Home Archive by category રાષ્ટ્રીય (Page 1153)
રાષ્ટ્રીય

દૈનિક ભાસ્કર ગ્રુપના બે ડઝન ઠેકાણાઓ પર આઇટીના દરોડા

મીડિયા સમૂહ દૈનિક ભાસ્કરના દેશભરમાં ઠેકાણાઓ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના દરોડામાં ૮૦૦થી વધુ આવકવેરા અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામેલ છે. દૈનિક ભાસ્કરના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનના કાર્યાલયોમાં આવકવેરા વિભાગની ટીમો હાજર છે. સૂત્રોના જણાવ્યાં
રાષ્ટ્રીય

પેગાસસ જાસૂસી કૌભાંડઃ રાજ્યસભામાં હોબાળો થતાં કાર્યવાહી સ્થગિત

મોન્સૂન સત્ર દરમિયાન સાંસદનાં બંને સત્રોમાં હોબાળો યથાવત્‌ છે. ગુરુવારે વિપક્ષી સાંસદોએ પેગાસસ જાસૂસીકાંડ સહિત બીજા ઘણા મુદ્દાઓ સામે વિરોધપ્રદર્શન કર્યું. પેગાસસ કેસ અંગે રાજ્યસભામાં હોબાળો થતાં ૈં્‌ મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતાની વાત પૂરી કરી શક્યા નહીં અને તેમને ભાષણ ટૂંકાવવું પડ્યું હતું. આટલું જ નહીં, પરંતુ આ મુદ્દો લેટર ઝૂંટવી લેવા સુધી પહોંચી ગયો […]
રાષ્ટ્રીય

દસ કલાકમાં ૬૮.૭૨ મીમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ ભારે વરસાદની આશંકાને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મહારાષ્ટ્રના જલના, બીડ, નાંદેડ, લાતુર, પરભણી, હિંગોલી, સતારા, પુના, રત્નાગીરી, સિંધુદુર્ગ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મુંબઇમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક
રાષ્ટ્રીય

૧૫ કરોડની લાંચનો આરોપ. મુંબઇના પૂર્વ પો.કમિશ્નર પરમબીર સિંહ વિરુદ્ધ FIR દાખલ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં પરમબીર ઉપરાંત મુંબઈ પોલીસના અન્ય પોલીસ અધિકારીઓના નામ પણ છે. એક બિલ્ડરની ફરિયાદના આધારે આ ફરિયાદ દાખલ કરાઈ છે જેમાં ૧૫ કરોડની લાંચનો આરોપ લગાવાયો છે. મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે આ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદકર્તા બિલ્ડરનો આરોપ છે કે, […]
રાષ્ટ્રીય

પંજાબ CIDની રડારમાં સિદ્ધુના ‘શક્તિ પ્રદર્શન’માં સામેલ કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો

પંજાબમાં નવજાેત સિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યાર બાદ પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ બુધવારે કોંગ્રેસના જે ધારાસભ્યો નવજાેત સિંહ સિદ્ધુ સાથે મંદિરે દર્શન માટે ગયા હતા તેમાંથી કેટલાક પંજાબ સીઆઈડીની રડાર પર છે. આ ધારાસભ્યો પર કેટલીક ગેરકાયદેસર ગતિવિધિઓ જેમ કે ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર રીતે દારૂના વેચાણનો આરોપ […]
રાષ્ટ્રીય

પાકિસ્તાનના પૂર્વ રાજદ્ધારીની દિકરીની ઇસ્લામાબાદ ખાતે હત્યા કરાઇ

પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દીકરીના કથિત અપહરણ બાદ હવે ત્યાં પાકિસ્તાનના એક પૂર્વ રાજદ્વારીની દીકરીની ઈસ્લામાબાદ ખાતે હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ શૌકત મુકાદમની દીકરી નૂર મુકાદમ (૨૭ વર્ષ)ની હત્યા થઈ છે. ઈસ્લામાબાદના સેક્ટર એફ-૭/૪ વિસ્તારમાંથી મંગળવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શૌકત મુકાદમ દક્ષિણ કોરિયા અને કઝાકિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચુક્યા છે.
રાષ્ટ્રીય

સરકાર આજે પણ ખૂલ્લા મનથી ખેડૂતો સાથે વાત કરવા તૈયારઃ નરેન્દ્રસિંહ તોમર

કેન્દ્રીય કૃષિ મંત્રા નરેન્દ્ર સિંહ તોમરે ફરી એક વખત જણાવ્યું કે કે નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. બિલની કોઈ પણ જાેગવાઈ પર તેમને કોઈ આપત્તિ છે અને તે મુશ્કેલી જણાવશે તો આજે પણ સરકાર ખુલા મનથી તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે સંસદ પરિસરમાં મીડિયાના સવાલો પર આ વાત કહી હતી. કૃષિ મંત્રી […]
રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ભારતમાં ત્રીજી લહેરના ભણકારાઃ ૧૩ રાજ્યોમાં ખતરાની ઘંટડી.

વધુ ૫૦૭ લોકોના મોત નિપજ્યા, એક્ટિવ કેસોમાં વધારોઃ કેરળ – આંધ્ર અને પૂર્વોત્તર સહિત ૧૩ રાજ્યોમાં વધતા સક્રિય કેસે વધારી ચિંતા ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ગઈકાલે નોંધાયેલા કેસ કરતા સામાન્ય ઘટાડો નોંધાયો છે. જ્યારે મૃત્યુઆંક ઘટીને ફરી એકવાર ૫૦૦ની નજીક પહોંચી ગયા છે. ગઈકાલે દેશમાં કોરોનાથી થયેલા દૈનિક મૃત્યુનો આંક ૩,૯૯૮ સાથે ૪૦૦૦ની એકદમ […]
રાષ્ટ્રીય

બર્ડ ફ્લૂનો ફૂંફાડો, દિલ્હી AIIMS માં ૧૧ વર્ષના બાળકનુ મોત

હરિયાણાના ૧૧ વર્ષના બાળકનું મંગળવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં મોત થયું છે. આ બાળક ૐ૫દ્ગ૧થી સંક્રમિત હતો જેને એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારતમાં મનુષ્યમાં ૐ૫દ્ગ૧દૃનો આ પ્રથમ કેસ છ અને ચાલુ વર્ષે બર્ડ ફ્લૂથી પ્રથમ મોત થયું છે. પુણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિપોર્ટમાં આ સંક્રમણની પુષ્ટિ […]
રાષ્ટ્રીય

છત્તીસગઢના રાયપુરમાં સાત બાળકોના મોતથી હડકંપઃ પરિવારનો ડોક્ટરો પર આરોપ

છત્તીસગઢની રાજધાની રાયપુરની જિલ્લા હૉસ્પિટલમાં રાત્રે ૮ વાગ્યા બાદ ૩ બાળકોના મોત થયા. ત્યારબાદ પરિવારે ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવતા હોબાળો મચાવ્યો. પરિવારનો આરોપ હતો કે તબિયત બગડવા પર બાળકોને ઑક્સિજન લગાવ્યા વગર બીજી હૉસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યા હતા. તો હૉસ્પિટલમાં રહેલા એક દર્દીના પરિવારે દાવો કર્યો છે કે ૩ નહીં, પરંતુ ૭ બાળકોના […]