Home Archive by category ગુજરાત (Page 220)

ગુજરાત

ગુજરાત
રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઇ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.૨૨/૦૩/૨૦૨૫ના જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે કાર્યરત સિવાયની) દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જેથી તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રીએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી‘નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી‘નો વિચાર આપ્યો Continue Reading
ગુજરાત
૨૦૦૭ થી ૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી, જે રાજ્ય માટે એક મોટી ઉપલબ્ધિ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘દરેક માતા-બાળક રહે સ્વસ્થ’ ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતે જીડ્ઢય્-૩ ઇન્ડેક્સ અનુસાર, મિશન ઇન્દ્રધનુષ હેઠળ સાવર્ત્રિક રસીકરણ કાર્યક્રમ (ેંૈંઁ) માં ૯૫.૯૫% રસીકરણ કરીને રાષ્ટ્રીય સરેરાશ (૯૩.૨૩%) કરતા સારું પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી […]Continue Reading
ગુજરાત
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત મેરા યુવા ભારત વિભાગ હેઠળ નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ, રાષ્ટ્રીય સેવા યોજના અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા દેશના યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિકસિત ભારત યુવા સંસદનું માર્ચ મહિનામાં આયોજન કરવામાં આવ્યું છે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં Continue Reading
ગુજરાત
આવનાર દિવસો માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે અને પવનની દિશા બદલતા તાપમાન ૧-૨ ડિગ્રી ઘટ્યું છે, છેલ્લા ૪૮ કલાકમાં અમદાવાદમાં ૩૮.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૭ .૪ ડિગ્રી, સુરતમાં ૩૯.૨ ડિગ્રી, અમરેલીમાં ૩૯.૪ ડિગ્રી, રાજકોટમાં ૩૮.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૮.૩ ડિગ્રી,ડીસામાં ૩૮ ડિગ્રી, વડોદરામાં ૩૮ ડિગ્રી,કેશોદ ૩૮.૪ ડિગ્રી, ભુજમાં ૩૭.૪ Continue Reading
ગુજરાત
સુરત શહેર ના કુંભારિયા વિસ્તારમાં સુડા સહકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યાં હતાં ત્યારે અચાનક કારની ટક્કરથી ગેટ ૪ વર્ષ ની બાળકી પર પડતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. બાળકી ના પિતા સોસાયટીમાં જ વોચમેન તરીકે ફરજ બજાવે છે. આ અકસ્માતની […]Continue Reading
ગુજરાત
મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ Continue Reading
ગુજરાત
ગ્રાહકો માટે રાજ્યકક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઈન નં ૧૮૦૦ ૨૩૩ ૦૨૨૨/૧૪૪૩૭ કાર્યરત ગ્રાહકોમાં વિવિધ ખરીદી પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૫મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની થીમ “છ ત્નેજં ્ટ્ઠિહજૈંર્ૈહ ર્ં જીેજંટ્ઠૈહટ્ઠહ્વઙ્મી ન્ૈકીજંઅઙ્મીજ” નક્કી કરવામાં આવી છે. જેના ભાગરૂપે Continue Reading
ગુજરાત
જ્યારે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી મોરેશિયસ ગયા, ત્યારે ગુજરાત અને મોરેશિયસ વચ્ચેના ઘણા રસપ્રદ જાેડાણો જાણવા મળ્યા.મોરેશિયસના વડાપ્રધાન શ્રી નવીન રામગુલામે એક ઘટનાનું વર્ણન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે મોરેશિયસના ઘડવૈયા ગણાતા અને પ્રથમ વડાપ્રધાન સર સીવુસાગુર રામગુલામે એક વખત ઉલ્લેખ કર્યો હતો કે વિઠ્ઠલભાઈ પટેલ તેમના માર્ગદર્શક હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના કાર્યકાળમાં, સ્વતંત્રતા પછીની બધી જ સરકારોના ૭૦ વર્ષના કાર્યકાળ કરતાં વધુ વિકાસ થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં રૂ. ૧૪૬ કરોડના અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને હોળીના પર્વની Continue Reading