Home Archive by category રાષ્ટ્રીય (Page 1157)
રાષ્ટ્રીય

યુએનમાં ભારતે પત્રકાર દાનિશની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો

ભારતમાં યુએનએસસીમાં પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શુક્રવારના રોજ યુએનએસસીની બેઠકમાં કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યાની આકરી નિંદા કરે છે. તેમણે સશસ્ત્ર સંઘર્ષની સ્થિતિમાં માનવીય
રાષ્ટ્રીય

રાજીનામું આપવાના સમાચારોમાં કોઇ સચ્ચાઇ નથીઃ યેદિયુરપ્પા

ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટક ભાજપમાં મોટી હલચલ જાેવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાં સંબંધિત સમાચારોનું ખંડન કર્યું છે. સીએમે આવા સમાચારોને અફવા ગણાવતા કહ્યું કે તેમણે પ્રધાનમંત્રીની સાથે મુલાકાત કરીને રાજ્યના વિકાસ સાથે જાેડાયેલી વાતો કરી. રાજીનામાં આપવાના સમાચારોમાં કોઇપણ સચ્ચાઇ નથી. પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા યેદિયુરપ્પાએ કહ્યું કે મેં
રાષ્ટ્રીય

વિશ્વમાં કોરોના ત્રીજી લહેરનો પ્રારંભ : બચવા માટે માસ્ક,ડિસ્ટન્સ અગત્યના…..!

દેશમાંથી કોરોના ચાલ્યો ગયો છે તેવુ માનવાની ભૂલ ભારે પડવાની સંભાવના મોટી છે……! દેશભરમાં તમામ રીતે છૂટછાટો મળતા ફરવાના સ્થળો, હિલ સ્ટેશનો તથા પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર લાખો લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ન તો માસ્ક કે ડિસ્ટન્સનુ પાલન થયું હતું.. જાણે કે લોકો કોરોનાને આમંત્રણ આપવા ગયા હોય તેવી સ્થિતિ બની રહી હતી. બીજી […]
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે ૯ ઓગસ્ટે પેટાચૂંટણી યોજાશે

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોમાંથી એકમાં પેટા-ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ૯ ઓગસ્ટે એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. આપને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદીના રાજીનામા બાદ બંગાળની એક બેઠક ખાલી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેઓ ફેબ્રુઆરીમાં ટીએમસી છોડીને ભાજપમાં જાેડાયા હતા. ત્યારબાદથી આ […]
રાષ્ટ્રીય

સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી લે….નહિ તો દેશમાં યુદ્ધ થશેઃ ટિકૈત

ખેડૂત આંદોલન પર ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈતનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે કહ્યું છે કે ખેડૂતો પાછા નહીં ફરે, તે ત્યાં જ રહેશે. સરકારને વાતચીત કરવી જાેઈએ. તેણે કહ્યું કે અમે ૫ સપ્ટેમ્બરે મોટી પંચાયત બોલાવી છે. આગળનો જે પણ ર્નિણય હશે તે ર્નિણય અમે તેમાં લઈશું. બે મહિનાનો સરકાર પાસે […]
રાષ્ટ્રીય

ભારે વરસાદથી મુંબઇ બેહાલઃ ચારે બાજુ પાણી જ પાણી

મુંબઈમાં ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શુક્રવાર સવાર સુધી યથાવત રહ્યો હતો. વડાલા, સાયન અને ગાંધી માર્કેટ સહિત અનેક નીચલા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાય ગયા. ભારે વરસાદને પગલે મ્સ્ઝ્રએ બસોના રૂટ બદલી નાખ્યા છે. હાર્બર લાઈન પર ચાલતી લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. એરપોર્ટના રનવે પર પણ પાણી ભરાય ગયા છે. […]
રાષ્ટ્રીય

ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૮,૯૪૯ નવા કેસ, ૫૪૨ના મોત

કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ૩% કરતા નીચો નોંધાયો દેશમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર ચિંતા વધારી રહ્યા છે. જાેકે, ૨૪ કલાકમાં નોંધાયેલા કેસ ફરી એકવાર ૪૦ હજારની અંદર નોંધાયા છે. ગઈકાલે રજૂ કરાયેલા આંકડામાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૧,૮૦૬ કેસ નોંધાયા હતા અને ૩૯,૧૩૦ દર્દીઓ સાજા થયા હતા. જાેકે, આજે નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની […]
રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં કવરેજ દરમિયાન ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા

અફઘાનિસ્તાનમાં અહેવાલ આપતા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાનિશ સિદ્દીકીની હત્યા તાલિબાનના આતંકીઓ દ્વારા કરવામાં આવી છે. તે લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં રિપોર્ટ કરતો હતો. દાનિશ સિદ્દીકીએ ફોટોગ્રાફી માટે પુલિત્ઝર એવોર્ડ મેળવ્યો હતો. અફઘાનિસ્તાનના અગ્રણી ટીવી ચેનલ ટોલો ન્યૂઝના સંપાદક લોટફુલ્લાહ નજાફિદાએ ટિ્‌વટર પર દાનિશ
રાષ્ટ્રીય

લોકો સાવચેતી રાખે, આપણે ત્રીજી લહેરના દરવાજે ઉભા છીએઃ મોદી

કોરોનાની ત્રીજી લહેરની આશંકા પહેલા કેન્દ્ર સરકાર સતત રાજ્યોના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક કરીને સ્થિતિનો તકાજાે મેળવી રહ્યા છે. તેના અનુસંધાને શુક્રવારે વડાપ્રધાન મોદીએ ૬ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ રાજ્યોમાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. વડાપ્રધાને જણાવ્યું કે, કોરોનાના કેસ ફરી વધી રહ્યા
રાષ્ટ્રીય

ધાર્મિક ભાવનાઓ પછી, જીવવાનો અધિકાર સૌથી ઉપરઃ સુપ્રિમ કોટ

કોરોના સંકટ વચ્ચે કાવડ યાત્રાને લઈ સસ્પેન્સ બનેલું છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ નહીં રહે, કાવડ યાત્રા સાંકેતિક સ્વરૂપે ચાલુ રહેશે. હવે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આ મુદ્દે ફેરવિચારણા માટે જણાવ્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી કરવામાં આવશે. યુપી સરકારે ફરી એક વખત […]