Home Archive by category ગુજરાત (Page 20)

ગુજરાત

ગુજરાત
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, કારચાલક […]Continue Reading
ગુજરાત
નવનિર્મિત સાબરમતી સેન્ટ્રલ જેલમાં  કેદ એક આતંકવાદી કેસના આરોપી પર સોમવારે ત્રણ કેદીએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં આરોપીને તેને ઈજા પણ થઈ છે. હાઇ સિક્યોરિટી જેલમાં બનેલી આ ઘટના બાદ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, આતંકવાદ સંબંધિત કેસમાં જેલમાં બંધ અહેમદ મોહિયુદ્દીન […]Continue Reading
ગુજરાત
અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌત હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેના ભત્રીજા પૃથ્વી સાથે કંગના ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારી કરવા પહોંચી હતી. આ સફર તેના માટે ખાસ હતી અને કંગનાએ તેના સોશિયલ મીડિયા પર વિસ્તૃત રીતે શેર કરી. કંગનાએ ગુજરાતની સુંદરતા અને સંસ્કૃતિ પ્રત્યે પોતાની ઊંડી પ્રશંસા વ્યક્ત કરી છે. તેમણે ખાસ કરીને લખ્યું, […]Continue Reading
ગુજરાત
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે કડી ખાતે આયોજિત એક સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. પાટીદાર સમાજની વિશાળ હાજરી વચ્ચે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘આ સમાજ કોઈના ખોટા વાયદાઓ કે લાલચમાં આવતો નથી.’પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર સમાજને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આપ Continue Reading
ગુજરાત
દિલ્હી બ્લાસ્ટની ઘટના પછી ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સોમવારે (17મી નવેમ્બર) રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો(SP)ને એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. રાજ્ય પોલીસ વડાએ આ આદેશ કરતાં કહ્યું છે કે, છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ઝડપાયેલા હિસ્ટ્રીશીટર્સનું આગામી 100 કલાકમાં જ એક ડોઝિયર તૈયાર કરવામાં આવે.  રાજ્ય પોલીસ વડાના […]Continue Reading
ગુજરાત
ઉત્તરાયણને હજી બે મહિનાની વાર છે, ત્યાં જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ નડિયાદમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ચાઈનીઝ દોરીની ઝપેટમાં આવવાથી એક કોલેજિયન યુવતીનું ગળું કપાયું હતું, જો કે, સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.મળતી માહિતી અનુસાર, નડિયાદના વૈશાલી સિનેમા રોડથી માનવ સેવા પરિવાર ટી પોઈન્ટ પર આ અકસ્માત સર્જાયો હતો. કોલેજના […]Continue Reading
ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. હોસ્પિટલના જુના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવતાં મોટો હોબાળો મચી ગયો છે.રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક એવી રાજકોટ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં હોસ્પિટલના જુના બિલ્ડીંગના […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ જતા રસ્તા પરથી LCBએ ટેન્કરમાંથી આશરે 2.70 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લુઝ સિમેન્ટ ભરવાના ટેન્કરનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.મળતી માહિતી અનુસાર, LCB […]Continue Reading
ગુજરાત
ભાવનગર શહેરમાંથી એક અત્યંત ચકચારી અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. શહેરના કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોની નજીકથી એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના બે માસૂમ બાળકોના મૃતદેહો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ત્રણેય છેલ્લા 10 દિવસથી ગુમ હતા. તેઓ ઘરેથી […]Continue Reading
ગુજરાત
નર્મદા જિલ્લાના નેત્રંગ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાના સ્થળેથી થોડા જ અંતરે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી દરમિયાન તેણે ગુજરાતમાં બંધારણની અનુસૂચિ પાંચ લાગુ ન કરવા બદલ સરકારને આડે હાથ લીધી હતી અને આદિવાસી વિસ્તારોમાંથી ખનીજોની ચોરી થતી […]Continue Reading