Home Archive by category ગુજરાત (Page 1557)
ગુજરાત

સીએમ રૂપાણીએ ઓનલાઇન મંજૂરી સીસ્ટમનો પ્રારંભ કરાવ્યો

આજે સીએમ રૂપાણીના હસ્તે ઓડીપીએસનું લોકાર્પણ કરવામાં આવ્યું હવે બાંધકામ માટે હવે રાજ્યમાં મળશે ઓનલાઇન મંજૂરી આપવામાં આવી છે. આજથી ઓફલાઇન મંજૂરી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ ૨.૦ આજથી શરૂ થશે. સીએમ રૂપાણીએ ઓનલાઇન મંજૂરી સીસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ
ગુજરાત

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને શણગાર

વાંકાનેર સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દેવ દિવાળીના પૂનમના અનોખો શણગાર તેમજ ‘દીપમાલા’ના આરતીના દર્શન કરાવવામાં આવ્યા હતાં. (તસ્વીર : હિતેશ રાચ્છ, વાંકાનેર)
ગુજરાત

અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયામાં આગ, તમામ સામાન બળીને ખાખ

અમદાવાદની નારણપુરા બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો..તમામ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે..આ આગની ઘટનામાં એસી અને કમ્પ્યુટર બળીને ખાખ થઇ ગયા હતા..આખા બિલ્ડીંગમા ફાયર સેફ્ટી નહી હોવાનું બહાર આવ્યું..ફક્ત બેંકમાં બે ત્રણ સિલિન્ડર જ હતા. ત્રણ ચાર ગાડીઓએ પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ડોક્યુમેન્ટ બળી ગયા […]
ગુજરાત

કોરોનાને કારણે શરદી-ખાંસી-એન્ટીબાયોટિક દવાઓના વેચાણમાં ધરખમ વધારો

રાજ્યમાં કોરોના મહામારીને પગલે લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર જાેવા મળી રહી છે. ત્યારે હજુ સુધી કોરોના વાઈરસની કોઇ રસી બની ન હોવાથી માત્ર માસ્ક જ કોરોના જેવા ભયંકર વાઈરસ સાથે રક્ષણ આપવાનું કામ કરે છે. બીજી તરફ, લોકો કોરોનાના ભયને કારણે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા તેમજ દવાઓ લઈ રહ્યા છે, જેને કારણે […]
ગુજરાત

કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓને હવે શનિવાર અને રવિવારે પ્રવેશ આપવામાં આવશે નહીં

રાજ્યમાં દિવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. આ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વધતા સંક્રમણને લઇને પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ પર પ્રતિંબંધ મૂકવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓને હવે શનિવાર અને રવિવારે પ્રવેશ આપવામાં આવશે નહીં. પોળો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓ માટે […]
ગુજરાત

ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી, હવે ૨ બેઠકો માટે ચૂંટણી થશે

હજી ગત મંગળવારે રાજ્યસભાના ગુજરાતના સાંસદ અહમદ પટેલનું નિધન થયું હતું. ત્યારે એક સપ્તાહમાં ગુજરાતે વધુ એક રાજ્યસભાના સાંસદ ગુમાવ્યા છે. ભાજપના નેતા અભય ભારદ્વાજના નિધનથી ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી. સાંસદ અભય ભારદ્વાજનું નિધન થતા આ બેઠક ખાલી પડી છે. આ પહેલા અહેમદ પટેલના નિધનથી એક બેઠક ખાલી થઈ હતી. ત્યારે હવે […]
ગુજરાત

માસ પ્રમોશનની વાત પાયાવિહોણી, પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપોઃ શિક્ષણમંત્રી

હાલ કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં ઓનલાઇ શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે થોડા દિવસોથી લોકોમાં ચર્ચા ઉગ્ર બની છે કે, ધોરણ ૧૦ અને ૧૨ સિવાયનાં વર્ગોને માસ પ્રમોસશ આપી દેવામાં આવશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં આ વાતને રદિયો આપ્યો હતો અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું કે, પરીક્ષા […]
ગુજરાત

માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ માસ્ક ના પહેરનાર લોકોએ કોવિડ સેન્ટરમાં કામ કરવું પડશે

સરકારને જાહેરનામું બહાર પાડી કોવિડ સેન્ટરમાં ૫થી ૬ કલાક સુધી કોમ્યુનિટી સેવા આપવા આદેશ કર્યો, આગામી સુનાવણી ૨૪ ડિસેમ્બરેકોરોના મહામારીને ગંભીરતાથી ન લેનાર અને એકથી વધુ વાર માસ્ક ન પહેરતા ઝડપનાર લોકોને કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ ફેસિલિટી સેવા માટે મોકલવાનો ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર, સોશ્યલ ડિસ્ટન્સ અને […]
ગુજરાત

કોરોનાને પગલે માર્ચને બદલે મે મહિનામાં યોજાશે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા

કોરોનાની અસર હશે તો અન્ય ધોરણોમાં માસ પ્રમોશનની શક્યતા ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ પડી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે. જેમાં આ પરીક્ષા મે મહિનામાં યોજાશે અને આ માટે માટે ફોર્મ આગામી મહિને ભરાય તેવી […]
ગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ ૫ તબીબો કોરોનાથી સંક્રમિત

શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જીવલેણ વાઈરસના સંક્રમણનું સૌથી વધુ જાેખમ કોરોના સામે ફ્રન્ટ લાઈન ફાઈટ કરી રહેલા ડૉક્ટરો સહિતના મેડિકલ સ્ટાફને વધારે રહે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ ૫ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ […]