ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર આવ્યા છે. આરોગ્ય સચિવે કોરોનાની રસીને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર આવ્યા છે. આરોગ્ય સચિવે કોરોનાની રસીને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, ૧ માર્ચથી ગુજરાતમાં કોરોના સામે રસીકરણનો બીજાે તબક્કો શરૂ થશે
૬ મ્યુનિસિપલ કોર્પોરેશન બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં બીજા તબક્કે પાલિકા- પંચાયતો માટે ૨૮ ફેબ્રુઆરીને રવિવારે ૫,૪૮૧ બેઠકો માટે મતદાન યોજનાર છે. આ ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સહિત ૨૨,૧૭૦ ઉમદેવારો મેદાને છે. મહાનગરોથી તદ્દન વિપરિત સમીકરણો વચ્ચે ગ્રામિણ અને અર્ધ શહેરી ક્ષેત્રોની ચૂંટણી હકિકતમાં વિધાનસભા ચૂંટણીની પારાશીશી કહેવાય છે. છ શહેરોમાં કોંગ્રેસના રકાશ અને
મોટા ભાજપના નેતાના કહ્યા પ્રમાણે સોનાની થાળીમાં ખીલી ઠોકી છેઃ કેજરીવાલ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૨૭ સીટ પર ભવ્ય વિજય બાદ આપના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું છે. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પોતાના વિજય થયેલા કોર્પોરેટરો સાથે કેવું મળશે અને સાથે વર્ષ ૨૦૨૨માં […]
સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ સ્વાતિ પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ઘોડદોડ રોડ ખાતે આવેલા એક જ્વેલરી શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો ૩૪ વર્ષીય કપીલ સંતોષ તિવારીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. કપીલના પરિવાર એક પુત્રી અને પત્ની છે. ગત રોજ ૨૪ ફેબ્રુઆરીએ પુત્રી ટ્યુશન ક્લાસ એ ગઈ હતી અને પત્ની રેખાને […]
ગુજરાતમાં હાલ ભડકે બળેલા પેટ્રોલ ડીઝલના ભાવોને લઈ પ્રજા પરેસાન છે, પરંતુ અંબાજી નજીક માત્ર ૧૨થી ૧૫ કિલોમીટર દૂર પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ મામલે વિપરીત પરિસ્થિતિ જાેવા મળી રહી છે. ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તું છે અને એક-બે રુપિયા નહીં પણ પ્રતિ લિટરે ૧૦ રૂપિયાનો તફાવત જાેવા મળી રહ્યો છે, જ્યારે પાડોશી ગુજરાત રાજ્યમાં આટલો […]
ચૂંટણી આવે એટલે એકબીજાને નીચે પાડવાનો ખેલ શરૂ થઈ જાય છે. વિરોધી ઉમેદવારોને ખુલ્લા પાડવામાં આવે છે. તેમના વિવાદાસ્પદ નિવેદનોના વીડિયો તથા અન્ય વીડિયો વાયરલ કરવામા આવે છે. ત્યારે ભાવનગરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારનો ડાન્સર સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર […]
શહેરની સોલા સિવિલ હૉસ્પિટલમાં ઓક્સિજનની પાઇપ ચોરી થઈ હતી. જાેકે, પાઇપ ચોરી થયા બાદ તપાસ કરવામાં આવી હતી. પરંતુ સોલા સિવિલ હૉસ્પિટલમાં કામકર્તા વર્ગ ચારના કર્મચારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો. કર્મચારીઓનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા પૂછપરછના બદલે મારમારવામાં આવ્યો. કારણ બતાવવામાં આવ્યું નથી. આ મુદ્દાને લઈ સોલા સિવિલ હૉસ્પિટલના વર્ગ ચારના કર્મચારીઓ ગેટ પર […]
વડોદરા શહેરના રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તબીબે ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ વિરુદ્ધ સતામણી અને ટોર્ચર કરાયાની ફરિયાદ નોંધાઈ છે. અધિક્ષક યે કુર્તા તુજપે બહોત જમતા હે કહીને સતામણી કરતો હતો. તેઓએ નેશનલ વુમન કાઉન્સિલમાં કરેલી અરજીને પાછી ખેંચી લેવા માટે અજાણ્યા શખ્સ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની પણ ફરિયાદ આપતાં મકરપુરા […]
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બર્થ ડે પાર્ટીમાં ડીજે વગાડવા દરમિયાન એક વ્યક્તિએ ડાન્સ ન કરતાં તેને માર પડ્યો હતો. યુવક દુકાનેથી ઘરે જતો હતો ત્યારે પાર્ટીમાં હાજર લોકોએ તેને બળજબરીથી નાચવાનું કહ્યું હતું. યુવકે નાચવાની પાડતાં કેટલાક શખ્સોએ તેને લાફો મારી લાકડીથી માર માર્યો હતો. આ અંગે યુવકે ચાર લોકો વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી […]
અમદાવાદમાં આજે રોડ એક્સિડેન્ટની કરૂણ ઘટના સામે આવી છે. અમદાવાદના બગોદરા-અરણેજ રોડ પર મજૂરોને લઈ જતી ગાડી ટ્રેલરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૩ મજૂરોનાં ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયા છે. જ્યારે પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી છે. આ મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અમદાવાદના બગોદરાથી અરણેજ રોડ પર તુફાન ગાડી મજૂરોને […]
Recent Comments