Home Archive by category ગુજરાત (Page 440)

ગુજરાત

ગુજરાત
ભારત સરકારશ્રી દ્વારા ૨ ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી “સ્વચ્છતા […]Continue Reading
ગુજરાત
ભારતને ૫ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા તરફ કદમ ભૂતાનના વડાપ્રધાન, ફીજીના નાયબ વડાપ્રધાન, સંયુકત રાષ્ટ્ર આર્થિક પરિષદનાઅધ્યક્ષ, ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ સહિત અંદાજીત ૧૫૦૦ મહેમાનો ઉપસ્થિત રહેશે. વિશિષ્ટ ટપાલ ટીકીટની પ્રસિધ્ધી, ૧૦૦૦૦ વૃક્ષોનું વાવેતર, સંપુર્ણ ભારતીય વ્યંજન,નિતી અને ઉદ્યોગ સાહસિકતા, ઈકોસિસ્ટમ પુનઃનિર્માણ સહકારી ઓળખ, નેતૃત્વ નિર્માણ, ૨૧–મી સદી સૌની સમૃધ્ધિ Continue Reading
ગુજરાત
રાજકોટ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી રોકીને જમીનમાં ઉતારમાં ચેકડેમ અને રિચાર્જ બોર નું કાર્ય કરતી સંસ્થાને યુનિટી સિમેન્ટ ના પુનિતભાઈ ચોવટિયા ના સહયોગ થી સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં એક મિટિંગનું આયોજન કરેલું હતું. જેમાં રાજકોટના દરેક નામાંકિત બિલ્ડર્સ એ હાજરી આપેલ. જેમાં અધ્યક્ષ સ્થાને જામનગર આણદાબાવા આશ્રમ ના મહંતશ્રી દેવપ્રસાદ મહારાજ પધારેલા તેને […]Continue Reading
ગુજરાત
વાઘોડિયા-વડોદરા સ્ટેટ હાઈવે ઉપર લીમડા ગામ પાસે એક કારે ટર્ન લેતી વખતે સાઈડ લાઈટ નહીં આપતા પાછળથી ઓવરટેક કરવા જતી બાઈક અથડાતા બાઈકનો ચાલક સામેના ટ્રેક પર આવતી પીકપવાન સાથે અથડાતા કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાન બપોરે જમવાનું લઈને પોતાનાં ધેર જતો હતો  આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના લીમડા ગામમાં જય […]Continue Reading
ગુજરાત
બેટ દ્વારકાના દરિયા કિનારે બિન વારસાગત હશીશ મળી આવી. જેમાં પૂર્વ કિનારે અફઘાની હશીશના બે પેકેટ મળી આવ્યા હતા. તેમાંથી લગભગ એક કરોડ રૂપિયાની કિંમતનું ૧.૮૬૬ કિલોગ્રામ હશીશ મળી આવ્યું હતું. કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ પેકેટો મળી આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેટ દ્વારકાના દરિયા કિનારે બિન વારસાગત હશીશ […]Continue Reading
ગુજરાત
સુરત-વડોદરા નેશનલ હાઇવે પર પોર નજીક આગળ જતી એક ટ્રકની પાછળ પૂરઝડપે આવતી અન્ય ટ્રકે અથાડતા આ ટ્રકની પાછળ મૂકેલી લોખંડની બે ભારે પ્લેટો ઘસીને કેબિન તોડીને ડ્રાઇવરની પાછળ ખૂંપી જતાં તેનું કેબિનમાં ફસાઇ જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું  હતું. આ અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના રામપુરમાં રહેતો મોહંમદ હકીમ ખાન તેના […]Continue Reading
ગુજરાત
વડોદરામાં વાહનોમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ફતેગંજ વિસ્તારમાં બીજાની ડિલિવરી કરતી મોટરસાયકલો આગમાં લપેટાઈ જતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફતેગંજના સેફ્રોન ટાવરમાં આવેલા ડોમિનોઝ પિઝાની બહાર ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ મોડી રાતે પીઝા માટેની ડિલિવરી બાઈક હરોળમાં પાર્ક કરવામાં આવી હતી. આ વખતે કોઈ કારણસર આગ લાગતા એક પછી એક […]Continue Reading
ગુજરાત
મોરબીમાં નવા બની રહેલા ઓવરબ્રિજની ચકાસણી દરમિયાન ક્ષતિ જાેવા મળી છે. ઓવરબ્રિજ ચકાસણી દરમિયાન આ વાત બહાર આવતા ચકચાર મચી રહી છે. આમ આ બ્રિજ બનાવનારા રણજિત બિલ્ડકોનનું પાપ મોરબીમાં પ્રકાશ્યું છે. કચ્છના ભુજમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. ભુજના મોટા કપાયામાં બે પરીણિત મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાઓને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરવામાં […]Continue Reading
ગુજરાત
મોરબીમાં નવા બની રહેલા ઓવરબ્રિજની ચકાસણી દરમિયાન ક્ષતિ જાેવા મળી છે. ઓવરબ્રિજ ચકાસણી દરમિયાન આ વાત બહાર આવતા ચકચાર મચી રહી છે. આમ આ બ્રિજ બનાવનારા રણજિત બિલ્ડકોનનું પાપ મોરબીમાં પ્રકાશ્યું છે. મોરબીમાં નવા બની રહેલા ઓવરબ્રિજની ચકાસણી દરમિયાન ક્ષતિ જાેવા મળી છે. ઓવરબ્રિજ ચકાસણી દરમિયાન આ વાત બહાર આવતા ચકચાર મચી રહી છે. આમ […]Continue Reading
ગુજરાત
કચ્છની ધરા પરથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૦ કિ.મી. દૂર નોંધાયું છે.  કચ્છનાં ભચાઉ નજીક આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારના ૬ઃ૫૯ વાગ્યે ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી. કચ્છની ધરા પરથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૦ કિ.મી. દૂર નોંધાયું છે. બે મહિના અગાઉ કચ્છના ભચાઉમાં મોડી […]Continue Reading