વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થમારાની ઘટના મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે બેઠક કરી હતી અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. વડોદરામાં આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં કેટલાક અસમાજિક તત્વોએ
અમદાવાદમાં IPL૨૦૨૩ ની ઓપનિંગ મેચ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ૪ વખત જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ચાહકોની ઇંતેજારી વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ અગાઉ ગુજરાત ટાઈટન્સની ટીમે ટિ્વટર સહિત સોશ્યલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા તેની સંઘર્ષની કહાની જણાવી […]
આજથી ૈંઁન્ ૨૦૨૩નો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી જ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ અને એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થવા જઈ રહી છે. આ મેચ પહેલી ધોનીની ટીમના બાપુ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ગુજરાતીમાં પોતાના ફેન્સને એક ખાસ મેસેજ આપ્યો છે. દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાના છે. […]
સુરતમાં મિકેનિકલ એન્જીન્યરીંગમાં ડિપ્લોમા કરી રહેલા,ચાર મિત્રોએ સાથે મળી એક હ્યુમન રોબોટ બનાવ્યો છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વીડિયો અપલોડ થતા લાખો લોકોએ એક જ દિવસમાં નિહાળ્યો. સુરત શહેરમાં જ્યારે આ રોબોટ ગાડીમાં બેસીને આ વિદ્યાર્થી નીકળે છે ત્યારે લોકો આશ્ચર્યથી ઉભા રહી જાય છે. નાના બાળકો થોડા ડર સાથે આ વિચિત્ર ગાડીને જોઈ રહે છે. […]
દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રામનવમીના દિવસે જ મંદિરમાં ચોરી કરતી ગેંગના સભ્યો ઝડપાઈ છે. શહેર પોલીસે પકડેલી ગેંગ રામ મંદિરમાં પણ ચોરી કરી ચૂકી છે. ખડોદરા પોલીસે આ ગેંગના સભ્યો ને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૂપિયા પણ મળી આવ્યા છે. પકડાયેલા ગેંગના સભ્યોની પૂછપરછ […]
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી ૩ એપ્રિલના રોજ ગુજકેટ પરીક્ષા લેવાશે. ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના આયોજન અંગે કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. આ પરીક્ષામાં ૨ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા કલેક્ટરએ ગુજકેટ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી અને પરીક્ષાને લઈને આગોતરી તૈયારીઓ અને
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ બારોબાર સગેવગે કરવાનો વાંધો ઉઠાવનાર એચઆઇવી ગ્રસ્ત યુવકને મારમાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકને અનાજ નહીં આપતા દુકાનદાર મોડીરાતે અનાજને ટેમ્પામાં ભરી રહ્યો હતો. યુવકે આ મામલે વાંધો ઉઠાવીને વાત કરતા તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જાતિવાચક શબ્દો બોલવાનું શરૂ કરી દીધુ હતું. ગોમતીપુર […]
વડોદરા શહેરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હોવાને કારણે પરિસ્થિતિ તંગ બની હતી. રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન આ યાત્રા ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પહોંચી ત્યારે જૂથ અથડામણ થયુ હતુ. આમાં પથ્થરમારો પણ થયો હતો. જેમા રામજીની મૂર્તિ પર પથ્થર વાગતા તે ખંડિત બની હતી. જાેકે, પોલીસનો મોટો કાફલો ત્યાં ખડકી […]
એક તરફ અયોધ્યામાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો બીજી તરફ અસ્થાયી મંદિરમાં ભગવાન રામ લાલાની છેલ્લી જન્મજયંતિ ઐતિહાસિક રીતે ઉજવવામાં આવી રહી છે. મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ભોંયતળિયાનું બાંધકામ લગભગ ૭૫ ટકા પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ભગવાન રામ જ્યાં નિવાસ કરશે તે ગર્ભગૃહ ૯૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. ૨૦૨૪માં રામલલા વિરાજમાન […]
વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ થય રહ્યો છે. હજી પણ આગામી ૨૪ કલાક સામાન્ય વરસાદની આગાહી યથાવત છે. ૨૪ કલાક બાદ ફરી મહત્તમ તાપમાન વધવાનું શરુ થશે અને ધીમે ધીમે ૨ થી ૩ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, […]
Recent Comments