Home Archive by category ગુજરાત (Page 224)

ગુજરાત

ગુજરાત
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે ‘નારી શક્તિ સે વિકસિત ભારત‘ વિષય પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સાથી નાગરિકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ દિવસ મહિલાઓની […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રીના હસ્તે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ૦૮મી માર્ચ-૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી થઇ Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યની ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણઅંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનશ્રી દ્વારા લોન્ચિંગ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે Continue Reading
ગુજરાત
હોળી તથા ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને તારીખ ૧૦ માર્ચ થી ૧૬ માર્ચ ૨૦૨૫ દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશેરાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં અમારી પાર્ટીના કેટલાક લોકો ભાજપ સાથે મળેલા છે અને જાે કાઢવા પડે તો કાઢી પણ નાંખીશું: રાહુલ ગાંધીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે હતા, અને તેવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની આ મુલાકાત બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો આવશે. શુક્રવારે રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર ખાતે વર્ષોથી યોજાતા કલા ઉત્સવ જેને આપણે વસંતોત્સવ તરીકે ઓળખીએ છીએ તે ગાંધીનગરની ઓળખ બની ચૂકી છે. આ વર્ષે એટલે કે વસંતોત્સવ-૨૦૨૫ને જાહેર જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, જે ટિકિટ કલેક્શન પરથી પ્રતીત થાય છે. આ વખતે સૌથી વધુ ટિકિટ કલેક્શન રૂ. ૧૩.૦૨ લાખનું થયેલ છે, આ ખૂબ જ પ્રશંસનીયન બાબતજે […]Continue Reading
ગુજરાત
પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ ર્નિણય કર્યો; હ્યદય,એક લીવર, બંને કીડની મળી કુલ ચાર અંગોનું દાન કર્યું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દિવસના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો જાેવા મળ્યો. પતિ મોહનલાલ સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પત્ની બબલીદેવીએ સંવેદનાપૂર્ણ પતિના તમામ અંગોનુ દાન કરવાનો Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસ ગુજરાતની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન દિલ્હીથી સુરત આવ્યા અને સેલવાસ પહોંચ્યા હતા. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. ૨૫૮૭ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સેલવાસનાં સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક ઁસ્ મોદી વિશાળ સભાને સંબોધિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતથી સેલવાસ પહોંચ્યા બાદ સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક વિશાળ જનસભાને Continue Reading
ગુજરાત
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતગર્ત વર્ષ-૨૦૨૫-૨૬ માં એડમીશન માટે ગાંધીનગર જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ પી.ડી.પી.યુ રાયસણ ખાતે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે જે અંતગર્ત હાલમાં ચાલુ વર્ષ અં-૦૯ અને અં-૧૧ ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકા/ઝોન કક્ષાની ૩૦ મીટર દોડ,૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં ૧ થી […]Continue Reading
ગુજરાત
ભૂલકામ મેળો ૨૦૨૪-૨૫ ગાંધીનગર ખાતે કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ રણજિતકુમાર સિંહની અધ્યક્ષતામાં યોજાયો”જ્યારે તમે કોઈપણ કામ કરો તેમાં તમને આત્મસંતોષ મળે તે જ તમારો સાચો પુરસ્કાર છે”- કમિશનરશ્રી આઈ.સી.ડી.એસસંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘પાપા પગલી‘ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કક્ષાનો ભૂલકામ મેળો ૨૦૨૪-૨૫ “શિક્ષણમાં Continue Reading