અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈવિશ્વકર્મા અમરેલી ખાતે અંદાજે ૭૦૦ કરોડનાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

અમરેલી જીલ્લાની જનતા અને ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો-કાર્યકરોને સવિનય જણાવવાનું કે,
રાજ્યનાં મુખ્યમંત્રી માનનીયશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ
વિશ્વકર્મા અમરેલી ખાતે અંદાજે ૭૦૦ કરોડનાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ માટે પધારી રહ્યાં હોય, લોક
હિતના આ કાર્યને વધાવવા આગામી તા. ૨૧/૩/૨૬ શનિવારના રોજ સવારે ૦૯ કલાકે, નવાં માર્કેટ યાર્ડ અમરેલી
ખાતે ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ…
વિપુલ ભટ્ટી (ઈન્ચાર્જ)
મીડિયા વિભાગ, અમરેલી જીલ્લા ભાજપ

નોંધ : આ કાર્યક્રમ ૨૨ માર્ચ રવિવારે નિર્ધારિત થયો હતો જે હવે ૨૧ માર્ચ શનિવારના રોજ સવારે યોજાશે.

Related Posts