Home Archive by category ગુજરાત (Page 398)

ગુજરાત

ગુજરાત
સયાજીગંજ વિસ્તારમાં ગઇકાલે રાતે રિક્ષા ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ પર હુમલો કરી લૂંટ ચલાવનાર બે યુવક અને એક યુવતીને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસ તેઓની પાસેથી રિક્ષા અને રોકડા રૃપિયા કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીપુરા અંબિકા નગરમાં રહેતા રિક્ષા ડ્રાઇવર ભાવેશ જીવણભાઇ ભરવાડે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, […]Continue Reading
ગુજરાત
ચોરીની બાઇક લઇને ચોરીના ઇરાદે નીકળેલા ત્રણ યુવકોને વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે ટોળાએ ઝડપી પાડયા હતા. ટોળાએ કરેલા હુમલામાં એકનું મોત થયું હતું. બીજા યુવકને ઇજા થઇ હતી. જ્યારે ત્રીજાે યુવક સ્થળ પરથી ભાગી જતા બચી ગયો હતો. આ ગુનામાં પોલીસે કુલ ૮ આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી ચાર આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ લીધા […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર રોકાવવાનું નામ લેતો નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. સુરત અને ભરૂચ પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ૨૫૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર રોકાવવાનું નામ લેતો નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની Continue Reading
ગુજરાત
સાથે અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) વિભાગને મોટી સફળતા મળી છે. ડ્ઢઇૈંએ સુરત રેલ્વે સ્ટેશનથી અમદાવાદથી મુંબઈ જઈ રહેલા બે શખ્સોને ૧૦ કિલો સોના (૧૦ દ્ભખ્ત ય્ર્ઙ્મઙ્ઘ) સાથે અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે. ડીઆરઆઈએ બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશને વોચ રાખી હતી, માહિતી મુજબ બે શખ્સો અમદાવાદ એરપોર્ટ […]Continue Reading
ગુજરાત
ખાંભાના પીપળવા, ગીદડી, ઉમરીયા, લ્હાસા, ભાણીયા ગામોમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આજે વહેલી સવારથી ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદ જીલ્લાના સાણંદ, ધોળકા, વિરમગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેરમાં મેમનગર, ગુરૂકુળ,વસ્ત્રાપુર, મણિનગર, ગીતામંદિર, ઈસનપુર,વટવા, શાહીબાગ, Continue Reading
ગુજરાત
ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા ૧૦ જેટલા રિસોર્ટ પર તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કચ્છના ધોરડોમાં દસ જેટલા રિસોર્ટ હટાવાયાના કામગીરી હાથ ધરવમાં આવી છે. ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા રિસોર્ટ તોડી પાડવામાં આવ્યા છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે.કચ્છના ધોરડોમાં તંત્રએ તમામ […]Continue Reading
ગુજરાત
મહેસાણામાં સોમેશ્વર ફ્લેટ પરથી વૃદ્ધે ઝંપલાવ્યું હતું. સોમેશ્વર ફ્લેટ પરથી વૃદ્ધે ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ધારા વિદ્યાલય નજીક આ બનાવ બન્યો હતો. હાલમાં આ સ્થળે નવા ફ્લેટ બની રહ્યા છે. મહેસાણામાં સોમેશ્વર ફ્લેટ પરથી વૃદ્ધે ઝંપલાવ્યું હતું. સોમેશ્વર ફ્લેટ પરથી વૃદ્ધે ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ધારા વિદ્યાલય નજીક આ બનાવ બન્યો હતો. હાલમાં આ સ્થળે […]Continue Reading
ગુજરાત
ભચાઉ કચ્છ કબરાઉ મોગલ ધામ ના મહંત શ્રી મણીધરબાપુ  મોગલ મહંત શ્રી મોગલ કુળ ચારણ ઋષિ સામત બાપુ ના દર્શને આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ  નિરૂભા જાડેજા વિગેરે સેવકો ઉપસ્થિત રહ્યા હતા તા.૨૦/૧૦/૨૪ રવિવારે કચ્છ જિલ્લા […]Continue Reading
ગુજરાત
રાજકોટ ગુજરાત રાજ્ય માં અનેક ક્રાંતિકારી નિર્ણયો થી જીવન પર્યન્ત જન માનસ માં સદાકાળ જીવંત  પદ્મભૂષણ સ્વ. કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભા ગુજરાત રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી અને સૌના લોક લાડીલા પદ્મભૂષણ સ્વ. કેશુભાઈ પટેલની ચોથી પૂણ્યતીથી નિમીતે સૌ સાથે મળીને તેમણે કરેલા કાર્યોને યાદ કરી તેમને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.સ્વ. કેશુભાઈ પટેલે કરેલા કેટલાક અવિસ્મરણીય […]Continue Reading
ગુજરાત
ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને તાકીદ અમદાવાદ કલેકટર કચેરી ખાતે કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે. ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો Continue Reading