Home Archive by category ગુજરાત (Page 395)

ગુજરાત

ગુજરાત
સુરતમાં વરસાદ લગભગ વિદાય લઈ રહ્યો છે તેવા સમયે શહેરના સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે ચોકબજારના વેડ રોડ ખાતે ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા બાદ યુવાન રત્નકલાકારનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ચોકબજારમાં વેડ રોડ પર બહુચરનગરમાં રહેતો ૩૧ વર્ષીય રાજેશ મોહનભાઇ વર્માને ગત તા.૧૮મીએ તાવ […]Continue Reading
ગુજરાત
સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે કતારગામમાં ઉલ્ટી થયા બાદ ૨૪ વર્ષીય યુવતી અને પુણાની માર્કેટમાં આવેલી દુકાનમાં ચક્કર આવ્યા બાદ ૩૯ વર્ષીય યુવાનની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામમાં પારસ […]Continue Reading
ગુજરાત
વટવા જીઆઇડીસીમાં એકાઉન્ટન્ટ યુવક બાઇક લઇને નોકરીથી ઘરે જતા બાઇક લઇને ઉભો હતો ત્યારે પૂર ઝડપે આવી રહેલ બુલેટ ચાલકે બાઇકને ટક્કર મારતા બંને જમીન ઉપર પટકાયા હતા. જાેગાનું જાેગ પાછળથી આવી રહેલ બીજા બુલેટ ચાલકે પણ બેલેન્સ ગુમાવતા સ્લીપ થતા અથડાયો હતો. જ્યારે બાઇક ચાલક એકાઉન્ટન્ટ યુવકનું બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર શહેરના ઘ -ચાર પાસે સેન્ટ્રલ વિસ્ટા તરફ બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ મિત્રોનું બુલેટ રોડ સાઈડમાં થાંભલા સાથે અથડાતા પાછળ સવાર યુવાનના માથાના ભાગે થાંભલો અથડાતા તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જે સંદર્ભે સેક્ટર-૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો […]Continue Reading
ગુજરાત
તુલસીવાડીમાં વાયર પર સૂકવેલા કપડા લેવા જતા સિક્યુરિટી જવાનને કરંટ લાગ્યો હતો. તેઓને બચાવવા જતા તેમના પુત્રને પણ વીજ કરંટ લાગતા તે ફેંકાઇ ગયો હતો. પરંતુ, પિતાને વધુ પડતી ઇજા થઇ હોઇ મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તુલસીવાડી સંજય નગરમાં રહેતા ૫૬ વર્ષના વિજયરાજ નંદરાજ ઓઝા સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે […]Continue Reading
ગુજરાત
શુક્રવારની મોડીરાતે વારસિયા વિસ્તારમાં થયેલી મોબ લિન્ચીંગની ઘટનામાં અન્ય આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલી રહી છે. હાલમાં આઠ આરોપીઓ પોલીસે ઝડપી પાડયા છે. જાેકે, જે આરોપીઓએ તલવાર,લાકડી અને પાઇપથી હુમલો કર્યો હતો. તેઓ ભાગી ગયા છે. જેથી, પોલીસે તેઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ચોર ટોળકી ફરતી હોવાની અફવાઓ વચ્ચે ગત શુક્રવારે મોડીરાતે […]Continue Reading
ગુજરાત
આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં પરિવારને બાનમાં લઈ લૂંટ કરનાર આરોપીઓએ ચોરીની કાર ગુનામાં વાપરી હતી. જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશન કાર માલિકે ફરિયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસમાં બાપોદ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ દ્વારા પણ તપાસ શરૃ કરવામાં આવી હતી. લૂંટના ગુનામાં વપરાયેલી કાર પોલીસે કબજે કરી છે. આજવા રોડ પર મોડી રાત્રે ત્રણ વાગ્યે […]Continue Reading
ગુજરાત
હરિયાણાથી લેબોરેટરી કેમિકલના બોગસ બિલની આડમાં સ્કોટલેન્ડ બનાવટની સ્કોચ વ્હિસ્કીનો જથ્થો મહિલાએ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હતો.જે દારૃ પીસીબી પોલીસે ઝડપી પાડયો હતો. આ કેસમાં સામેલ અને છેલ્લા છ મહિનાથી પોલીસ ધરપકડથી દૂર મહિલાને પીસીબી પોલીસે ઝડપી પાડી સંલગ્ન પોલીસને હવાલે કરી છે. ગત ૨૮ મી એપ્રિલે પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, એક મહિલા વિદેશી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના કાંકરિયા-પુષ્પકુંજ વિસ્તારમાં મહાનગરપાલિકાનું સાઈનબોર્ડ અચાનક પડી ગયું હતું. જેના કારણે એક્ટિવા મુસાફરી કરી રહેલા નાના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદ શહેરમાં લગાવવામાં આવેલા જાહેરાતના હોર્ડિંગ્સ અને સાઈનબોર્ડ હવે લોકો માટે જાેખમી બની રહ્યા છે, ગમે ત્યારે પડી શકે છે. અમદાવાદ શહેરના કાંકરિયા-પુષ્પકુંજ વિસ્તારમાં મહાનગરપાલિકાનું સાઈનબોર્ડ અચાનક પડી Continue Reading
ગુજરાત
વડોદરામાં વિશ્વામિત્રી નદી મગરોના લીધે જાણીતી છે અને વિશ્વામિત્રીમાં રહેતા મગરો દર વર્ષે કોઈને કોઈનો ભોગ તો લે જ છે. હવે વડોદરા જેવું અમદાવાદમાં પણ થવા લાગ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં રોડ પર મગર જાેવા મળ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી મગરોના લીધે જાણીતી છે અને વિશ્વામિત્રીમાં રહેતા મગરો દર વર્ષે કોઈને કોઈનો ભોગ તો લે […]Continue Reading