રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ આ અઠવાડિયે ભારતની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન નવી દિલ્હી મોસ્કોથી તેલ અને લશ્કરી સાધનોની ખરીદી માટે ચુકવણી પ્રણાલી પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે લાવરોવ ચીનની બે દિવસની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગુરુવાર અથવા શુક્રવારે ભારતની મુલાકાત લઈ શકે છે. […]Continue Reading




















Recent Comments