રીકવરી રેટ ૯૭.૩૭ ટકાએ પહોંચ્યો, ૨૪ કલાકમાં ૪૫૨૫૪ દર્દીઓ સાજા થયા, છેલ્લે ૩૦,૦૦૦થી ઓછા કેસ ૧૬મી માર્ચે નોંધાયા હતા. અત્યાર સુધી દેશભરમાં ૪૦.૫ કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા મહામારીની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દેશમાં કોરોનાવાયરસના દૈનિક મામલામાં ગિરાવટ જાેવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને
ઝારખંડના પાટનગર રાંચીમાં સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો છે. દેહવેપારનો ધંધો ચલાવવાની સૂચના મળ્યા બાદ રાંચી પોલીસએ દરોડો પાડી ૪ લોકોની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી જાણકારી મુજબ, મામલો ચુટિયા પોલીસ સ્ટેશનની હદના સ્ટેશન રોડનો છે. પોલીસે અલગ-અલગ બે હોટલોમાં દરોડા પાડ્યા. આ દરમિયાન પોલીસે જાસ્મીન હોટલથી બે યુવતીઓ અને […]
ભારે વરસાદ બાદ દિલ્હી અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મૂશળધાર વરસાદના કારણે મુંબઈમાં રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી ૩ લોકોના મોત થયા છે તથા રાહત અને બચાવકાર્ય એસડીઆરએફની ટીમ પણ લાગી છે. જીડ્ઢઇહ્લ […]
દેશમાં ઘણાં દિવસો બાદ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા ૪૦,૦૦૦થી ઓછી નોંધાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩૮ હજાર ૧૬૪ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૩૮ હજાર ૬૬૦ લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી સવા ચાર લાખ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા ગઈકાલે દેશમાં […]
પીએમ મોદીએ ૨-૨ લાખની સહાય જાહેર કરી નંદુરબારના તોરણમાળ ઘાટીમા એમપી પાસિંગની મુસાફરોથી ભરેલી ક્રુઝર ગાડી ધાર્મિક કાર્યક્રમ માટે નંદુરબાર જિલ્લામાં આવી રહી હતી. દરમિયાન તોરણમાલ ઘાટીમાં તીવ્ર ચઢાણ પર ગાડીનો મોશન તૂટી જતા ગાડી રીવર્સમાં જતી રહી હતી. બ્રેક મારતા બ્રેક ફેલ થઈ ગયા જેના કારણે ગાડી ૪૦૦ ફૂટ નીચે ઘાટીમા પડી ગઈ અને […]
મહારાષ્ટ્ર્રના પ્રખ્યાત પર્યટન સ્થળ ગણાતા ચિખલદરામાં વિશ્ર્વમાં ત્રીજા અને ભારતના પહેલા સૌથી લાંબા પારદર્શક સ્કાયવોકના પ્રોજેકટને કેન્દ્ર સરકારે રેડ સિગ્નલ આપતાં સ્થાનિકો રોષે ભરાજ્યા છે. આ પ્રોજેકટનું ૫૦ ટકા કામ પૂર્ણ થયું છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલા આ વિવાદની અસર આ પ્રોજેકટ પર પડે તે અયાગ્ય છે. આ પ્રોજેકટને મંજૂરી નહીં […]
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચારનો સિલસિલો સતત ચાલુ છે. છેલ્લા દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થા પર લાગેલી રોક હટ્યા બાદ હવે એક વધુ સારા સમાચાર આવ્યા છે. સરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓનું એચઆરએ પણ રિવાઈઝ કરી નાખ્યું છે. ત્યારબાદ હવે કર્મચારીઓના ઓગસ્ટમાં પગારમાં એચઆરએ પણ વધીને આવશે. સરકારના આદેશ મુજબ એચઆરએ એટલા માટે વધારવામાં આવ્યું છે કારણ […]
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે નવા અભ્યાસમાં શુક્રવારે વધુ એક નવી હકીકત સામે આવી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિનના બે ડોઝ લગાવ્યા બાદ પણ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. તેનું કારણ કોવિડ-૧૯નો ડેલ્ટા વેરિએન્ટ છે. એટલે કે વેક્સિનના બે ડોઝ લગાવ્યા બાદ પણ જાેખમ ઘટ્યું નથી. આ અભ્યાસ ખૂબ જ મહત્વનો […]
કોરોનાથી બચવા માટેનું બ્રહ્મસ્ત્ર એટલે વેક્સિન પરંતુ હજુ વેક્સિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલ જાેવા મળે છે. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન ભવનની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરતી અને વેક્સિન લેવા માટે સમજાવતી ત્યારે મોટાભાગના લોકોએ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી આગળ ધર્યા હતા. જેના પરથી એ લોકોએ કહ્યું કે હવે જાે અમે […]
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમની સત્તા ભૂખે લોકોને અનાજના કણ-કણ માટે તરસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ એક મીડિયા રિપોર્ટનો હવાલો આપીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાક્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસ સંકટ દરમિયાન મધ્યમ વર્ગીય ભારતીયોને પણ રાશન […]
Recent Comments