ભારતમાં ૯૨.૯૦ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, માત્ર ૩,૬૩,૭૪૯ એક્ટિવ કેસો દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ૨૪ કલાકમાં કોરોનાના ૨૯,૩૯૮ પોઝિટિવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો ૯૭,૯૬,૭૯૬ પર પહોંચ્યો છે. બીજીતરફ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને આંકડો ૯૨.૯૦ લાખ થતા રિકવરી રેટ ૯૪.૮૪ ટકા
અમૃતસરથી ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના ખેડૂત ૭૦૦ ટ્રેક્ટર-ટ્રોલીઓમાં દિલ્હીમાં રવાના થયા, ભારતીય ખેડૂત યુનિયન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું, કહ્યું- નવા કૃષિ કાયદાથી ખેડૂતો નબળા બનશે નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે ૧૬મો દિવસ છે. ખેડૂતો અને સરકારની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. ભારતીય ખેડૂત યૂનિયને ત્રણેય કૃષિ બિલોને શુક્રવારે કોર્ટમાં પડકાર્યા છે. તેમનું
સમગ્ર વિશ્વ ના ૧૩૬ દેશો ના બાળ અધિકારો માટે ૧૧ ડિસેમ્બરે ૧૯૪૬ માં સ્થપાયેલ સંસ્થા યુનાઈટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ) દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ કરવા માં આવી યુનિસેફ ના૧૩૬ દેશો સભ્ય છે યુનિસેફ નો ઉદેશ વિશ્વ ના નિરાધાર અને નિરાશ્રિત બાળકો માતા ઓ ના કલ્યાણ અને તેમના વિકાસ માટે બાળકો ના મૂળભૂત અધિકારો મળી […]
સ્કૂલમાં ભણતા બાળકના વજનના દસ ટકા જેટલોજ ભાર સ્કૂલબેગમાં હોવો જાેઇએ એવી સ્પષ્ટતા કેન્દ્ર સરકારે કરી હતી. કેન્દ્રના શિક્ષણ ખાતાએ કેટલીક નવી ગાઇડ લાઇન્સ જાહેર કરી હતી.એમાં કેટલીક ગાઇડ લાઇન્સ ખરેખર રસપ્રદ છે. જેમ કે બીજા ધોરણ સુધીનાં બાળકોને હોમવર્ક આપવું નહીં, દરેક સ્કૂલમાં ડિજિટલ વજનકાંટો હોવો જાેઇએ, સ્કૂલમાં પીવાના સ્વચ્છ પાણીની પૂરતી વ્યવસ્થા હોવી […]
દેશમાં કાગડોળે કોરોનાની રસીની વાટ જાેવાઈ રહી છે. જાે કે તહેવારોની સીઝન પૂરી થતા કોરોનાના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. રોજના નવા કેસ હવે ૪૦ હજારની અંદર પહોંચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૨,૦૮૦ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા […]
જમ્મુ-કાશ્મીરના પુલવામાના તિકેન વિસ્તારમાં બુધવારે વહેલી સવારે સેના સાથે અથડામણમાં બે આતંકી ઠાર થયા છે. આ આતંકીઓ અલબદ્ર સંગઠન સાથે જાેડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં સર્ચ-ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સેનાએ દરોડા પાડ્યા હતા, ત્યારે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જવાબી કાર્યવાહીમાં બે […]
બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ફરાર રહેલા ડ્રગ પેડલર રીગલ મહાકાલની ધરપકડ કરી હતી. અનુજ કેશવાણીનીને રીગલ મહાકાલ ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જે આગળ અન્ય લોકોને સપ્લાય કરતો હતો. આ ધરપકડ બાદ એનસીબીની ટીમ મિલ્લત નગર અને લોખંડવાલામાં દરોડા પાડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી […]
રાજસ્થાનમાં થયેલી પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસનો વ્યૂહ સફળ થયો નથી એવી છાપ પ્રગટ થયેલાં પરિણામો જાેતાં પડતી હતી.કુલ ૨૧ જિલ્લાની ચાર હજાર ત્રણસો એકોતેર બેઠકોની ચૂંટણી હતી. આ ચૂંટણીએ ઘણી મીથ તોડી હતી. સૌથી મોટી મીથ એ હતી કે રાજ્યમાં જે પક્ષની સરકાર હોય એ સદૈવ જીતે છે. આ વખતે એવું બન્યું નથી. પ્રગટ થયેલાં ૪,૦૫૧ […]
લક્ષદ્વીપના દ્વીપોમાં પણ ફાઇબર કનેક્ટિવિટીને જાેડવામાં આવશે, કોચ્ચિથી લક્ષદ્વીપના ૧૧ દ્વીપોમાં ૧૦૦૦ દિવસમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશેઆર્ત્મનિભર ભારત રોજગાર યોજનાને મંજૂરી કૃષિ કાયદા પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક થઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બેઠક યોજાઇ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને
નાણા મંત્રી ર્નિમલા સીતારમણ અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શો અને એચસીએલ એન્ટરપ્રાઇઝના સીઇઓ રોશની નાદર મલ્હોત્રાને વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. જર્મનીની ચાન્સલર એન્જેલા મર્કેલ સતત દસમા વર્ષે આ યાદીમાં ટોચ પર છે. ૧૭ મી વાર્ષિક ફોર્બ્સ પાવર લિસ્ટમાં ૩૦ દેશોની મહિલાઓ શામેલ છે.ફોબ્ર્સે
Recent Comments