દામનગર શહેર માં મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી તાલુકા કલ્યાણ મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઝેડ એમ અજમેરા ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી વિષય માં ગર્લ્સ સ્કૂલ માં ફરજ બજાબતા દક્ષાબેન સોલંકી એ તા.૦૯/૧૦/૨૫ રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ ભાવનગર ખાતે “મહાભારત” વિશે વિદ્વાન પ્રોફેસર ડો જનક રાવલ ના માર્ગદર્શન હેઠળ પી એસ ડી ની પદવી પ્રાપ્તકર્તા દક્ષાબેન સોલંકી ને દામનગર તાલુકા કલ્યાણ મંડળ ની શ્રી ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ હંસાબેન ભેસાણીયા સહિત સમગ્ર શાળા પરિવાર એવમ તાલુકા કલ્યાણ મંડળ ના ટ્રસ્ટી મંડળ સહિત કેળવણી પ્રેમી સંસ્થા દ્વારા દક્ષાબેન સોલંકી ને વિશેષ ઉપલબ્ધી બદલ અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરાય રહી છે
ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ ના દક્ષાબેન સોલંકી એ (પી.એસ.ડી) ની પદવી પ્રાપ્ત કરી

















Recent Comments