Home Archive by category રાષ્ટ્રીય (Page 1284)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ઘણાં લોકોને અનેક વાર હેડકી આવતી હોય છે. હેડકી વારંવાર આવવાને કારણે વ્યક્તિ હેરાન થઇ જાય છે. જો કે હેડકી આવે એટલે ઘરમાંથી કોઇ બોલે કે કોઇએ યાદ કર્યા…જો કે આ વાત ખાલી તમારા સંતોષ માટે હોય છે. આમ, જો તમે હેડકીમાંથી રાહત મેળવવા ઇચ્છતા હોવ તો આ ઘરેલું ઉપાયો તમારા સૌથી બેસ્ટ છે. જો […]Continue Reading
રાષ્ટ્રીય
ટામેટામાં રહેલા અનેક ગુણો એવા હોય છે જે તમારી સ્કિન અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. એક સંશોધન અનુસાર જો તમે દરરોજ એક ટામેટું ખાઓ છો તો તમને અનેક રીતે ફાયદાકારક છે. ટામેટામાં વિટામીન, પ્રોટીન અને ચરબી જેવા અનેક તત્વો હોય છે. ટામેટામાં વિટામીન સી હોય છે જે તમારી સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક […]Continue Reading
રાષ્ટ્રીય
ભાજપના સાંસદ મનોજ તિવારી ભાજપના ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે. આ ક્રમમાં તેઓ યુપીના દેવરિયામાં હતા. તેમણે દેવરિયાના બરહાજ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવાનો હતો. બરહાજ વિધાનસભા ક્ષેત્રમાં તેઓ અલગ-અલગ જગ્યાએ લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા અને ઉમેદવારને જીતાડવાની અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન લોકોની ભીડમાં કેટલાક અરાજક તત્વો સાથે તેની બોલાચાલી […]Continue Reading
રાષ્ટ્રીય
ઘણા લોકોને ધુમ્રપાન કરવાની લત હોય છે, ઘણાને પરફ્યુમની સ્મેલ ગમે છે, ઘણાને માટીની સ્મેલ ગમે છે ત્યારે સામાન્ય રીતે અનેક યુવાઓને પેટ્રોલની જે સ્મેલ આવતી હોય તે સૂંઘવી ગમતી હોય છે પરંતુ આ એક ખરાબ આદત છે. જેને સ્નીફિંગ પેટ્રોલ કે સ્નીફિંગ ગેસોલીનના નામથી ઓળખવામાં આવે છે. પેટ્રોલ સૂંઘવાથી નશો આવે છે જે સ્વાસ્થ્ય […]Continue Reading
રાષ્ટ્રીય
દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું જેને “વિશ્વની સૌથી સુંદર ઇમારત” કહેવામાં આવી રહી છે. આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા. આ સાત માળની આ ઈમારત ૭૭ મીટર ઊંચી છે અને આ ઈમારત ૩૦ હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી થોડે […]Continue Reading
રાષ્ટ્રીય
સિડનીમાં મોટી થયેલી નતાશાએ ડ્રામા સ્કૂલ ઓફ ન્યૂયોર્કથી એક્ટિંગનો કોર્સ કર્યો છે. જ્યારે તે ૧૪ વર્ષની હતી ત્યારથી તેણે અભિનય કરવાનો શરૂ કરી દીધો હતો. તે એક દાયકા કરતાં વધારે સમયથી ફિલ્મ જગતમાં કામ કરી રહી છે. ૨૦૧૭માં નતાશાએ બ્રિટની સ્પિયર્સની બાયોપિક બ્રિટની એવર આફ્ટરમાં અભિનય કર્યો હતો. તે અનેક ટીવી શોમાં પણ કામ કરી […]Continue Reading
રાષ્ટ્રીય
૨૦૧૪માં રશિયા દ્વારા યૂક્રેનના ક્રિમિયા પર કબજાે જમાવ્યા બાદ અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ રશિયાની ટીકા કરી હતી અને આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ રશિયા આજે પણ ક્રિમિયાને નિયંત્રિત કરે છે. રશિયાની અર્થવ્યવસ્થા તે સમયની મંદીમાંથી બહાર નીકળીને ફરીથી આગળ વધવા લાગી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ સારી પેઠે જાણે છે કે યૂક્રેન પર હુમલો […]Continue Reading
રાષ્ટ્રીય
યૂક્રેનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ જાહેરાત કરી. આ બાજુ સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી છે. ેંદ્ગ એ કહ્યું કે રશિયા પોતાના સૈનિકોને હુમલા કરતા રોકે. પુતિનની સૈન્યકાર્યવાહીના આદેશ બાદ યૂક્રેનમાં અનેક ઠેકાણે ધડાકા સંભળાયા છે. યૂક્રેનની રાજધાની કીવ પર તો ક્રૂઝ […]Continue Reading
રાષ્ટ્રીય
પૌંઆ એક એવી વાનગી છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે. બહારથી કંટાળીને જ્યારે ઘરે આવો ત્યારે તમે ફટાફટ પૌંઆ બનાવી શકો છો. જો કે અનેક લોકોની ફરિયાદ હોય છે કે પૌંઆ ટેસ્ટમાં ટેસ્ટી બનતા નથી. આમ, જો તમારી પણ આ ફરિયાદ છે તો તમે આ રેસિપી નોંધી […]Continue Reading
રાષ્ટ્રીય
જાણો ક્યું માસ્ક પહેરવું બરાબર છે? જાણો ક્યા ક્યા પ્રકારના માસ્ક હોય છે.. કોરોના મહામારીની શરૂઆતથી જ નિષ્ણાતો લોકોને કોરોના સામે રક્ષણ માટે માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. માર્કેટમાં ઘણા પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે, પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેઓએ કયો માસ્ક પહેરવો જોઈએ. આ લેખમાં, તમારા માટે કયો માસ્ક યોગ્ય છે […]Continue Reading