Home Archive by category ગુજરાત (Page 1559)
ગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ ૫ તબીબો કોરોનાથી સંક્રમિત

શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જીવલેણ વાઈરસના સંક્રમણનું સૌથી વધુ જાેખમ કોરોના સામે ફ્રન્ટ લાઈન ફાઈટ કરી રહેલા ડૉક્ટરો સહિતના મેડિકલ સ્ટાફને વધારે રહે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ ૫ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ
ગુજરાત

બેવડી ઋતુ બાદ આજથી ઠંડીનું પ્રમાણ વધવાની કરાઈ આગાહી રાજ્યમાં સૌથી વધુ ઠંડી વલસાડ, નલિયામાં ૧૫ ડીગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીની અસર શરુ થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જાેકે દિવસે થોડો ઉકળાટ અને રાત્રે ઠંડીનો અહેસાસ થયો હોવાથી અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ ડિસેમ્બર મહિનો શરૂ થતા જ ઠંડીનું પ્રમાણ વધશે.અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અહીં તાપમાનનો પારો ૩૪ […]
ગુજરાત

ગૂજરાત ભરમાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદ મૂર્તિ સ્થાપિત છે

જે આ વધૂ ભાગે એક સાથે દોડસો પ્રતિમા  અનાવર્ણ થય સ્વામી વિવેકાનંદ પૃવાબોર્ડ ગુજરાત રાજય દ્વારા દરેક તાલુકામાં મૂર્તિ સ્થાપિત છે જે દર માંસ પહેલી તારીખે ફૂલહાર પૂજા સફાઈ રાજ્ય ભરમાં 246તાલુકામાં કાર્ય ક્રમ યોજાઈ હતી રાજૂલા સીટી મારૂતિધામ ખાતે પૂજા હારતોરા કરતાં  નિલેશ ચૈહાણ હાર્દિક કાચા કિસાન જાની  પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી જોડાયાં […]
ગુજરાત

કોરોના નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે…? ક્યાં છે તંત્ર…? ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં કોરોના નિયમોના સરેઆમ ધજાગરા

આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને લોકોને કોરોના માહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. જાે કોઇ વ્યક્તિ માસ્ક વગર જાહેરમાં જાેવા મળે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ […]
ગુજરાત

તથ્યોને દબાવો નહીં, સોગંદનામું ફરી રજૂ કરોઃ સુપ્રિમ કોર્ટ રાજકોટ આગકાંડ મામલે ગુજરાત સરકારના જવાબથી નાખુશ સુપ્રીમ

રાજકોટમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવા સાથે જાેડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટએ ગુજરાત સરકારની ફરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કહ્યું કે, સરકાર રાજકોટ આગકાંડ વિશે તથ્યોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતના જવાબથી નાખુશ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યને તથ્યોને દબાવવા ન જાેઈએ. સાચા તથ્યોની સાથે એક નવું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપવો પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું […]
ગુજરાત

રાજસ્થાન-દિલ્હી સરકાર બાદ રૂપાણી સરકારે કોરોના ટેસ્ટના ભાવ ઘટાડ્યાસરકાર જાગીઃ કોરોના માટેનો RT-PCR ટેસ્ટ ૮૦૦ રૂપિયામાં થશે

હવે ખાનગી લેબમાં ૮૦૦ અને ઘરે બેઠા ૧૧૦૦ રુપિયા ચાર્જ ચુકવવો પડશે, અગાઉ લેબમાં ૧૫૦૦ રૂપિયા હતો, તેમજ ઘરે આવે તો ૨૦૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હતાકેન્દ્ર સરકાર તરફથી ૮૨ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી, ૩૫૦ કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશેઃ નીતિન પટેલ ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો […]
ગુજરાત

વન નેશન, વન રેશન યોજનાનો ગુજરાતમાં અમલ: સસ્તા અનાજની કોઈપણ દુકાનેથી અનાજ મળશે

બીપીએલ, અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને મોટો લાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વન નેશનલ, વન રેશન યોજનાનું ગુજરાતમાં અમલ શરૂ કરવાની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના સચિવે આ અંગેની જાહેરાત કરી છે અને ડિસેમ્બર માસનો સસ્તા અનાજનો જથ્થો રાજ્યમાં કોઈપણ જિલ્લામાં આવેલી દુકાનથી મેળવી શકાશે.સ્થળાંતરિત થતા […]
ગુજરાત

કામો નહીં થતાં હોવાની ધારાસભ્યોની ફરિયાદ સામે સચિવાલયમાં હકીકત જુદી જોવા મળે છે

પ્રજાના પ્રતિનિધિઓના ક્યા કામ કરવા અને ક્યા કામ નહીં કરવા એવી સ્પષ્ટતા માગતા અધિકારીઓનો મત છે કે બહાર પડાયેલા પરિપત્રમાં ઉલ્લેખ જરૂરી છે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના જે ધારાસભ્યો પ્રજાકીય કામોની ભલામણો કરતાં હોય છે ત્યારે મોટાભાગે એવી ફરિયાદો જોવા મળે છે કે અધિકારીઓ તેમના કામ કરતાં નથી, પરંતુ અધિકારીઓ ક્યા કામ કરતાં નથી તેની […]