Home Archive by category રાષ્ટ્રીય (Page 1254)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સમુદ્ર જળની સપાટી બે કારણસર વધે છે એક તો ગરમીને લીધે સીધું જ તેનું તલ વિસ્ફારિત થાય છે. બીજાું કારણ બરફની છાજલીઓ ઓગળવાનું છે. આથી, પરવામાંઓ ઉપર પણ અસર થાય છે અને તેથી ચક્રવાતો પણ સર્જાય છે. વાસ્તવમાં આ પરિસ્થિતિ ૧૯મી સદીથી શરૂ થયેલા ઔદ્યોગિકરણ સાથે ઉભી થઈ છે અને ૨૦મી સદીના અંત સુધીમાં અત્યંત […]Continue Reading
રાષ્ટ્રીય
ટાઇમ મેગેઝિને વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે તેમાં તેમના નામ સાથે તેમની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટાઇમ મેગેઝિને લખ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ઘણા લોકોને એમ લાગી રહ્યું હતું કે તેઓ ભારતને તેના સમાજવાદના ભૂતકાળથી મૂળીવાદ તરફ લઇ જશે. આર્થિક વિકાસ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારી દરમિયાન બાળકોની વેકિસનનું સંશોધન ચાલતું હતું. કયુબામાં અબ્દલા અને સોરાન નામના બે કોરોના વેકિસન લગાવવામાં આવી રહી છે જે ઘર આંગણે જ વિકસિત કરવામાં આવી છે. અગાઉ ૧૨ વર્ષના બાળકને કોરોના વેકિસન આપવાનો પ્રયોગ થઇ ચુકયો છે જાે કે કયુબાના કલિનિકલ ટ્રાયલને વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યતા આપી નથી. દુનિયાના કેટલાક દેશોમાં ૧૨ કે […]Continue Reading
રાષ્ટ્રીય
સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર રાહત પેકેજમાં કર ચુકવણીમાં ઘટાડો પણ શામેલ હોઈ શકે છે. ટેલિકોમ ક્ષેત્રને સ્પેક્ટ્રમ માટે હપ્તા ચુકવણીમાં એક વર્ષ મોરેટોરિયમ એટલે કે સ્થગિતતાની સુવિધા આપી શકાય છે. ઉપરાંત, જે ટેલિકોમ કંપનીઓએ એપ્રિલ ૨૦૨૨ સુધી સ્પેક્ટ્રમ ફી ચૂકવવાની હતી, કેન્દ્ર સરકારે આ માટે ટેલિકોમ કંપનીઓ સાથે સતત વાટાઘાટ કરી છે. હવે માનવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોનીપત ડેપ્યુટી કમિશનર લલિત સિવાચ મંગળવારે કુંડલી-સિંધુ બોર્ડર પર ખેડૂત પ્રદર્શનકારીઓની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટનો આદેશ અને સામાન્ય લોકોને અનુભવાઈ રહેલી મુશ્કેલીનો હવાલો આપીને ખેડૂતોને રસ્તો ખાલી કરવા માટે વિનંતી કરી હતી. મોનિકા અગ્રવાલે કુંડલી-સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરાવવા માટે જનહિત અરજી દાખલ કરાવી હતી. ડેપ્યુટી […]Continue Reading
રાષ્ટ્રીય
જાે અસદુદ્દીન ઓવૈસી ભાજપને ગાળો આપે છે તો તેમના વિરૂદ્ધ કોઈ જ કેસ નથી નોંધાતો. કારણ કે, તે બંને એક જ ટીમ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં કુશીનગર ખાતે એક રેલી દરમિયાન સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, અબ્બાજાન કહેવાતા ગરીબોનું બધું રાશન હડપી […]Continue Reading
રાષ્ટ્રીય
દુર્ઘટનાના સમયે ક્રૂઝ પર લગભગ બે ડઝન લોકો સવાર હતા પરંતુ કોઈને કોઈ નુકસાન પહોંચ્યુ નહીં. ઘટના બાદ અલકનંદા ક્રૂઝના સંચાલકોએ જણાવ્યુ કે દુર્ઘટનાના કારણે ક્રૂઝને સામાન્ય નુકસાન પહોંચ્યુ છે, જેને જલ્દી જ ઠીક કરી લેવામાં આવશે. ક્રૂઝનુ સંચાલન બુધવારે ફરીથી શરૂ થઈ જશે. અલકનંદા ક્રૂઝ લાઈન પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટરે દાવો કર્યો કે ક્રૂઝના અનિયંત્રિત […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાન સરકારે જુનાગઢના મુદ્દાને પણ કાશ્મીરની જેમ જ વધુ સક્રિયતાથી ઉઠાવવો જાેઇએ. સાથે જ તેના હલ માટે કામ કરવું જાેઇએ. નવાબે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના નક્શામાં જુનાગઢ હજુ પણ પાકિસ્તાનનું જ દર્શાવવામાં આવેલુ છે. નવાબે ઝેર ઓકતા કહ્યું કે જૂનાગઢ પાકિસ્તાન છે, આ જૂનાગઢ રાજ્યનો ન માત્ર નારો છે, સાથે સાથે એક સપનુ છે […]Continue Reading
રાષ્ટ્રીય
દક્ષિણ કોરિયાએ હંમેશા તેના બજારમાં વિદેશી ટેક્નોલોજી કંપનીઓ કેવું વર્તન કરે છે તેનું મૂલ્યાંકન કરતું રહે છે. તાજેતરના વર્ષોમાં તેણે ગૂગલ અને એપલ જેવી કંપનીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જે મોબાઈલ ઈન્ટરનેટમાં તેમના પ્રભુત્વજનક બજાર હિસ્સાનો દુરુપયોગ કરે છે. દક્ષિણ કોરિયાના ફેર ટ્રેડ કમિશનના મહિલા અધ્યક્ષ જાે સુંગ-વૂકે જણાવ્યું હતું કે, ગૂગલે તેના […]Continue Reading
રાષ્ટ્રીય
ઝિયામેન પ્રાંતના દરિયાઈ શહેરના રહેવાસીઓને કોઈપણ મહત્ત્વના કારણસર શહેરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. શહેરમાં કોરોના વાઇરસના ડઝનેક કેસો પ્રકાશમાં આવ્યા પછી આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ શહેર ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હબ છે. અહીં એબીબી અને સ્નાઇડર ઇલેક્ટ્રિક જેવી કંપનીઓના પ્લાન્ટ છે. નેશનલ હેલ્થ ટીમના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેઓને વર્તમાન રોગચાળામાં અનેકગણો વધારો Continue Reading