સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે મોદી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સંસદનું સત્ર બોલાવવામાં કોરોના આડે આવે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી યોજાય ત્યારે કોરોના ફેલાવાનો ડર નથી. એ કેવું ?અખિલેશે એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એકવીસ બાવીસ દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલન વિશે સાંસદો
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બાઈડેન સતત પોતાની ટીમનો વિસ્તાર કરી રહ્યાં છે. જે અંતર્ગત તેમણે વ્હાઈટ હાઉસના કૉમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના ૧૬ સભ્યોના નામ જાહેર કર્યા છે. જેમાં ભારતીય મૂળના અમેરિકન વેદાંત પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન બાઈડેનના અભિયાન દરમિયાન વેદાંત પટેલે મહત્વની જવાબદારી સંભાળી હતી. અગાઉ વેદાંત […]
૭૯૨૬ કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી બદલ સીબીઆઇએ હૈદરાબાદ સ્થિત ટ્રાન્સટ્રોય (ઇન્ડિયા) અને તેના ડાયરેક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. કેનેરા બેંકના નેતૃત્ત્વવાળા બેક જૂથ સાથે કુલ ૭૯૨૬ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડને ભારતના બેકિંગ સેક્ટરનું સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે.આ કૌભાંડની રકમ મેહુલ ચોકસીના કૌભાંડથી પણ વધી ગઇ છે. સીબીઆઇના […]
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ભારતીય લશ્કરને બસો હોવાઇત્ઝર તોપો આપશે. છેલ્લા થોડા મહિનાથી ચીન સાથે સર્જાયેલા તનાવના પગલે આ તોપો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં તહેનાત કરાશે એવું જાણવા મળ્યું હતું.હાલ ભારતીય લશ્કરને શક્ય તેટલી ઝડપે ૪૦૦ આર્ટિલરી ગનની જરૂર છે, એટલે આગામી ૧૮ માસમાં ડીઆરડીઓ ઘરઆંગણે બનેલી એડવાન્સ ટાવર આર્ટિલરી ગન હોવાઇત્ઝર તૈયાર કરીને […]
ભારતમાં કોરોનાના કેસ એક કરોડને પાર થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સોશ્યલ મીડિયા થકી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે.રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણના કેસ એક કરોડ પર પહોંચી ચુક્યા છે અને લગભગ દોઢ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે કોઈ પણ યોજના બનાવ્યા વગર […]
ઓપન કેટેગરી તમામ માટે છે, ઑપન કેટેગરીમાં પણ આ લોકો નોકરી મેળવી શકે છે સુપ્રીમ કોર્ટે જાતિગત આરક્ષણ કેસમાં શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્વોટા પોલિસીનો અર્થ લાયકાતને નકારી કાઢવાનો નથી. ઉદ્દેશ્ય યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી, ભલે તે અનામત કેટેગરીના હોય.જસ્ટિસ ઉદય લલિતની અધ્યક્ષતાવાળી […]
શાહે મિદનાપુર રેલીમાં ટીએમસીને ઉખાડી ફેંકવા લોકોને અપીલ કરી,ચૂંટણી સુધીમાં ટીએમમાં મમતા એકલા પડી જશે પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ રાજકીય ઉલટફેરનો રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીની હાજરીમાં ટીએમસીના દિગ્ગજ નેતા અને મમતાના ખાસ ગણાતા શુભેન્દુ અધિકારી સાથે એક સાંસદ અને ૯ ધારાસભ્યો ઉપરાંત ટીએમસી, ડાબેરી અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. […]
એકટીવ કેસના મામલે ભારત વિશ્વમાં ૯માં ક્રમે, ૩૦૮૭૫૧ એકટીવ કેસ, સંક્રમિતોના મામલે વિશ્વનો બીજાે દેશ, મૃત્યુઆંકના મામલે ભારત અમેરિકા અને બ્રાઝીલ પછી ત્રીજા ક્રમે ભારતમાં કોરોનાના કુલ કેસ એક કરોડનો આંકડો પાર કરી ચુક્યા છે. અમેરિકા બાદ માત્ર ભારતમાંજ એક કરોડ કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૨૫,૧૫૩ નવા કેસ સામે આવ્યા છે. […]
ઓસ્ટ્રેલિયાએ ભારતને પહેલી જ એડિલેડ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ૮ વિકેટે નાલેશીજનક પરાજય આપ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને ૯૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ઓસ્ટ્રેલિયાએ માત્ર બે જ વિકેટે ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ ટીમ પેનની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ ૪ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા કેપ્ટન ટીમ પેઇનને […]
ભારતના ઉદ્યોગપતિ ઉદય કોટક દુનિયાના સૌથી ધનવાન બેંકર છે જેમની કુલ સંપત્તિ ૧૬ અબજ ડોલર છે. તેઓ દુનિયાના ૧૨૫માં સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૧.૨૪ અબજ ડોલરનો વધારો થયો છે. ઉદય કોટક મૂળ સ્વરૂપે ગુજરાતના રહેવાસી છે. ૧૯૮૫માં તેમણે ઈન્વેસ્ટમેન્ટ કંપનીને શરૂઆત કરી હતી. આ માટે તેમણે ૩૦ લાખ રૂપિયાની વ્યવસ્થા પોતાના […]
Recent Comments