ગરમીની ઋતુમાં સ્વસ્થ રહેવા અને ડિહાઈડ્રેશનથી બચવા માટે ડાયેટમાં આપણે કેટલીક વસ્તુઓ સામેલ કરવી જોઈએ. જેથી આપણે બીજી બિમારીનો સામનો કરવો ન પડે. આવો જાણીએ…. – ઉનાળામાં ડીહાઈડ્રેશનની સ્થિતિમાં એક ગ્લાસ શેરડીનો રસ પીવો. તે તમારી તરસ તો છીપાવે છે પરંતુ ડિહાઇડ્રેશનના થાકને દૂર કરીને તમને ત્વરિત ઊર્જા આપે છે. – છાશ પીવી તમારા સ્વાસ્થ્ય માટે […]Continue Reading














Recent Comments