પીએમ મોદી બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોરાનાની રસી મુકાવી છે. કેન્દ્ર સરકારે એક માર્ચથી કોરોના વેક્સીનના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે અને એ પછી મોટી સંખ્યામાં નેતાઓ પણ રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દમદાર અને દિલચસ્પ ભાષણ માટે ઓળખાય છે. ‘મન કી બાત’ હોય કે પછી બીજાે કોઈ કાર્યક્રમ, વડાપ્રધાન મોદી અંદાજે દરરોજ ભાષણ જરૂર આપે છે. ભાજપની રેલીઓ અને ચૂંટણી માટેની જનસભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ભીડ ઉમટી પડે છે. વડાપ્રધાન પોતાની સ્પીચમાં જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે અને અનોખા અંદાજમાં […]
દિલ્હી મહાનગરપાલિકાના પાંચ વોર્ડની પેટાચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. જેમાં આદ આદમી પાર્ટીની ચાર અને કોંગ્રેસની એક સીટ પર જીત થઇ છે. ત્રિલોકપુરી, શાલીમાર બાગ વોર્ડ, રોહિણી-સી અને કલ્યાણપુરી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. જ્યારે પૂર્વ દિલ્હીની ચૌહાણ બાંગડ સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે. અગાઉ આમાંથી ચાર બેઠક આપ […]
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપનાં સાંસદ કૌશલ કિશોરનાં પુત્ર આયુષને બાઇક સવાર બદમાશોએ ગોળી મારીને ફરાર થઇ ગયા છે. કૌશલ કિશોરનાં પુત્ર આયુષને માડિયાવ વિસ્તારમાં છઠામીલ ચોકડી નજીક ગોળી મારવામાં આવી હતી. આયુષને ગોળી માર્યા બાદ બદમાશો ભાગી ઘયા હતા. જણાવી દઇએ કે, હાલનાં સમયમાં આયુષને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા આયુષની તબિયત સારી […]
ગત વર્ષે મુંબઈમાં થયેલા બ્લેકઆઉટ પાછળ ચીની હેકર્સનો હાથ હોવાના સમાચાર વચ્ચે ચીની હેકર્સે મુંબઈની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટકરવા પ્રયત્ન કર્યો છે. જાે કે, કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયાના એલર્ટના કારણે ચીની હેકર્સના આ પ્રયત્નને નિષ્ફળ બનાવી દેવાયો છે. જાણવા મળ્યા મુજબ હેકર્સે તેલંગાણાની ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એજ્યુકેશન મંત્રાલય તરફથી આયોજિત બજેટ વેબિનારમાં યુવાઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ભારતીય ટેલન્ટની માગ આજે સમગ્ર દુનિયામાં છે. ભારતના યુવા દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહ્યા છે.’વડાપ્રધાને દેશને આર્ત્મનિભર બનાવવા પર પણ ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આર્ત્મનિભર ભારત માટે યુવાઓને આત્મવિશ્વાસની જરૂર હોય છે.
જમ્મુ કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે રહેતા આશરે ૧૦,૦૦૦ રોહિંગ્યાઓને પાછા મ્યાંમાર મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ગૃહ મંત્રાલયના નિર્દેશના આધારે જમ્મુ કાશ્મીરમાં રહેતા રોહિંગ્યાઓની વિગતો એકઠી કરવામાં આવી રહી છે અને તમામ જિલ્લામાં ચકાસણી થઈ રહી છે. ગેરકાયદેસર રીતે રહેતા તમામ રોહિંગ્યાઓને વિવિધ સ્થળોએથી ખસેડીને પાછા મોકલવામાં આવશે અથવા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. ઉપરાંત
ચૂંટણી રાજ્યોમાં પ્રચારને લઈને ભાજપના દિગ્ગજાેએ કમર કસી લીધી છે. સૂત્રો અનુસાર બંગાળ અને આસામ ચૂંટમીમાં પીએમ મોદીની ધમધોકાર રેલીઓ થશે. પીએમ મોદી બંગાલમાં ૨૦ રેલી કરશે જ્યારે પાડોશી રાજ્ય આસામમાં પીએમની ૬ રેલીઓ થશે. બંગાળ યૂનિટની તરફથી પીએમ મોદીની ૨૫-૩૦ રેલી કરવાની માગ કરવામાં આવી હતી પરંતુ હાલમાં ૨૦ રેલીને મંજૂરી આપવામાં આવી છે. […]
કોરોના મહામારીને કારણે આર્થિક સંકટની સ્થિતિ પેદા થવા છતાં ગયા વર્ષે વૈશ્વિક ધનકુબેરોની કુલ સંપત્તિમાં વધારો જાેવા મળ્યો. હાલમાં જ વૈશ્વિક ધનાઢ્ય લોકો અંગે ૐેંઇેંદ્ગ ય્ન્ર્ંમ્છન્ ઇૈંઝ્રૐ ન્ૈંજી્ ૨૦૨૧ સામે આવ્યો છે. જેમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આઠમાં સ્થાને છે. આ વાર્ષિક રિપોર્ટ પ્રમાણે, મુકેશ અંબાણીની સંપત્તિ ગયા વર્ષે ૨૪ ટકા વધી. રિપોર્ટ પ્રમાણે, મુકેશ […]
સમગ્ર દેશના નાગરિકોને ટુંકમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત મળી શકે છે. કમરતોડ બોજ નાંખ્યા બાદ આખરે મોદી સરકાર પેટ્રોલિયમ પેદાશો પરનો ટેક્સ ઘટાડવા તૈયાર થઇ છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે સરકારને ટેકસમાં કાપ મૂકવાનું સુચન કર્યું. પછી નાણામંત્રાલય આ અંગે વિચાર કરી રહ્યું છે. મંત્રાલયના સૂત્રોને ટાંકીને આ અહેવાલ આપ્યા છે. જે મુજબ કેન્દ્ર સરકાર […]
Recent Comments