દ્વારકા શ્રી સ્વામી નારાયણ આશ્રમ વાર્ષિક પાટોત્સવ પ્રસંગે નેત્ર નિદાન, ચશ્મા વિતરણ, ડેન્ટલ કેમ્પ, ફિઝિયોથેરાપી નું સફળ આયોજન શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના આદિ દેવોના તૃતીય વાર્ષિક પાટોત્સવ ની ઉજવણી કોઠારી ગોવિંદ સ્વામી, ની પ્રેરણા થી પૂજ્ય કે.પી. સ્વામી, પૂજ્ય જે.પી. સ્વામી, શ્રી પાર્થ ભગત ના માર્ગદર્શન થી મહોત્સવ Continue Reading


















Recent Comments