ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂવ૬/ગ્:ત્સ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂવ૬/ગ્:ત્સ જી૬ત્સિલા ભાજપ પ્રમુખો ડો.ભરતભાઈ કાનાબાર, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જગત જમાદાર અમેરીકા સમગ્ર દેશમા ટેરીફનો ત્રાસ ફેલાવી રહેલ છે જેમા ભારત દેશને બમણા ટેરીફની ધમકી સાથે દેશના વિકાસ અને ઉત્પાદનોને રૂંધવાનો અમાનવીય પ્રયાસ શરૂ કરેલ છે જેની સામે ભારત સરકારે મચક નહિં આપવા કરેલ નિધા૬/ગ્:ત્સરને સાથ૬/ગ્:ત્સક કરવા અમેરીકન ચીજવસ્તુઓની હોળી–બહિસ્કાર સાથોસાથ સ્વદેશી ઉત્પાદન અને વ્યવસાયને સમથ૬/ગ્:ત્સન આપવાના હેતુંસર અમરેલી ખાતે ભારતીય જન પરિષદના ઉપક્રમે આવતી
કાલ સવારે ૧૦–૩૦ કલાક, સોમવારના રોજ ડો.જીવરાજ મહેતા ચોક (રાજ કમલ) ખાતે કાય૬/ગ્:ત્સક્રમનું આયોજન
કરવામા આવેલ છે. અમેરીકન ચીજવસ્તુની હોળી અને બહિષ્કાર કાય૬/ગ્:ત્સક્રમમા ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂવ૬/ગ્:ત્સ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂવ૬/ગ્:ત્સ જી૬ત્સિલા ભાજપ પ્રમુખો ડો.ભરતભાઈ કાનાબાર, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે જેમા રાષ્ટ્રવાદી–દેશભકત જનતાને ઉપસ્થિત રહેવા સંસ્થાની અખબારી યાદીમા જણાવાયેલ છે.
તા.૧૧/૦૮/ર૦રપ,સોમવારના રોજ સવારના ૧૦–૩૦ કલાકે ડો.જીવરાજ મહેતા ચોક ખાતે ભારતીય જન પરિષદ દ્રારાઅમેરીકન ચીજવસ્તુનો બહિષ્કાર–હોળી

Recent Comments