fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1265)
રાષ્ટ્રીય

સંકટમાં ગેહલોત સરકાર…? બીટીપીના ધારાસભ્યોએ ટેકો પાછો ખેચ્યાના અહેવાલ

પંચાયત ચૂંટણીમાં હાર બાદ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારની સામે સંકટ ઉભું થઈ ગયું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકારનો ટેકો પાછો ખેંચી લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો ગહેલોત સરકારને સમર્થન આપી રહ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં જ્યારે ગેહલોત સરકારે વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી
રાષ્ટ્રીય

નાસા ૨૦૨૪માં ચંદ્ર પર ફરીથી માનવને મોકલશે, ૧૮ અવકાશયાત્રીઓમાં એક ભારતીય

નાસાએ ૨૦૨૪ના મૂન મિશન માટે સંભવિત ૧૮ અવકાશયાત્રીઓની યાદી જાહેર કરી હતી. એ યાદીમાં અડધો અડધ મહિલા અવકાશયાત્રીઓનો સમાવેશ કરાયો છે. તમામ અવકાશયાત્રીઓને ટૂંક સમયમાં તાલીમ અપાશે. નાસા ૨૦૨૪માં ચંદ્ર પર ફરીથી માનવીને મોકલશે. મિશન મૂન માટેની તૈયારી પૂરજાેશમાં શરૃ થઈ ચૂકી છે. એ માટે નાસાએ ૧૮ અવકાશયાત્રીઓની ટીમ તૈયાર કરી છે. એ બધાને અવકાશયાત્રાની […]
રાષ્ટ્રીય

મુંબઈના થાણેમાં ઝાડ પર લટકતી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

દેશની આર્થિક રાજધાની મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ બાળકોની લાશ ઝાડ પર લટકેલી મળી. ઘટનાની સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ચારેય શબોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. મળતી માહિતી મુજબ લગભગ દોઢ મહિના પહેલા મહિલા પોતાના બાળકોની સાથે ગુમ થઈ ગઈ હતી.મળતી જાણકારી મુજબ, મુંબઈની નજીક […]
રાષ્ટ્રીય

શરદ પવાર બનશે યુપીએના નવા અધ્યક્ષઃ કોંગ્રેસ-એનસીપીએ કહ્યું-ખબરોમાં સચ્ચાઈ નથી

રાજધાની દિલ્હીના રાજકીય વર્તુળોમાં ગઈકાલે એ સમાચારો ઝડપથી ફેલાવા લાગ્યા કે એનસીપી પ્રમુખ શરદ પાવર યુપીએના આગામી અધ્યક્ષ બની શકે છે. જણાવી દઈએ કે જયારે યુપીએનું ગાઠં થયું ત્યારથી કોંગ્રેસ આધ્યક્ષ સોનિયા ગાંધી યુપીએના ચેર પર્સન રહયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોતાના ખરાબ સ્વાસ્થ્ય અને કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ અને પોતાના રાજકીય સલાહકાર […]
રાષ્ટ્રીય

Loc: : પાક તરફથી નિયંત્રણરેખા પર ફાયરિંગ, ભારતની જવાબી કાર્યવાહીમાં ૫ સૈનિક ઠાર

પાકિસ્તાન તરફથી નિયંત્રણરેખા પર જાેરદાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે બપોરે શરૂ થયેલો સિલસિલો શુક્રવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના પાંચ સૈનિક ઠાર મરાયા હતા અને ત્રણ સૈનિક ઘાયલ પણ થયા છે. ભારતીય સેનાનાં સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, […]
રાષ્ટ્રીય

હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી વધશે, મ.પ્ર.-રાજસ્થાનમાં બે દિવસ વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને તેના કારણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ઠંડી વધી શકે છે. તે ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શુક્રવારે અને શનિવારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજે વહેલી સવારથી સામાન્ય વરસાદ જાેવા મળી રહ્યો છે. જ્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં પણ આજે વહેલી સવારે ધીમી ધારે […]
રાષ્ટ્રીય

દીદી આક્રમકઃ કંઇ કામધંધો નથી, જ્યારે જુઓ ત્યારે આવી જાય છે ચડ્ડા,નડ્ડા,ફડ્ડા

પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર જશે ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનું રાજકીય યુદ્ધ દિવસેને દિવસે તીવ્ર થઈ રહ્યું છે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ત્યારબાદ બંને પક્ષે જુબાની જંગ પણ ખૂબ ચાલી. સીએમ મમતા બેનર્જીએ પથ્થરમારાની આ ઘટનાને ભાજપનું નાટક ગણાવતા કહ્યું કે […]
રાષ્ટ્રીય

દેશમાં કોરોના કેસોમાં આંશિક ઘટાડો, ૨૪ કલાકમાં ૨૯,૩૯૮ કેસ નોંધાયા

ભારતમાં ૯૨.૯૦ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, માત્ર ૩,૬૩,૭૪૯ એક્ટિવ કેસો દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ૨૪ કલાકમાં કોરોનાના ૨૯,૩૯૮ પોઝિટિવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો ૯૭,૯૬,૭૯૬ પર પહોંચ્યો છે. બીજીતરફ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને આંકડો ૯૨.૯૦ લાખ થતા રિકવરી રેટ ૯૪.૮૪ ટકા થયો છે. કોરોનાથી વધુ ૪૧૪ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક […]
રાષ્ટ્રીય

ટ્રેન અટકાવી પાટા પર આંદોલનખેડૂતો આક્રમકઃ અલ્ટીમેટમ પુરૂ, રસ્તાની સાથે રેલ્વે પણ રોકીશું

અમૃતસરથી ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના ખેડૂત ૭૦૦ ટ્રેક્ટર-ટ્રોલીઓમાં દિલ્હીમાં રવાના થયા, ભારતીય ખેડૂત યુનિયન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું, કહ્યું- નવા કૃષિ કાયદાથી ખેડૂતો નબળા બનશે નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે ૧૬મો દિવસ છે. ખેડૂતો અને સરકારની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. ભારતીય ખેડૂત યૂનિયને ત્રણેય કૃષિ બિલોને શુક્રવારે કોર્ટમાં પડકાર્યા છે. તેમનું
રાષ્ટ્રીય

ઉત્કર્ષ એજ ઉદેશ થી વિશ્વ ના ૧૩૬ દેશો ના સહિયારો પ્રયાસ થી બાળકો નિરાધારો ના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ) દિન ૧૧ ડિસેમ્બર

સમગ્ર વિશ્વ ના ૧૩૬ દેશો ના બાળ અધિકારો માટે ૧૧ ડિસેમ્બરે ૧૯૪૬ માં સ્થપાયેલ સંસ્થા યુનાઈટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ) દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ કરવા માં આવી યુનિસેફ ના૧૩૬ દેશો સભ્ય છે યુનિસેફ નો ઉદેશ વિશ્વ ના નિરાધાર અને નિરાશ્રિત બાળકો માતા ઓ ના કલ્યાણ અને તેમના વિકાસ માટે બાળકો ના મૂળભૂત અધિકારો મળી […]