Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 3)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેર માં સદભાવના વૃદ્ધાશ્રમ ની વધુ એક સેવા પ્રારંભાય દર્દી નારાયણની સેવામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સેવાની ભાવનાથી મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે ‘નહિ નફો નહિ નુકસાન’ ના ધોરણે અહીયા દવા આપવામાં આવે છે  ૧૫% થી ૬૦ % સુધી ડિસ્કાઉન્ટ મળે છે  સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર રૂમ ૧૦/૧૧/૧૨ ગ્રાઉન્ડ ફ્લોર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દેશ અને રાજ્યને હચમચાવી નાખનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક મોટી કરતૂતનો પર્દાફાશ થયો છે જેમાં અગ્નિકાંડની તપાસથી બચવા અનેક પેંતરાબાજી કરી હોવાનું સામે આવી રહ્યું છે. મનસુખ સાગઠિયાએ એસઆઈટીને ગેરમાર્ગે દોરવા માટે અનેક પેંતરાબાજી અપનાવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. મનસુખ સાગઠિયાએ ટીપીઓ શાખાની બનાવટી મિનિટ્‌સ નોટ બનાવી હતી અને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનો માલવણ-પાટડી-જેનાબાદ-દસાડા- માર્ગ પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બે ટ્રક સામસામે અથડાતાં એક ક્લિનરનું કરુણ મોત નિપજ્યું હતું. પાટડી થી દસાડા તરફ જવાના માર્ગ પર માવસર નજીક રાજસ્થાન અને ઓડિસા પાસિંગના ટ્રક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો આગળ ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ઇજાગ્રસ્તને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ફરી એક વાર દ્વારકાના વડવારા ગામ નજીક ના દરિયા કિનારા પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ૩૨ કિલો ૩૦ પેકેટ આશરે ૧૬ કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું છે. આમ બે મહિનાની અંદર આ બીજી વખત બિનવારસી ડ્રગ્સ આજ વરવાળા ગામેથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત પોલીસ વદન આદેશ બાદ સુરેન્દ્રનગરમાં પોલીસે ખાણમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. બે ખાણ માફિયાઓને જેલમાં મોકલ્યા પછી હવે સુરેન્દ્રનગર પોલીસે એક્શનમાં આવતા ખનીજ ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં અવ્યપ છે. સુરેન્દ્રનગર પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા અચારડા પાસે ખનીજ ચોરીનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. વઢવાણ મામલતદારે અચાનક ચેકિંગ હાથ ધર્યુ છે. તેમણે ગેરકાયદેસર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગઢડા સ્વામીના વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ નાં ૭૫ જન્મોત્સવ નિમિતે SVG ટ્રસ્ટ દ્વારા ગઢપુર માં પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીનાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યુંશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજી મહારાજનાં ૭૫  માં પ્રાગટ્ય અમૃત જન્મોત્સવ વર્ષ તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવને ૨૦૦ દ્વિશતાબ્દી વર્ષ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આ ઘટના ની વાત કરીએ તો કાલાવડ તાલુકા નાં હંસસ્થળ ગામ પાસે રેડિયો કોલર લગાવાયેલ એક સિંહણ નું લોકેશન મળતું હતું , પરંતુ સિંહણ ક્યાંય જોવા મળતી ન હતી. આથી વન વિભાગ ની ટીમના જવાનો દ્વારા સિંહણ ની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક ખાણ નજીક ઝાળી – ઝખરા જવચ્ચે કોઈ પ્રાણી નું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા લોહાણા મહાજન વંડી માં રાંદલ માતાના ૧૦૮ લોટાના કાર્યક્રમ ભકિતભાવ પુર્વક ઉજવાયો હતો તેમાં ૧૭૦૦ થી વધારે ગોરણી સહીત ૨૫૦૦ જેટલા ભકતોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. લોહાણા સમાજ પ્રમુખ તથા ચેરમેન જલ્યાણ ગ્રુપ ના દીપક કકકડે જણાવેલ હતું કે સમસ્ત જ્ઞાતિ સમાજ ના હીતાર્થે રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું આયોજન કરાયેલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ચોટીલા જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ વિભાગ બેઠક તા ૨૧/૦૪/૨૪ ના રવિવારે મળી હતી આગામી દિવસોમાં હિન્દુ સમાજ સંગઠીત કરી તેમજ એક્તા માટે હનુમાન ચાલીસા પાઠ કરવો જોઈએ હિન્દુ શક્તિ ને જાગૃત કરીને એક્તા કરવી આગામી દિવસોમાં રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા હિન્દુ વિર પ્રશિક્ષણ વર્ગ રાજકોટ ખાતે યોજાશે વગૅ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, સ્કૂલો-કોલેજો, ઉદ્યોગપતિઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા “૨૨ માર્ચ વિશ્વજળ દિવસની” ઉજવણી.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ગુજરાતમાં પાણી બચાવો અભિયાનનું કામ કરી રહી છે.હાલ ૧૩૫ જેટલા ચેકડેમ તૈયાર કરેલા છે અને ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવાનો સંકલ્પ કરેલ છે.જેનાથી ખેતી, ખેડૂત, પશુ-પંખી અને જીવસૃષ્ટિને ઘણો ફાયદો થઈ રહ્યો છે. ગીરગંગા પરિવાર Continue Reading