રશિયાએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર તેના દક્ષિણ પાડોશી યુક્રેન પર જાેરદાર હુમલો શરૂ કર્યો છે. ગુરુવારે, યુદ્ધના પ્રથમ દિવસે, યુક્રેનની સેનાએ ત્રણ મોરચે રશિયન આક્રમણકારોનો સામનો કર્યો. આ લડાઈ એટલી ઘાતક છે કારણ કે બીજા વિશ્વ યુદ્ધ પછી આટલો મોટો હુમલો થઈ રહ્યો છે.રશિયાએ આ દેશ પર જમીન, સમુદ્ર અને હવા દ્વારા હુમલો કર્યો. […]Continue Reading
















Recent Comments