કેન્દ્રની ગાઈડલાઈનમાં ક્યાંય દર્દીના ઘર બહાર પોસ્ટર-સ્ટીકર લગાવવાનો ઉલ્લેખ નથી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંતર્ગત આદેશ મળે તે પછી જ ઘરની બહાર કોવિડનું પોસ્ટર લગાવવું કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના ઘરની બહાર સ્ટીકર લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ
સેન્સેક્સ રેકોર્ડ ૪૬૦૦૦ની સપાટી પાર, નિફ્ટી ૧૩૬ અંક વધીને ૧૩૫૨૯ની સપાટીએ બંધ, કોરોના વેક્સિનની આશાએ માર્કેટ મજબૂત બનતાં મોટાભાગના શેરોમાં તેજી જાેવા મળી કોરોના કાળમાં સેન્સેક્સ ધડાકાભેર તૂટ્યા બાદ તેટલાં જ ધમાકા સાથે શેરબજાર માં તેજી જાેવા મળી રહી છે. શેરબજારમાં કોરોના વેક્સિનની આશાએ દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ – નિફ્ટી […]
માનવ અધિકાર ની વાત માનવ જાત જેટલી જૂની હશે દરેક માનવી ને સમાન હક્ક અધિકાર અને માનવીય જીવન ગૌરવ પૂર્ણ જીવવા કુદરતી અધિકાર પણ છે સંસ્કૃતિ ના દરેક તબક્કે દરેક સમાજ વ્યવસ્થા ઓ માં માનવી પોતા ની કુટુંબીજનો તથા મિત્રો ની સુખાકારી માટે ની અપેક્ષા ઓ સમાજ ના અન્ય ઘટકો પાસે રાખતો હશે ઘણી વખત […]
ભારત બાયોટેકએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા પાસે પોતાની સ્વદેશી પદ્ધતિથી ડેવલોપ થયેલી કોરોના વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. ભારત બાયોટેક સ્વદેશી વૅક્સીનનો ટ્રાયલ કરનાર અને તેના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગનાર પ્રથમ કંપની બની ગઈ છે.ભારત બાયોટેક દેશમાં કોરોના વૅક્સીનનો ટ્રાયલ કરનારી ત્રીજી કંપની છે. અગાઉ ફાઈઝર અને સીરમ ઈન્સ્ટીટ્યૂટે પણ પોતાની કોરોના […]
ગાઢ ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસમાં ૧૫થી ૨૦ વાહનોની અથડામણ થઈ હતી. એ આૃથડામણોમાં કુલ ત્રણનાં મોત થયા હતા. લગભગ ડઝનેક લોકો ઘાયલ થયા હતા. પાટનગર દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઝીરોએ પહોંચી જતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.યમુના એક્સપ્રેસ હાઈવેમાં ધુમ્મસના કારણે સંખ્યાબંધ વાહનોની અથડામણ થઈ હતી. ૧૫થી ૨૦ વાહનો એકબીજા સાથે અકસ્માતે અથડાયા […]
ઈનોવેશન અને પ્રયત્નોના કારણે જ દુનિયા મહામારીમાં ચાલતી રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ(આઈએમસી) ૨૦૨૦ને સંબોધિત કરી છે. તેમણે વીડિયો કૉન્ફન્સિંગ દ્વારા આઈએમસીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે આ તમારા ઈનોવેશન અને પ્રયત્નોના કારણે જ છે કે દુનિયા મહામારી છતાં પણ ચાલતી રહી. આ તમારા પ્રયાસોના કારણે જ છે કે એક […]
દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ‘૫ય્’ ક્રાંતિલઇને આવી રહ્યા છે. આ સંદર્ભે તેમણે એક કાર્યક્રમમાં આ અંગે વધારાની માહિતી આપી હતી. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના કાર્યક્રમને સંબોધતા અબજાેપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયો ૨૦૨૧ ના ??બીજા ભાગમાં ૫ય્ સેવા શરૂ કરવાની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.આ માટે, જાે કે, નીતિમાં પરિવર્તન અને પ્રક્રિયાને વેગ આપવાની જરૂર […]
અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે પણ પેટ્રોલના ભાવમાં આગ લાગેલી છે.સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ ૯૦ રુપિયા સુધી પહોંચી ચુક્યો છે અને લોકોના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે.પેટ્રોલના ભાવવધારા સામે હવે મોદી સરકારનો તેમની જ પાર્ટી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ વિરોધ કર્યો છે. ડો.સ્વામીનુ કહેવુ છે કે, આ સમયે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ૯૦ રુપિયા […]
ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની વચ્ચે ખેડૂતો દિલ્હીની બોર્ડર પર ૧૩ દિવસથી પ્રદર્શન કરી રહયા છે. દરમિયાન સિંધુ બોર્ડર પર આજે એક ખેડૂતનુ મોત થતા ગમગીની ફેલાઈ ગઈ હતી.મરનાર ખેડૂતનુ નામ અજય હોવાનુ અને તેની ઉમર ૩૨ વર્ષ હોવાનુ જાણવા મળ્યા છે.તે હરિયાણાનો રહેવાસી છે.તેની પાસે એક એકર જમીન હતી અને તે જમીન ભાડે […]
ભારતીય મૂળના હેલ્થ એક્સપર્ટ અનિલ સોનીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશનમાં CEO તરીકે નિમણૂક કરાઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વમાં આરોગ્યના મોરચે લડવા માટે નવી સંસ્થા બનાવી છે, અનિલ સોની તેના પ્રથમ ઝ્રઈર્ં બન્યા છે.અનિલ સોની ૧ જાન્યુઆરીથી તેમનું કામ સંભાળશે. આ સમયગાળા દરમ્યાન તેમનું મુખ્ય ફોકસ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે નવી તકનીકનો ઉપયોગ અને તેનો સામાન્ય […]
Recent Comments