સાવરકુંડલા શહેરમાં આવેલ માર્કેટ યાર્ડમાં આવેલ નવા માર્કેટ યાર્ડમાં
ભરતભાઈ ખુમાણ
મોલડીવાળાના ફરસાણના કેબિનમાં આકસ્મિક આગ લાગતાં .
ઘટના સ્થળે ફાયર વિભાગ દોડી આગને કાબૂમાં લેવા પ્રયાસ વિશેષ વિગતો મેળવાઈ રહી છે
આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે વિશેષ વિગતો મેળવાઈ રહી છે


















Recent Comments