Home Archive by category રાષ્ટ્રીય (Page 3)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારત સરકારે દેશના ટેલિકોમ અને ડિજિટલ સુરક્ષા ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે. ટેલિકોમ મંત્રાલયે મોબાઇલ ઉત્પાદક કંપનીઓને ખાનગીમાં સૂચના આપી છે કે તમામ નવા સ્માર્ટફોન પર કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત સાયબર સુરક્ષા એપ્લિકેશન ‘સંચાર સાથી’ પૂર્વ-સ્થાપિત (પ્રીલોડ) કરવામાં આવે. યુઝર્સ આ એપને ડિલીટ કરી શકશે નહીં. સરકારના આ નિર્ણયની અસર લોકોની પ્રાઇવસી […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં થઈ રહેલી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પૈસાનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો હોવાના દાવા પર સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે ચૂંટણીમાં પૈસાની લેતીદેતી મામલે ટીકા કરી હતી. આ સાથે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ સરકાર દ્વારા મોટાપાયે પૈસાની રમત ચાલી રહી છે. ચૂંટણીપંચે આમાં ધ્યાન દેવું જોઈએ. સંજય […]Continue Reading
રાષ્ટ્રીય
રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ્સને તાજેતરમાં GPS સ્પૂફિંગ (ખોટા સિગ્નલો)નો સામનો કરવો પડ્યો હોવાની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં કબૂલાત કરી છે. આ ગંભીર ઘટનાની જાણકારી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.આ અંગે સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (MVA) એકબીજાની વિરુદ્ધમાં છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દોસ્તી અને દુશ્મનીની પરિભાષા જ બદલાઈ ગઈ છે. આમ તો અત્યાર સુધી એકતરફ મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના નેતાઓ તો બીજીતરફ મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે SIR પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે?CJI જસ્ટિસ સૂર્યકાંત અને […]Continue Reading
રાષ્ટ્રીય
કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને કોંગ્રેસના નેતાઓમાં અંદરોઅંદર જ ખેંચતાણ વધી ગઈ છે. સિદ્ધારમૈયાને બદલે ડી કે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા માટે માંગ તેજ બની છે. સૌ કોઈની નજર હવે કોંગ્રેસ હાઇકમાન્ડ પર છે. એવામાં હવે રાજકીય ઘટનાક્રમમાં મઠની પણ એન્ટ્રી થઈ ગઈ છે. કર્ણાટકના વોક્કાલિંગા સમાજ સાથે જોડાયેલા આદિચુંચનગિરિ મઠની એન્ટ્રી થઈ ગઈ છે. આદિચુંચનગિરિ મઠના પ્રમુખ […]Continue Reading
રાષ્ટ્રીય
હોંગકોંગમાં કોમ્પલેક્ષમાં આગ લાગતાં 55 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 279 લોકો હજુ પણ ગુમ છે. આ હોંગકોંગના ઇતિહાસનો સૌથી મોટો અગ્નિકાંડ છે. ચીની મીડિયાના અહેવાલ અનુસાર 68 ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 16ની હાલત અત્યંત ગંભીર છે. વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આ કોમ્પલેક્ષમાં કુલ આઠ બ્લોકમાં […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને લઈને છેલ્લા 24 કલાકથી અટકળો લાગી રહી છે કે જેલમાં જ તેમની હત્યા કરાઈ છે. બીજી તરફ શાહબાઝ સરકાર એવો દાવો કરી રહી છે કે ઈમરાન ખાન તદ્દન સ્વસ્થ છે. જોકે ઈમરાન ખાનનો પરિવાર અને તેમનો સરકારની વાત માનવા તૈયાર નથી. ઈમરાન ખાનનો મુદ્દો આજે પાકિસ્તાનની સંસદમાં પણ ગૂંજ્યો છે. પાકિસ્તાનની […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં હાઇ-ટેક ઉદ્યોગો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને આધુનિક ઉપકરણોના નિર્માણમાં ઉપયોગ થતા ‘રેર અર્થ મેટલ્સ’ સહિત ચાર મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે દુર્લભ રેર અર્થ મેટલ્સ જેવા શક્તિશાળી ચુંબકના ઉત્પાદનમાં વધારો કરવા માટે એક નવી યોજનાને મંજૂરી આપી છે અને યોજના માટે 7280 કરોડ રૂપિયાનું […]Continue Reading
રાષ્ટ્રીય
કમલ હસનની મનોરંજક ફિલ્મ ‘ચાચી 420’ની વાર્તા તો સૌને યાદ જ હશે. છૂટાછેડા બાદ પત્ની સાથે રહેતી દીકરી સાથે સમય વિતાવવા મળે એ માટે કમલ હસન એ ફિલ્મમાં સ્ત્રીવેશ ધારણ કરીને ‘ચાચી’ બનીને દીકરીની આયા બને છે. આ ફિલ્મ હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘મિસિસ ડાઉટફાયર’ની રિમેક હતી. ફિલ્મોમાં તો મનોરંજનને નામે કંઈ પણ થાય, પણ જો […]Continue Reading