ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય હેઠળની અગ્રણી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (દ્ગૈંહ્લ્), ગાંધીનગર દ્વારા તેમના ગાંધીનગર કેમ્પસમાં ૬ થી ૮ માર્ચ, ૨૦૨૫ દરમિયાન ઇમર્સિવ હેન્ડ્સ-ઓન લર્નિંગ ક્રાફ્ટ વકર્શાેપનું આયોજન કરશે. આ અનોખી પહેલનો ઉદ્દેશ કુશળ કારીગરો સાથે રૂબરૂ શીખવાનો અનુભવ પ્રદાન કરીને ભારતની વિવિધ હસ્તકલા પરંપરાઓની ઉજવણી અને જાળવણી કરવાનો છે.આ વકર્શાેપમાં Continue Reading



















Recent Comments