fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1224)
રાષ્ટ્રીય

કોરોનાના નવા સ્ટ્રેન પર વેક્સિન અસરકારક, ડરવાની જરૂર નથી કોરોના વેક્સીનેશન મુદ્દે ભારત મજબૂત સ્થિતિમાં, પરંતુ નવો સ્ટ્રેન ચિંતાજનકઃ સ્વાસ્થ મંત્રાલય

મહામારી કોરોના વાયરસના નવા સ્ટ્રેને ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ છ કેસ મળ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો કે, કોરોનાની વેક્સિન નવા સ્ટ્રેન પર પણ અસરકારક રહેશે. લોકોએ નવા સ્ટ્રેનથી ડરવાની જરૂર નથી.ભારત સરકારના મુખ્ય
રાષ્ટ્રીય

ખેડૂતોએ ગાંધી મેદાનથી રાજભવન સુધી કૂચ કરી પટનામાં કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોની રેલી ઉપર પોલિસનો લાઠીચાર્જ, અનેક લોકો ઘાયલ

કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ નવા કૃષિ કાયદોનો ખેડૂતો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. જેની સૌથી વધારે અસર પંજાબ અને હરિયાણામાં દેખાઇ રહી છે. આ ઉપરાંત છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી દિલિહીની સરહદ ઉપર ખેડૂતો આવીને બેઠા છે અને કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે આ ખેડૂત આંદોલનના પડઘા બિહારમાં પણ […]
રાષ્ટ્રીય

ઉ.પ્રદેશમાં અખિલેશ યાદવનો માસ્ટર સ્ટ્રોક, શાયર મુનવ્વર રાણાની દિકરી સપામાં જાેડાઇ

બસપામાં પાડ્યું મોટુ રાજકીય ગાબડુ,પાર્ટીમાંથી બળવો કરીને બે નેતાઓ અને પૂર્વ સાંસદ સપામાં જાેડાયા બહુજન સમાજ પાર્ટીમાંથી બળવો કરીને પાર્ટી છોડનારા બે નેતાઓ અને પૂર્વ સાંસદ ઉમેદવાર, ગોંડા મસૂદ આલમ ખાન અને પૂર્વ ધારાસભ્ય રમેશ ગૌતમે મંગળવારે સમાજવાદી પાર્ટી જાેઈન કરી લીધી છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકોએ પણ સપાનું સભ્યપદ લીધું છે.સપાનું સભા પદ […]
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ પોલિટિક્સ અને ફુલ ટાઈમ ટુરિઝમ કરે છેઃ મુખ્તાર અબ્બાસ નકવી

ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધી ઈટાલી જતા રહ્યા છે અને આ મુદ્દો આજકાલ ભારે ચર્ચામાં છે ત્યારે મોદી સરકારના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે તેમને એ વાતની ખબર છે કે, મોદી સરકાર મજબૂતીથી તેમના માટે સમર્પિત છે.જે લોકોએ ખેડૂતોના […]
રાષ્ટ્રીય

પ.બંગાળમાં મમતા બેનર્જીએ પદયાત્રા નીકાળી રેલી સબોધી મમતા બેનર્જીની ચેલેન્જઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ ૩૦ બેઠક જીતી બતાવે

બંગળી સંસ્કૃતિ ખત્મ કરવાનુ કાવતરૂ, કયારેક તે ટાગોર બનવા માંગે છે તો ક્યારેક ગાંધીજી, મમતા બેનરજીએ પીએમ મોદીને માર્યો ટોણો પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મંગળવારના ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પદયાત્રા નીકાળી અને પછી રેલીને સંબોધિત કરી. મમતાએ અહીં બીજેપીને ચેલેન્જ આપી કે ૩૦ સીટો જીતીને બતાવે અને પછી ૨૯૪નું સપનું દેખે. મમતા બેનર્જીએ કહ્યું કે, હવે […]
રાષ્ટ્રીય

આઈસીસીએ ધોનીને આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડેકેટથી કર્યો સન્માનિત

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ – આઇસીસીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડેકેટથી સન્માનિત કર્યો છે. ધોનીએ ૨૦૧૧માં નૉટિંઘમ ટેસ્ટમાં વિચિત્ર રન આઉટ બાદ ઇંગ્લેન્ડના બેટ્‌સમેન ઇયાન બેલ પાછો બોલાવવા માટે પ્રસંશકો દ્વારા સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા એટલે કે કાલે રવિવારે આઇસીસીએ ધોનીને આ દાયકાની વનડે […]
રાષ્ટ્રીય

બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની અર્ધસદીની લ્હાયમાં રહાણે રનઆઉટ થતા કરાયો ટ્રોલ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેલબોર્નમાં ચાલુ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અંજકિય રહાણે ૧૧૨ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજા જ્યારે પોતાની અર્ધી સદીની નજીક હતો ત્યારે રહાણેને એક રન ચોરાવવો ભારે પડી ગયો. અંજકીય રહાણે આ રીતે રન આઉટ થયા બાદ સોશ્યલ મીડિયામાં ફેન્સ બહુ નિરાશ થાય અને તેમણે ટિ્‌વટ દ્વારા રવિન્દ્ર […]
રાષ્ટ્રીય

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીની જન્મજયંતિ પર શાહે કહ્યું મારા પર સંકટ આવ્યું ત્યારે જેટલીજીએ બચાવ્યો હતો

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીની જન્મજયંતિ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (અગાઉ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ) ખાતે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્ટેડિયમમાં અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે અરુણ જીની પ્રતિમાનું અનાવરણ છે, તેથી હું ના પાડી શક્યો નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે […]
રાષ્ટ્રીય

ઈડીનું સમન્સ મળતાં ભડક્યાં શિવસેનાના સંજય રાઉત, ચીન વિવાદ પર આપી સલાહ

પીએમસી બેંકના કૌભાંડના સંદર્ભમાં વર્ષા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સમન્સ મળતાં શિવસેનાના સાંસદ સંજય રાઉત ઉશ્કેરાયા હતા અ્‌ને તાજેતરના ભારત ચીન વિવાદને આગળ કરીને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. રાઉતે કહ્યું કે મોદી સરકારે ચીની સૈનિકોને પાછા ધકેલવાની જરૂર હતી. એને બદલે સરકાર ચીની મૂડી રોકાણકારોને ધકેલી રહી હતી. શિવસેનાના મુખપત્ર સામનામાં સંપાદક હોવાથી રાઉતે
રાષ્ટ્રીય

લૉકડાઉન પછી ૫ લાખથી વધુ નવી નોકરી, ૨૦૨૧માં નોકરી વધશે

દુનિયાભરમાં કોરોનાને કારણે લોકોએ નોકરી અને પગાર પર ઘણી જ ખરાબ અસર થઈ છે. પણ હવે દેશમાં ફરી નોકરી મળવા માંડી છે. ઈપીએફઓના તાજા આંકડા મુજબ મે મહિનાથી ઓક્ટોબર મહિના વચ્ચે ૫,૨૬,૩૮૯ લોકોને વિવિધ ક્ષેત્રમાં નવી નોકરી મળી. સારી વાત એ છે કે વાર્ષિક ધોરણે જાેઈએ તો ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં ૪.૨૪% […]