Home Archive by category રાષ્ટ્રીય (Page 1165)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મીઠું સ્વાદમાં વધારો તો કરે છે પરંતુ હેલ્થ માટે પણ એ એટલું જ હાનિકારક છે. સામાન્ય રીતે લોકો સફેદ, સિંધાણું તેમજ કાળું એમ ત્રણ પ્રકારના મીઠાનો ઉપયોગ કરતા હોય છે. જો કે મોટાભાગના લોકો સફેદ મીઠાંનો ઉપયોગ કરતા હોય છે. તમને જણાવી દઇએ કે, સામાન્ય મીઠામાં આયોડીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્ય માટે […]Continue Reading
રાષ્ટ્રીય
ઘણા લોકોના દાંત પીળા હોય છે. ઘણી વખત એવું નથી હોતું કે તેઓ બ્રશ નથી કરતા હોતા. તેઓ દરરોજ બ્રશ કરતા હોય તો પણ તેના દાંત પીળા લાગે એટલે સામેવાળી વ્યક્તિને એવુ લાગે કે શું આ ક્યારેય બ્રશ નહીં કરતા હોય. પણ આજે અમે આપને રામબાણ નુસ્ખો જણાવીશું. જે તમે ઘરે જ કરી શકો. આપણે […]Continue Reading
રાષ્ટ્રીય
આપણે સવારે રોટલી કે ભાખરી નાસ્તામાં કરીએ છીએ. અને બપોર જમવામાં રોટલી અને શાક બનાવીએ છીએ. પણ ઘણી વખત એવું બને કે સવારની અથવા તો બપોરની વધેલી રોટલી પડી રહે છે. જે રોટલીને આપણે ફેંકી દઈએ છીએ અથવા તો ગાયને ખવડાવીએ છીએ.. પણ આજે અમે આપને જણાવીશું ઘર પર જ કેવી રીતે બનશે હેલ્ધી અને […]Continue Reading
રાષ્ટ્રીય
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાને લઇને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને રેલી કાઢીને હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવી રહ્યુ છે. અમરેલી જિલ્લાનું રાજુલા પણ કિશન ભરવાડની હત્યાના પગલે સંપૂર્ણ બંધ રહ્યુ હતુ અને રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. રાજુલા શહેરની મુખ્ય બજાર સહિત વિવિધ […]Continue Reading
રાષ્ટ્રીય
ગુજરાતીની ફેમસ ડિશ એટલે ઢોકળા, ફાફળા, જલેબી અને હાંડવો. જો કે હાંડવો નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય. હાંડવો એવી વસ્તુ છે કે તમે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને દિવસ દરમિયાન ભુખ લાગે તો પણ બનાવીને ખાઈ શકો છો. પણ જ્યારે વ્રત અને ઉપવાસ ચાલતું હોય ત્યારે મન તો એવું થાય કે […]Continue Reading
રાષ્ટ્રીય
જમવાની સાથે અથાણું ખાવાની પરંપરા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ દુનિયામાં હોય છે. અને આ પરંપરા પણ આજકાલની નહીં વર્ષો જુની છે. પહેલાના સમયમાં ગોળ કેરીનું અથાણું અને ખાટી કેરીનું અથાણું બનાવવામાં આવતું હતું અને તેની યોગ્ય રીતે જાળવણી પણ કરવામાં આવતી હતી. પણ આજકાલ માર્કેટમાં એટલા પ્રકારના અથાણા મળી રહ્યાં છે કે વાત […]Continue Reading
રાષ્ટ્રીય
આયુર્વેદ માટે તાંબુ એક અત્યંત મહત્વપૂર્ણ ધાતુ છે. આવુ એટલા માટે છે કે હજારો વર્ષો સુધી ભારત અને અન્ય એશિયાઈ દેશમાં તાંબાના મોટા વાસણોમાં પાણી એકત્ર કરાતું હતું. પણ બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે આ વસ્તુ ભુલાઈ રહી છે. જેના કારણે આપણે ઘણી બિમારીઓનો સામનો પણ કરી રહ્યાં છે.  કહેવાય છે કે તાંબાના વાસણમાં પાણીનો સંગ્રહ […]Continue Reading
રાષ્ટ્રીય
દરેક લોકો માટે સવારે વહેલું ઉઠવું સહેલું હોતું નથી. જેના કારણે ઘણા લોકો કસરત કરી શકતા નથી. પરિણામે અનિયમિત જીવનશૈલી અસર વ્યક્તિના વજન પર પડે છે. વજન વધે એટલે તોંદ વધે. માણસની તોંદ ફક્ત તેની પર્સનાલિટીને જ ખરાબ નથી કરતી., પણ સાથે-સાથે અનેક બીમારીઓને પણ નોતરે છે.  વધારે પડતું ફાસ્ડ ફૂડ ખાવાથી અથવા તો વધારે […]Continue Reading
રાષ્ટ્રીય
આજકાલ સફેદ વાળ ઉગવા તે સામાન્ય વાત થઈ ગઈ છે. બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે નાની ઉંમરમાં જ સફેદ વાળ આવવા લાગે છે. ઘણી વખત તો જન્મેલા બાળકના વાળ પણ સફેદ આવતા હોય તેવા જોવા મળે છે. એટલ કે સફેદ વાળ આવવા તે હવે સામાન્ય વાત થઈ ગઈ છે.  પણ આજે અમે આપને જણાવીશુ કે દિવસને […]Continue Reading
રાષ્ટ્રીય
ચોખાના લોટમાં વિટામિન બી, ફોલેટ, આયરન, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા અનેક તત્વો રહેલા હોય છે. ચોખાનો લોટ ડેડ સ્કિન સેલ્સ સાફ કરીને ચહેરા પર નેચરલ રીતે ગ્લો લાવવાનું કામ કરે છે. આ સાથે જ વાળને મજબૂત કરવાનું પણ કામ કરે છે. ચોખાનો લોટ વાળને સિલ્કી, મુલાયમ અને શાઇન કરવાનું કામ કરે છે. તો જાણી લો […]Continue Reading