Home Archive by category ગુજરાત (Page 397)

ગુજરાત

ગુજરાત
જામજાેધપુર તાલુકામાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. જેમાં ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યા હતા. પ્રથમ બનાવમાં બગોદરા જિલ્લાના બાસવાડા ગામનો વતની અને હાલ ગીંગણી ગામે ધીરૃભાઈ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં યુવાઓ દારુ- ડ્રગ્સ જ નહી, પેઇનકિલર્સ મેડીસીનના પણ બંધાણી બની રહ્યાં છે. ટ્રામાડોલ અને બુપેનોફ્રીન નામની પેઇનકિલર્સનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. પ્રિસ્ક્રિપ્શન વિના આ પ્રતિબંધિત મેડીસીનનું વેચાણ કરી શકાય નહી તેમ છતાંય આ દવાઓનો નશા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુવાઓથી માંડીને વૃદ્ધો ટ્રામાડોલ અને બુપેનોફ્રીનના બંધાણી બન્યાં છે. નશા માટે ઉપયોગમાં […]Continue Reading
ગુજરાત
વરતેજ થી કમળેજ જતા રોડ પર રેલ્વે ફાટક ક્રોસ કર્યાં બાદ ડાબી બાજુ પડતા કાચા રસ્તેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૃ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.તદુપરાંત બે અલગ-અલગ સ્થળે શખ્સે છુપાવેલા દારૃ અને બિયરનો જથ્થો પોલીસે બરામદ કર્યો હતો. આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ખાનગી વાહનમાં નાઈટ […]Continue Reading
ગુજરાત
હાલમાં લોકોને વિદેશ મોકલવા માટે નવી નવી એજન્સીઓ ખુલી રહી છે ત્યારે ગાંધીનગરના કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસિઝના સંચાલકોએ ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારના ૨૩થી વધુ લોકોને અલગ અલગ દેશના વિઝા અપાવાના બહાને ૭.૨૫ કરોડ રૃપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થઈ હતી ત્યારે હવે કલોલના પરિવારને પણ ૨૫ લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. હાલમાં લોકો વિદેશ […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને ચારેક મકાનોમાં સફાઈ કામના બહાને જઈ એકંદરે રૃા.૩૪ લાખની મત્તાની ચોરી કરનાર મૂળ રાજસ્થાનની ગેંગના ચાર સભ્યોને રાજકોટ તાલુકા પોલીસે ઝડપી લઈ મુદ્દામાલ રીકવર કરવા તજવીજ શરૃ કરી છે. મૂળ રાજસ્થાનના પ્રભુ મીણા અને તેની ગેંગના બંસી સહિતના ચાર સભ્યોએ સાધુ વાસવાણી રોડ પર કોપર સ્ટોન એપાર્ટમેન્ટમાં સફાઈના બહાને જઈ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ રચના સંધર્ષ અને જાગૃતિ સહયાત્રી ઓની સ્નેહ મિલન યોજાયું સંજય સરખો સંજય દવે દ્વારા અદભુત આયોજન નવજીવન ટ્રસ્ટ નાં હોલ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની ઉપસ્થિતિ માં સેવા નાં સહયાત્રી  નો મેળાવડો યોજાયો સમાજ માટે વિવિધ ક્ષેત્રે  નિસ્વાર્થ સેવા સંસ્થાન નો એટલે તીર્થ આવી સંસ્થા ઓ વર્ષ ૨૦૧૯ કોવિડ પછી એકમેક વચ્ચે સંકલન […]Continue Reading
ગુજરાત
સુરત ની સામાજિક સંસ્થાન ગ્રીન આર્મી નો  સેવાત્મક સ્નેહમિલન સમારોહ યોજાયોભારત  દેશ ની એક માત્ર એવી સંસ્થા કે જે ઉગતા પહોરે મંત્રોચાર સાથે આંઠ વર્ષથી ગુજરાત ને હરિયાળું કરવા પુરૂષાર્થ કરી રહી છે. વર્ષ ૩૬૫ દિવસ વહેલી સવારે સંપૂર્ણ નિસ્વાર્થ વૃક્ષા  રોપણ અને વૃક્ષ ઉછેર સહિત વખતો વખત રકતદાન કરતી ૩૦૦ જેટલી સભ્ય સંખ્યા ધરાવતી […]Continue Reading
ગુજરાત
ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પાસે પખવાડિયા પહેલાં પીજીવીસીએલ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર કંપની મારફતે થાંભલા પર નવી વીજલાઈન ઉભી કરવા અને સમારકામનું કામ કરાવવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન થાંભલા પર ચડેલા ચાર પરપ્રાંતિય શ્રમીકોને વીજ આંચકો લાગ્યો હતો અને નીચે પટકાયા હતા. તેઓને સૌપ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની […]Continue Reading
ગુજરાત
પોરબંદર જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવને પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે. અમિતાભ બચ્ચનની ચાહરે એસિડ પી લઇ જીવન ટૂંકાવ્યું હતું. રવિ પાર્ક વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોક લાગતા યુવતી મોતને ભેટી હતી. જ્યારે બગવદર પંથકમાં બાઇક આડે પશુ ઉતરતા સ્લીપ થતાં યુવાનનું કરૃણ મોત નીપજ્યાનો બનાવ બન્યો હતો. પોરબંદરમાં અમિતાભ બચ્ચનનો દિવ્યાંગ ચાહક મનીષ વાઘેલા કે જે […]Continue Reading
ગુજરાત
દાંડિયાબજાર વિસ્તારમાં બપોરે રિક્ષામાં બેસેલા શ્રમજીવીને ચોર સમજીને હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરા પર રહેતા નયન અશોકભાઇ કહારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા ભાઇ જયદીપે ઘર પાસે રિક્ષા પાર્ક કરી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યે એક વ્યક્તિ […]Continue Reading