Home Archive by category ગુજરાત (Page 42)

ગુજરાત

ગુજરાત
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં આજથી લઈને 3 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ 28 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાથી નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬ નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અર્પણ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વચ્છતા સહિતના જન સુખાકારીના કામો માટે શહેરો વચ્ચે એવોર્ડ મેળવવા માટેની સ્પર્ધા થાય તેવો વધુ સારો વિકાસ કરવાની આપણી નેમ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર-ગાંધીનગર Continue Reading
ગુજરાત
ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત, Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં શક્તિ અને આરાધનાનું પર્વ નવલી નવરાત્રિ ઊજવાઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે વિવિધ ગરબા મહોત્સવોમાં ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. ચોથા નોરતાની રાતે મુખ્યમંત્રીશ્રી અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ, નિકોલ, બાપુનગર, ધીકાંટા, દરિયાપુર ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં સહભાગી થયા હતા.  વસ્ત્રાલમાં માધવ હોમ્સ ખાતે, નિકોલમાં શ્રી ખોડલધામ મેદાન ખાતે Continue Reading
ગુજરાત
અમદાવાદ હબના ગ્રુપ કમાન્ડર કર્નલ લક્ષય જૈનના નેતૃત્વમાં 79 અધિકારીઓ ધરાવતા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ના એક પ્રતિનિધિમંડળે આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની મુલાકાત લીધી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય તાલીમ અને કાર્યકારી કુશળતાના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા, સંયુક્ત સંશોધન અને વિકાસને આગળ વધારવા, નવીનતાઓ પ્રદર્શિત કરવા અને ગૃહ મંત્રાલયની Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે NCC યુનિટના 1 ગુજરાત આર્ટિલરી બેટરીના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ ટી.જી. રાજેશના માર્ગદર્શન હેઠળ, આજે કેમ્પસમાં બે કલાકની સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 128 NCC કેડેટ્સની સક્રિય ભાગીદારીથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલનું નેતૃત્વ ANO અને NCC અને Continue Reading
ગુજરાત
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી બહુચર્ચિત અને વિવાદિત સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ છે. આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીએ શાળામાં બે ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે, જેથી શાળાની ગતિવિધિઓ પર નજર રાખી શકાય અને યોગ્ય મોનિટરિંગ થઈ શકે. આ ઉપરાંત, […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા બહિયલ ગામમાં અસામાજિક તત્વો છે જેમણે એક નાનકડી સોશિયલ મીડિયા પોસ્ટને આધારે ગાંધીનગરના બહિયલમાં હિંદુઓના અનેક વાહનોમાં આગચંપી કરી હતી. અનેક દુકાનોમાં તોડફોડ કરી અને મંદિરમાં પણ તોડફોડ કરી તેમજ માના પંડાલને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ અને પથ્થરમારો કર્યો હતો. જેને લઇને શુક્રવારે પોલીસ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇને રીકન્સ્ટ્રક્શન કરવામાં Continue Reading
ગુજરાત
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ (તત્કાલીન) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનોદ પટેલની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ 64 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડીના ચકચારી કેસના સંબંધમાં કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે વિનોદ પટેલને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા. સત્તાનો દુરૂપયોગ કરી અને આરબીઆઈની ગાઈડલાઈનનો ભંગ કરીને લોન આપવામાં આવી હતી. આ મામલે […]Continue Reading
ગુજરાત
અમદાવાદના બહુચર્ચિત ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે વસાહત ઉભી કરીને મીની બાંગ્લાદેશ ઉભું કરનાર આરોપી લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવી દેનાર લલ્લા બિહારી ડિમોલિશનની કામગીરી પહેલા ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેને અને તેના પુત્રને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન […]Continue Reading