અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેપર સ્ટ્રો પર પ્રતિબંધ મૂકીને પ્લાસ્ટિક સ્ટ્રોને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તાજેતરના ર્નિણયમાં કહ્યું હતું કે તેઓ પૂર્વ પ્રમુખ બિડેનના ર્નિણયને ખતમ કરશે જેમાં પ્લાસ્ટિકની જગ્યાએ પેપર સ્ટ્રોનો ઉપયોગ કરવાનું
મોટર સ્પોર્ટ ઇવેન્ટમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રેસિંગ ટ્રેક પર અભિનેતા અજિતની ગાડીને નડ્યો અકસ્માત એક ઇન્ટરવ્યુમાં સાઉથના પ્રખ્યાત અભિનેતા અજીત કુમારે એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે ફરીથી સારો સમય વિતાવી રહ્યા છીએ. અમારો એક નાનકડો અકસ્માત થઇ ગયો. સૌભાગ્યથી કોઇને કંઇ જ નથી થયું. અમે ફરીથી કાર રેસ જીતીશું અને પોતાનું ગૌરવ સ્થાપિત […]
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન પાકિસ્તાનની મુલાકાત પર છે. આ મુલાકાત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના આમંત્રણ પર થઈ રહી છે. આ દરમિયાન, પાકિસ્તાન-તુર્કી ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક સહકાર પરિષદ (ૐન્જીઝ્રઝ્ર) ના સાતમા સત્રનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, પાકિસ્તાન એર્દોગન સાથે ઘણા સોદા કરી શકે છે. આ મુલાકાત દરમિયાન, એર્ડોગનની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ […]
મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વપ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા )વિશ્વનો વિરાટ મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ છે. પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે
પ્રયાગરાજમાં આગમન સૂર્યનારાયણનું…ઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫( તસવીર કથા – મૂકેશ પંડિત )ભારતવર્ષનાં મહાનતીર્થ સ્થાન પ્રયાગરાજમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનાં આસ્થાભર્યા સંગમક્ષેત્રમાં વહેલી સવારથી ભાવિકો સ્નાન લાભ લઈ રહ્યાં છે. આ વેળાએ પ્રયાગરાજમાં થાય છે, આગમન સૂર્યનારાયણનું… સર્વત્ર ભાવિક માનવીઓ ઉમટી રહ્યાં છે, તો
ઉત્તરપ્રદેશ પ્રયાગ રાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા પ્રયાગ રાજ મહા કુંભ મેળા માં ભોજન વ્યવસ્થા ચા નાસ્તો આરોગ્ય સહિત ના સેવા સ્ટોલ દ્વારા તીર્થ યાત્રીકો ની સેવા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા ખુદ ભોજન પીરસ્યું હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત મા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘પરીક્ષા યોદ્ધાઓ’ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “તેથી, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આજે, ૧૨ ફેબ્રુઆરીએ પ્રસારિત થશે.” પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યુંઃ-“ઈંઈટટ્ઠદ્બઉર્ટ્ઠિિૈજિ જે
હું એક સરળ પ્રયોગથી શરૂઆત કરું છું.જાે તમે તમારા મેડિકલ રિપોર્ટને છૈં એપ પર અપલોડ કરો છો, તો તે સરળ ભાષામાં, કોઈપણ શબ્દપ્રયોગ વિના, સમજાવી શકે છે કે તેનો તમારા સ્વાસ્થ્ય માટે શું અર્થ છે. પરંતુ, જાે તમે તે જ એપને ડાબા હાથથી લખતી કોઈ વ્યક્તિની છબી દોરવા માટે કહો છો, તો એપ મોટે ભાગે […]
અમેરિકાના ગ્વાટેમાલામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં ૪૦ લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે અને અન્ય ૧૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુઃખદ ઘટના તે સમયે બની જ્યારે એક બસ ૧૧૫ ફૂટ ઊંડા પાણીની ખાડીમાં પડી ગઇ હતી. એ દુર્ઘટના પહેલા, બસનો અન્ય વાહનો સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત […]
અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના થઈ હતી, આ અકસ્માત અંગે વાત કરીએ તો એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર સોમવારે બપોરે એક દુઃખદ અકસ્માત થયો. જેમાં બે ખાનગી જેટ અથડાયા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સ્કોટ્સડેલ એરપોર્ટ માટે એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી કુએસ્ટરે જણાવ્યું હતું […]
Recent Comments