કુલ સંક્રમિતોનો આંકડો ૯૪.૬૨ લાખને પાર, કુલ મૃત્યુઆંક ૧.૩૭ લાખથી વધુ દેશમાં કોરોનાનું સંક્રમણ એકબાજુ જ્યાં ઘટી રહ્યું હોય તેવા સંકેત આપે છે ત્યાં કેટલાક રાજ્યોમાં કોરોના ફરીથી એકવાર માથું ઉચકતો જાેવા મળી રહ્યો છે. આવામાં રાજ્ય સરકાર અને ભારત સરકાર માટે સમસ્યા ઊભી થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય
ભારતે અંદમાન નિકોબાર દ્વીપથી મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ છે. સંરક્ષણ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે ટેસ્ટ થયુ છે તે ભારતીય નેવી તરફથી કરવામાં આવેલ પરીક્ષણનો ભાગ છે. ભારત તરફથી છેલ્લા એક સપ્તાહમાં સેના અને વાયુસેના માટે પણ બ્રહ્મોસ મિસાઈલનો ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. બરાબર એક સપ્તાહ પહેલા જ સેનાએ […]
શેહલાએ તેના પિતાએ લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવી ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની નેતા શહલા રશીદએ પોતાના પિતાના આરોપોના જવાબમાં સોમવારના રોજ એક નિવેદન રજૂ કર્યું છે. શહલા અને તેમની માતા પર તેમના પિતા અબ્દુલ રશીદ શૌરા એ દેશદ્રોહ અને દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ મૂકયો હતો. તેના જવાબમાં શહલા એ ટ્વીટ કરી […]
મુંબઇ ઉપર ૨૦૦૮માં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના આરોપી અને ભારતે જેને ભાગેડુ જાહેર કર્યો છે એ તહવ્વુર રાણાના પ્રત્યર્પણની સુનાવણી અમેરિકાની અદાલતમાં આવતા વર્ષે ૧૨ ફેબુ્રઆરીએ કરવામાં આવશે.મુંબઇ ઉપર ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે થયેલા ત્રાસવાદી હુમલામાં સંડોવણી બદલ ભારતે રાણાના પ્રત્યર્પણ માટે કરેલી અરજી બાદ અમેરિકાએ ૧૦મી જૂને રાણાની લોસ એન્જલસ ખાતેથી ફરીથી
Recent Comments