Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 6)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ નો વિદ્વાન શિવ અનુષ્ઠક  શ્રી જે.વી.ધાનાણી સાહેબ (આસીસ્ટંટ ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર) ના વ્યાસાસને શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં ૨૩/૧૨/૨૩ થી શિવ મહાપુરણ કથા નો પ્રારંભ થશે તા.૨૯/૧૨/૨૩ ના રોજ પુર્ણાહુતી થશે નોન એસી ડોરમેટરી, અતિથિ ગૃહના મેદાનમાં, શ્રી સોમનાથ ટ્રસ્ટ, સોમનાથ, પ્રભાસ પાટણ.સંતો-મહંતો, મહા પુરુષોના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ના કાર્યાલય નો નવા બિલ્ડિંગમાં શુભારંભ કાર્યક્રમ યોજાયો રાજકોટ શહેર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના કાર્યાલય નો નવા બિલ્ડિંગમાં શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે હવન અને પૂજા વિધિનું આયોજન કરાયું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પૂજાવિધિ અને શ્રીફળ વધેરીને નવા કાર્યાલયનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ શ્રી નરેશભાઈ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળીયાદ ખાતે   તા.૧૨/૧૨/૨૦૨૩ ને મંગળવાર, કારતક વદ અમાસ છે ત્યારે પાળીયાદ પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યામા અમાસનાં પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શન તેમજ પ્રસાદ નુ ખુબ મહત્વ છે વિહળધામ પાળીયાદ પરમ પુજ્ય શ્રી વિસામણબાપુ ની દેહાણ પરંપરાની જગ્યા કે જ્યાં ૨૨૭ વર્ષ થી ધર્મ ના ત્રણ ધજાગરા સદાવ્રત ભજન , ભોજન અને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી મૂળ સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લા ના નાના એવા ખાંભડા ગામ ઠાકરશીભાઈ મોરજા સાદગી સત્ય કરુણા ના હિમાયતી એ સૌરાષ્ટ્ર માં પેરિસ ગણાતા મોરબી ને કર્મભૂમિ બનાવી ટી.ડી પટેલ નામ થી ખૂબ પ્રચલિત સેવા પુરુષ ટી ડી પટેલ અનેક વિધ સેવા ના પર્યાય એ આજ થી ૩૦ વર્ષ પહેલા ઑમશાંતિ વિદ્યાલયની સ્થાપના કરી શિક્ષણક્ષેત્રે ક્રાંતિ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી ભરતભાઈ અમીપરાના પદગ્રહણ સમારોહમાં અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નું સંગઠનાત્મક માર્ગદર્શન જૂનાગઢ ટીમ કોંગ્રેસ ના કાર્યકરો માં પ્રાણ પૂરતું વક્તવ્ય સમગ્ર સોરઠ પંથક માંથી અનેક સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો આગેવાનશ્રી ઓની અને પદા અધિકારી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ગુજરાત Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં મવડી થી નવા રીંગ રોડ સુધી વોકળામા ગટરનું પાણી બંધ કરીને વરસાદના પાણી માટે ચેકડેમ બાંધવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની RMCના અધિકારીઓ સાથે બેઠક સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૨૫ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ એક સરોવર પ્રધાનમંત્રીશ્રી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ત્રણેય જગ્યાએથી મળીને કુલ ૨૧ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ મળી આવતા હોય છે. ત્યારે રાજકોટના જસદણ – વિંછીયા પંથકમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. તો વિંછીયાના પાટીયાળી ગામે ર્જીંય્ અને જસદણ પોલીસના દરોડા પાડ્યા હતા. જેમાં ગાંજાના છોડ પકડાયા છે.જસદણના બે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જહાજમાં સવાર તમામ ખલાસીઓને અન્ય જહાજ દ્વારા બચાવવામાં આવ્યા દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના વહાણમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓમાનના ખસબ ખાતે અલી મદદ નામના વાહણમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સલાયા પરત ફરતી વખતે એન્જિનમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. તો સદનસીબે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ગુજરાતના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના ઁછ હોવાનું કહી રોફ જમાવતાં હતાં ગુજરાતમાં નકલી પીએમઓ ઓફિસર સામે પોલીસની કડક કાર્યવાહી બાદ પણ ઓળખ બનાવીને ફફડાટ અને ઓળખ ઉભી કરવાના કિસ્સાઓ અટકતા નથી. કિરણ પટેલ રાજ્યમાં નકલી પીએમઓ ઓફિસર તરીકે પકડાયો હતો. આ પછી સીએમઓના નકલી અધિકારીઓનો પર્દાફાશ થયો. ઈસરોના નકલી વૈજ્ઞાનિક પણ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આજે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે બાબા બાગેશ્વરની કથાનો મંડપ અસ્ત-વ્યસ્ત થયો છે. આજથી શરૂ થનારી બાબા બાગેશ્વરની કથાનો પંડાલ વરસાદના કારણે વેર-વિખેર થતો જાેવા મળી રહ્યો છે. તેના કારણે બેઠક વ્યવસ્થા પણ અસ્ત-વ્યસ્ત થતાં આયોજકો ચિંતામાં મૂકાયા છે. આ સ્થિતિમાં આયોજકોએ હનુમાન ચાલીસાના […]Continue Reading