ભરૂચ જિલ્લાના કલાદરા ગામની બંને મહિલા નિર્દોષ હોવાનું ખુલ્યું ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબેનને દરગાહમાં હાજરી આવતા પરિવારની બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મુકતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૫૮ મો સફળ પર્દાફાશ કર્યો હતો. જેલીબેન ભગુભાઈ
સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપાથિતીમાં તેમના વાપી સ્થિત નિવાસસ્થાનથી તેમના ધર્મપત્નીના હસ્તે કુમકુમ તિલક કરી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોશિયેશન ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર અંતર્ગતના ‘સ્માર્ટ મીટર, સ્માર્ટ શરૂઆત’ કાર્યક્રમમાં
ગોધરાની કોર્ટમાં સનસનાટીપૂર્ણ બનાવ શુક્રવારે બન્યો હતો. એક અરજદારે ચાલુ કોર્ટે ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન કરતાં હોહા મચી ગઈ હતી. પહેલી જ વખત જાહેરમાં ચાલુ કોર્ટમાં આ રીતે કોઈ ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગોધરાની કોર્ટમાં સનસનાટીપૂર્ણ બનાવ શુક્રવારે બન્યો હતો. એક અરજદારે ચાલુ કોર્ટે ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન કરતાં હોહા મચી ગઈ […]
અમદાવાદ બોલવા સાંભળવા ની ક્ષતિ ભોગવતા લોકો નાના બાળકો માટે આશીર્વાદ રૂપ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન સ્પીચ થેરાપી માટે મદદરૂપ સેન્ટર નો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ દ્વારા પ્રારંભ દેશ માં પ્રથમ ટેલી-રિહેબીલીટેશન સેન્ટર ધરાવતું દેશ નું પ્રથમ રાજ્ય બન્યું ટેલી-રહેલીબીટેશન દ્વારા જિલ્લા સ્તરે ડિસ્ટ્રીક અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર DEIC ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાયેલ
પ્રદૂષણ એ આજે સૌથી મોટી વૈશ્વિક ચિંતાઓમાંની એક છે. હકીકતમાં, વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત નથી કરી રહ્યું. બલ્કે, તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટી સંખ્યામાં નાગરિકોના આરોગ્ય પર અસર કરી રહ્યું છે. નિષ્ણાતો વિશ્વભરમાં વધી રહેલા કેટલાક ગંભીર રોગો માટે પ્રદૂષણને જવાબદાર માને છે. આવી સ્થિતિમાં પ્રદૂષણને અંકુશમાં લેવા […]
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પારસ કોર્પોરેશનમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સતત ૧૪ કલાક કરતા વધુ સમયથી ૈં્ વિભાગની તપાસની કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી દરમિયાન જ એક શખ્સ ?૩.૫૦ લાખનું આંગડિયું કરવા પહોંચ્યો હતો. જે પછી આવકવેરા વિભાગની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે કરેલી આ રેડમાં ઘણાં […]
ગુજરાતના ૬૦૦૦ કરોડના મ્ઢ ગ્રુપના કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ યથાવત છે. જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે. તેમ-તેમ નવા રાઝ સામે આવી રહ્યા છે. મ્ઢ ગ્રુપની અલગ-અલગ ઓફિસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમના દરોડા ચાલુ છે. આ દરમિયાન અરવલ્લીના માલપુરની માણેકકૃપા પ્રાથમિક શાળા નજીકથી એક બિનવારસી લેપટોપ મળી આવ્યુ છે. જે મ્ઢ ગ્રુપનું હોવાની આશંકા સેવાઇ રહી છે. […]
સુરતના એક ગામમાંથી ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતના સમાચાર સામે આવ્યા છે. સચિનના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થયા છે. માહિતી મળી છે કે શુક્રવારે રાત્રે બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો. જે પછી તેમની તબિયત લથડી હતી. બાદમાં બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જે પછી સારવાર દરમિયાન ત્રણ બાળકીઓના મોત થયા છે. સમગ્ર […]
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નિયમોનો ઉલાળિયો કરી એકાએક ૬૮૦૦ રૂપિયાનો ફી વધારો કરી દેવાયો છે. ચાલુ સત્રએ એકાએક સ્પોર્ટ્સ ફીના નામે ૬૮૦૦ રૂપિયાનો ફી વધારો ઝીંકી દેવાતા વાલીઓ રોષે ભરાયા. ફી વધારા અંગે રજૂઆત કરવા માટે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યા પણ શાળા દ્વારા દાદાગીરી અને મનમાની કરવામાં આવી. વાલીઓને […]
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનના કેસ મામલે કોર્ટે પાંચેય આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ પૂરા થતાં પાંચેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના વધુ રિમાન્ડ માગ્યા નથી. જાે કે, આરોપી
Recent Comments