દામનગર શહેર ના જાહેર જળાશયો ની સફાઈ મુહિમ સંતશ્રી નિરંકારી અધ્યામિક મિશન ના સ્વંયમ સેવકો દ્વારા “સ્વચ્છજળ સ્વચ્છમન” અભિયાન હેઠળ જાહેર જળ મંદિરો ની સફાઈ શ્રી કુંભનાથ મહાદેવ તળાવ ઠાંસા રોડ ચેકડેમ સહિત નાના મોટા જળ મંદિરો ની સ્વચ્છતા કરાય સંત શ્રી બાબા નિરંકારી જન્મદિને સાર્વત્રિક અભિયાન માં દામનગર ખાતે સંત શ્રી નિરંકારી અધ્યામિક મિશન ના સ્વંયમ સેવી ભાઈઓ બહેનો એ મોટી સંખ્યા માં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું સ્વચ્છમન સ્વચ્છજળ ના સંદેશ સાથે જાહેર જળાશયો માં ઉપદ્રવી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી નાશ કરાયો હતો અને પ્લાસ્ટિક દ્વારા જળાશયો માં થતું જળ પ્રદુષણ અંગે સર્વ ને અવગત કરતો સંદેશ આપ્યો હતો પ્રકૃતિ ની રક્ષા માટે જાણે અજાણે પણ આપણા થી નુકશાન ન થાય તેની ખેવના જ સૌથી મોટી પ્રકૃતિ ની સેવા છે જાહેર જળાશયો આપણા જળ મંદિરો છે જળ એજ જીવન છે જલ હૈ તો કલ હૈ માટે સ્વચ્છજળ માટે સ્વચ્છમન રાખી એનો સુંદર સંદેશ આપ્યો હતો
દામનગર સંતશ્રી નિરંકારી અધ્યામિક મિશન ના સ્વંયમ સેવકો દ્વારા “સ્વચ્છજળ સ્વચ્છમન”અભિયાન જાહેર જળ મંદિરો ની સફાઈ

















Recent Comments