Home Archive by category ગુજરાત (Page 156)

ગુજરાત

ગુજરાત
રાજકોટ નજીકના નવાગામમાં ૨૦૨૨ની સાલમાં ૧૬ વર્ષની તરૃણી અને ૨૮ વર્ષના યુવાન વચ્ચે થયેલા લગ્ન બાબતે વર ઉપરાંત વર-કન્યાના માતા-પિતા અને ગોર મહારાજ સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સંતોષભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૨૨ના એપ્રિલ મહિનામાં બાળ લગ્ન થયા અંગેની અરજી થઇ […]Continue Reading
ગુજરાત
ડીગુચા કેસમાં વધુ એકવાર ઈડ્ઢએ સપાટો બોલાવ્યો છે. ઈડ્ઢ માનવ તસ્કરી કેસમાં દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજાે સહિત રોકડ રકમ જપ્ત કરી ડીગુચા કેસ માં વધુ એકવાર ઈડ્ઢએ સપાટો બોલાવ્યો છે. ઈડ્ઢ માનવ તસ્કરી કેસમાં દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજાે સહિત રોકડ રકમ જપ્ત કરી. ઈડ્ઢએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરા એમ ૮ સ્થળો પર દરોડા પાડી […]Continue Reading
ગુજરાત
શહેરમાં વધુ એકવાર રફ્તારનો કહેર જાેવા મળ્યો. ખોખરામાં ટ્રક અને બાઈકની ટક્કર થતાં અકસ્માત સર્જાયો. શહેર માં વધુ એકવાર રફ્તારનો કહેર જાેવા મળ્યો. ખોખરા માં ટ્રક અને બાઈક ની ટક્કર થતાં અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ૨ના મોત થયા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ખોખરા […]Continue Reading
ગુજરાત
અમદાવાદનું ઇસ્કોન મંદિરમાં વિવાદમાં આવ્યું છે. ઇસ્કોન મંદિરમાં યુવાન દિકરીનું બ્રેઈનવોશ કરી ગોંધી રાખવામાં આવતી હોવાનો એક પિતા દ્વારા ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો. અમદાવાદ નું ઇસ્કોન મંદિર માં વિવાદમાં આવ્યું છે. ઇસ્કોન મંદિર માં યુવાન દિકરીનું બ્રેઈનવોશ કરી ગોંધી રાખવામાં આવતી હોવાનો એક પિતા દ્વારા ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો. શહેરના મેઘાણીનગરમાં રહેતા નિવૃત્ત Continue Reading
ગુજરાત
ઉત્તર-પશ્ચિમી પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં ૪-૫ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ રાજ્યભરમાં લોકો ગાત્રો ધ્રૂજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે રાજ્યભરમાં લોકો ગાત્રો ધ્રૂજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, એક સપ્તાહ કરતાં વધુ સમયથી રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં ૪-૫ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યભરમાં લોકો ગાત્રો ધ્રૂજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, એક સપ્તાહ Continue Reading
ગુજરાત
રાજ્યમાં ૩૧જં ની ઉજવણીને લઈને દારૂની લઈ આવ્યો હોવાની શંકા, પોલીસે વિદેશી દારૂની ૧૦૯૨ બોટલની સાથે એક આરોપીની ધરપકડ કરી અને ફરાર સાથી આરોપીની શોધખોળ કરાશે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના રાણી ચેકપોસ્ટ પર પોલીસે ગઈકાલે રાત્રે એક વ્યક્તિને ૧૦૯૨ બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત […]Continue Reading
ગુજરાત
અમદાવાદના બોપલ-ઘૂમામાં ૨ બિલ્ડરોએ ૨૨ માળની બિલ્ડિંગ બનાવાની ખોટી સ્કીમ ઉભી કરીને લોકોના ૩.૩૩ કરોડ ચાઉં કરી ગયા, ફક્ત ૧ વ્યક્તિ પાસેથી ૨.૨૩ કરોડ વસૂલ્યા હતા અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ૨ બિલ્ડરોએ દુકાન અને ફ્લેટ વેચવાના નામે લોકોને છેતર્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પ્રિવિલોન બિલ્ડકોન નામની ભાગીદારી પેઢી બનાવીને આરોપીઓએ ઘુમા ગામની સીમમાં […]Continue Reading
ગુજરાત
ઇડીએ સુનિયોજિત કાવતરું રચીને લોકોને કેનેડા મોકલ્યા બાદ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડતાનું કૌભાંડ આચરનાર આરોપીઓની ધરપકડ કરીને ગુનાહિત દસ્તાવેજાે, ડિજિટલ ઉપકરણો અને ૦૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા. આ ઉપરાંત, આરોપીઓના બેંક ખાતામાં રૂ. ૧૯ લાખની રકમ ફ્રીઝ કરવામાં આવી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એ ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં મોટું ઓપરેશન હાથ […]Continue Reading
ગુજરાત
સાબરકાંઠાના વડાલી તાલુકામાં ૨૦૨૩ની સાયકલો પ્રાઈવેટ દુકાનમાં જાેવા મળી, તંત્ર સામે અનેક સવાલો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૨૦૨૩ની ગ્રાન્ટમાં મંજૂર થયેલી સાયકલો હજુ સુધી વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી, પરંતુ આ સાયકલો ખાનગી દુકાનમાં જાેવા મળી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં અનેક સવાલો ઉઠાવ્યા છે. જિલ્લામાં સાયકલ વિતરણમાં મોટા પાયે કૌભાંડ […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભથાણ ગ્રામજનોની માંગ છે કે, શાળામાં ખાલી પડેલી શિક્ષકની જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો ન રહે લીંબડી તાલુકાના ભથાણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા ૬ મહિનાથી ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની અછત સર્જાઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યાને કારણે […]Continue Reading