમાં મોબાઈલનો ઉપયોગ વધતા ૩૦ ટકા લોકોને આંખના નંબર વધ્યા

લોકડાઉનમાં લોકો સતત ઘરમાં રહીને એકતરફ કંટાળી ગયા છે,જેથી સતત મોબાઈલ અને લેપટોપ સહિતના ગેજેટ્‌સનો ઉપયોગ વધ્યો છે.અને બીજી તરફ ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ પણ મોબાઈલ સામે મોટાભાગનો સમય ગાળી રહ્યા છે. જેના પરિણામ હવે ધીરે-ધીરે સામે આવી રહ્યા છે.કચ્છ જિલ્લામાં આંખના નંબરના બદલાવ સાથે ૩૦ ટકા દર્દીઓમાં વધારો થયો છે,તો બાળકોને મોબાઈલની આદત પડી જતા […]
ગુજરાત

શહેરની તમામ સ્કૂલ-કોલેજાે અને શૈક્ષણિક સંસ્થાઓનો ટેક્સ માફ કરવા કોંગ્રેસની માંગ

કોરોના મહામારીમાં કેસો સતત વધી રહ્યા છે. લોકડાઉન ખૂલ્યા બાદ સ્કૂલો, કોલેજાે હજી સુધી શરૂ કરવામાં આવી નથી. અમદાવાદ શહેરમાં આવેલી અંદાજિત ૧૦૦૦ સ્કૂલ, કોલેજાે અને શૈક્ષણિક સંસ્થાઓનો ચાલુ વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. આવતીકાલે શુક્રવારે મળનારી રેવન્યુ કમિટીની બેઠકમાં શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાના ઠરાવને મંજૂરી […]