રાજકોટ શહેરમાં આજે વિખ્યાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એથલેટિક ગ્રાઉન્ડમાં દેશી દારૂની ભઠ્ઠી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શિક્ષણ સંસ્થામાં જ નશાના કાળો કારોબાર થઈ રહ્યું હોવાની બાતમીના આધારે એથલેટિક ગ્રાઉન્ડ પાસે દારૂની ભઠ્ઠી હોવાનું જાણી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે Continue Reading
















Recent Comments