અમરેલી

દામનગર પાલિકા માત્ર નાના ફેરિયા લારી પથણા વાળા ને નોટિસો આપી ધોકા ન પછાડે સ્થાવર દબાણદારો મોટા ઓટલા વાળા નું પણ દબાણ દૂર કરો

દામનગર સ્થાનિક પાલિકા તંત્ર જાહેર રસ્તા ઓ સાંકડા બનાવી સરદાર ચોક મુખ્ય બજારો માં આડેધડ થતા કાયમી દબાણદારો ની લાજ કેમ કાઢે છે સરદાર ચોક લારી ગલ્લા પથણા વાળા સાથે મોટા ઓટલા બહાર કાઢી માલિકી સમાંતર કાયમી દબાણો કરી ભાડે આપતા અડધી બજારો માં સામનો ગોઠવી જાહેર રસ્તા ઓ કાયમી સાંકડા બનાવી દેનાર ઈસમો ના દબાણો દૂર કરે વારંવાર શાકભાજી વિક્રેતા પથણા વાળા ને નોટિસો આપી આંખ આડા કાન કરતા પાલિકા તંત્ર સ્થાવર દબાણદારો ની લાજ કાઢવા નું બંધ કરી પાર્કિગ વગર ઉભા કરાયેલ મોલ દુકાનો થી બહાર છાપરા કરી ઓફિસો બનાવી દુકાન સમાંતર દબાણો કરી લેનાર સામે પણ કાર્યવાહી કરો શાકભાજી વિક્રેતા ને નોટિસો આપી ખોટા હાકલા પડકારો સાથે સ્થાવર બાંધકારો રહેણાંક હેતુ માં કોમર્શિયલ ઉપીયોગ પાર્કિગ વગર ના શોપિંગ મોલ કોના હીત માં ચાલવા દેવાય છે ? દબાણ કોઈ પણ હોય ગેરકાયદેસર દરેક દબાણદારો સામે સમાન ધોરણે કાર્યવાહી કરો આમિર હોય કે ગરીબ સામાજિક નડતર સામે પક્ષપાતી વલણ નહિ નિષ્પક્ષ કાર્યવાહી કરો 

Related Posts