ગુજરાતમાં રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિયોને દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા મોટા તહેવારોમાં વતન જવા આવવા માટે સરળતા રહે તે માટે રેલવે વિભાગ દર વર્ષે ખાસ ટ્રેન દોડાવે છે. આ વખતે પશ્ચિમ રેલવે દ્વારા પણ કેટલીક વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાનો ર્નિણય કર્યો છે. પશ્ચિમ રેલવેએ આગામી દિવાળી અને છઠ
સિંગાપોરની એક અદાલતે ૩૭ વર્ષીય સિંગાપુરની મહિલા સુ ચિન પર નકલી મેડિકલ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા બદલ ૫,૦૦૦ સિંગાપોર ડોલર (આશરે રૂપિયા ૪.૧૯ લાખ)નો દંડ ફટકાર્યો છે. સુ ચિન, એક સોફ્ટવેર ડેવલપર તેની માતાની માંદગી અને અંગત તણાવ સાથે કામ કરતી વખતે નવ દિવસની રજા મેળવવા માટે નકલી હોસ્પિટલ પ્રમાણપત્ર બનાવવા બદલ કાનૂની મુશ્કેલીમાં આવી છે. […]
ઇઝરાયેલ લેબનોનમાં એક પછી એક હુમલો કરી રહ્યુ છે. ઇઝરાયેલના હુમલા લેબનોનમાં ભારે તબાહી મચાવી રહ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ ૨ હજાર લોકો મૃત્યુ પામ્યા છે. આ સિવાય ઈઝરાયેલ ગાઝા અને વેસ્ટ બેંકમાં પણ પોતાના હુમલા ચાલુ રાખી રહ્યું છે. છેલ્લા બે સપ્તાહથી ઇઝરાયેલ લેબનોનમાં હવાઈ હુમલા કરી […]
ચૂંટણીમાં એક મતની કિંમત શું હોય છે, આ વાતને કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.પી. જાેશી વધુ સારી રીતે જાણે છે. રાજસ્થાનમાં ૨૦૦૮ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક વોટથી હારી જવાથી સીપી જાેષી ન માત્ર ધારાસભ્ય બનવાથી ચુકી ગયા પરંતુ મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા હતા. સીપી જાેષી જેવી જ પીડા હરિયાણાના ૧૦ નેતાઓની છે. જે એક એક […]
PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જાેનો ર્નિણયસમાવેશ થાય છે. ઁસ્ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ૩ ઓક્ટોબરે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગમાં આ ર્નિણયની જાહેરાત કરી હતી. ચાલો જાણીએ કે દેશમાં અત્યારે કેટલી શાસ્ત્રીય ભાષાઓ છે અને કઈ ભાષાને પ્રથમ વખત
સોમનાથમાં તાજેતરમાં થયેલી મેગા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન મંદિર આસપાસની ૧૦૨ એકર જમીનને ખુલ્લી કરવામાં આવી છે. જેમા સર્વે નંબર ૧૮૫૧ અને ૧૮૫૨ અંતર્ગત આવતી જગ્યાને દબાણ મુક્ત કરાઈ છે. આ દરમિયાન ૯ ધાર્મિક દબાણો અને અન્ય ૪૫ દબાણો તોડી પાડવામાં આવ્યા છે. આ દબાણ કાર્યવાહી સામે અરજદારે પહેલા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી […]
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં)ની બેઠક, આગામી ૧૫-૧૬ ઓક્ટોબરના રોજ પાકિસ્તાનમાં યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર તેમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન મીટિંગમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. આ વખતે પાકિસ્તાન જીર્ઝ્રં બેઠકની યજમાની કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના
ભારતમાં સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના માર્કેટ પર ચીનનો દબદબો છે. આજે, મેડ ઇન ચાઇના ઉત્પાદનો દેશના લગભગ દરેક ઘરમાં મળી શકે છે. જેના કારણે ડ્રેગનનો ખતરો પણ વધી ગયો છે. જાે કે તાજેતરમાં જ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનો ખરીદવાની માંગ કરી હતી. આટલું જ નહીં, ઘણી વખત […]
અમે પેલેસ્ટાઇનના અધિકારો માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો, અને જાે જરૂર પડશે તો અમે ફરીથી કરીશું ઃ ઈરાનના સર્વોચ્ચ નેતાએ તેમના સંબોધનમાં કહ્યું ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ ૫ વર્ષમાં પહેલીવાર શુક્રવારની નમાજની આગેવાની કરતી વખતે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ શુક્રવારની નમાજ બાદ લોકોને સંબોધિત કર્યા. મંગળવારે ઈરાનના હુમલા અંગે તેમણે કહ્યું […]
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જાેંગ ઉને ધમકી આપી છે કે જાે ઉશ્કેરવામાં આવશે તો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીને દક્ષિણ કોરિયાને હંમેશ માટે ખતમ કરી દેશે. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ કોઈ નવી વાત નથી. બંને દેશો વચ્ચે દરરોજ કોઈને કોઈ મુદ્દે બોલાચાલી થતી રહે છે. પરંતુ આ વખતે મામલો પરમાણુ હુમલાના ભય સુધી […]
Recent Comments